SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન અને ભીમસેન કૌરવ સૈન્યમાં ઘૂમતા હતા તેવામાં દુઃશાસન તેના પર ધસી આવ્યા. તેનું અને આનુ ધાર યુદ્ધ આરંભાયું; એક ખીજા પર ધા કરતાં કરતાં આછું દુઃશાસનને ગદાના પ્રહાર કરી ભોંય પાડયો ને માથા પર લાતા મારતાં તેના શરીર પર પેાતાના પ્રચંડ પગ મૂકી તેને ચગદી નાખી પૂછવા લાગ્યા કે દુઃશાસન, રાજસૂય યજ્ઞમાં અભિષિક્ત થયેલા દ્રૌપદીના કેશને કયા હાથે ઝાલી તું તેને સભામાં લાવ્યા હતા ? અરે, તે રજસ્વલા હતી છતાં તેં એને સ્પર્શી પણ કર્યા કે ? ઠીક, પણ હું હવે તને પૂછું છું કે તેનાં વસ્ત્ર ખેંચી કાઢવાને કયા હાથ આગળ કર્યા હતા ? આટલું તને પૂછી દુર્યોધન, ક, કૃપાચાર્યાં, અશ્વત્થામા ઇત્યાદિ વીરા તરફ ક્રોધભરી દૃષ્ટિ કરી તેમને કહેવા લાગ્યો કે મારી કરેલી પ્રાંતના પ્રમાણે આને તમારા સની સમક્ષ મારી તેનું લેાહી પીઉં છું. તમારા કોઈનામાં સામર્થ્ય હાય તા એને છે!ડાવે. આટલુ ખેાલી પુનઃ દુઃશાસનને કહેવા લાગ્યા કે, કેમ રે, અમે વનમાં જતી વખતે અમને ખીજવવા સારુ · ગાય, ગાય ” એમ ખેાલનારી તું જ કે ? આ સાંભળી દુ:શાસન મરણાકુળ અવસ્થામાં હતા તેપણ તેણે પેતાને ડાખે! હાથ આગળ ધર્યા તે ભીમ પ્રતિ કહેવા લાગ્યા કે, સ્રોનાં પીન પચેાધર મન કરનાર. અને સહસ્રાવધિ ગાયાનુ બ્રાહ્મણ્ણાને દાન કરનાર ગજ શુંડ સરખેા હાથ તે આ જ ! આ જ હાથે દ્રૌપદીના કેશ ખેચ્યા હતા અને તેને સભામાં ઘસડી આણી તેનાં વસ્ત્ર ખેંચ્યાં હતાં ! આ એલ સાંભળતાં જ ભીમે તત્કાળ તેને હાથ શરીરથી ખેં'ચી, ઉખાડી નાખી જુદે કરી નાખ્યો અને અંજિલ કરી લેાડી લઈ પીધું. આથી દુઃશાસન મૃત્યુ પામ્યા. / ભાર૦ ક॰ અ૦ ૮૩, ૦ પછી આનું અને દુર્યોધનનું યુદ્ધ થયુ તેમાં એણે દુર્યોધનતે માર્યા. (૨. દુર્યોધન શબ્દ જુઓ.) ** સંપૂર્ણ કૌરવે મરણ પામ્યા અને યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા એટલે એમણે અશ્વમેધ કરવાને વિચાર કર્યા; તે માટે આણે શ્યામક ધાડા ૩૭ ભીષ્મ આણ્યા અને યુધિષ્ઠિર પાસે યજ્ઞને આરંભ કરાવ્યા. (૩, યૌવનાશ્વ શબ્દ જુએ.) ભીમસેનનું શરીર ભવ્ય અને અંગની ક્રાંતિ તપ્તસુવર્ણના જેવી ગૌર વર્ણની હતી. / ભાર૦ આશ્રમ૦ અ૦ ૨૬, શ્લે ૬. • તેને દ્રૌપદીથી સુતસેામ હિડિંબાથી ધટાચ, કાશીરાજસુતા જલબ્ધરાથી સત્રાત અને કાલી નામની એક સ્ત્રી તેને હતી તેનાથી સર્વાંગ અથવા સર્વાંગત એમપુત્રા હતા. યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા પછી આ યુવરાજ થયા હતા. પછી કૃષ્ણ નિજધામ ગયાના સમાચાર સાંભળી, યુધિષ્ઠિર મહાપ્રસ્થાન કરવા નીકળ્યા ત્યારે આ પણુ તેમની સંગે નીકળ્યા અને રસ્તામાં દેહ પડવાથી સ્વર્ગે ગયે. /ભાર॰ સ્વર્ગારાહણુ૦ ૨૦ ૩ ભીમસેન (૨) સેામવંશીય પુરુકુળાત્પન્ન અભિમન્યુ પુત્ર પરીક્ષિત રાજાના ચાર પુત્રમાંને ત્રીજો પુત્ર અને જન્મેજયના ભાઈ ભીમસેન (૩) દૈવગંધવ / ભાર૰ આ૦ ૬-૪ર. ભીમસેન (૪) સેામવંશી અનશુષના પુત્ર પરીક્ષિતના પુત્ર. એની સ્ત્રીનું નામ સુકુમારી. એના પુત્રનું નામ પરિશ્રવા હતું. / ભાર॰ આ૦ ૬૩-૪૫. ભીમા ભારતવષ યુ નદી, તે સત્યાદિ પાસેથી નીકળેલી છે. ભીમરથી તે જ. /ભાર॰ ભી૦ ૯–૨૨. ભીમાશંકર ભીમા નદી જ્યાંથી નીકળે છે ત્યાં આવેલું શંકર ભગવાનનું લિંગવિશેષ. બાર જ્યેાતિલિગમાંનું એક, ભીમેશ્વર ભારતવષીય તી. ભીષણ અષ્ટ ભરવમાંના એક, ભીષણ (૨) બકાસુરના પુત્ર. પાંડવેાના અશ્વમેધને શ્યામકણુ અશ્વ ફરતાં ફરતાં આના નગર સમીપ આવી પહેાંચ્યા હતા. તેને મેદાહા પુરોહિતનો અનુમતિથી તેણે પકડયા, કારણ કે ભીમે તેના પિતાને માર્યાં હતા તે વાત તેના ધ્યાનમાં હતી. પછી અર્જુન અને એનું યુદ્ધ થયું, તેમાં અર્જુને અને માર્યા. / જૈમિ॰ અવમેધ અ૦ ૨૨ ભીષ્મ સેામવંશી પુરુકુલેત્પન્ન અજમીઢના કુરુપુત્ર જતુરાજાના વંશના શ ંતનુ રાજાથી ગંગાને ઉદરે
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy