SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન કચ્છનિલય એટલે પાણુથળ પ્રદેશ તરફ ગયા. ત્યાંથી વંગદેશ (બંગાળા દેશ) તરફ ગયા તે ત્યાંના રાજ સમુદ્રસેનને હરાવી, કટ દેશાધિપતિ તામ્રલિપ્ત રાજાને જીતી લીધા. તે પછી ખીજા સુબ્રહ્મને અને સાગરવાસી અનેક પ્લેને પરાજય કરી, અપરિમિત દ્રવ્ય સાથે ઈંદ્રપ્રસ્થ પાછે આવ્યે અને આણેલુ' સધળું દ્રવ્ય યુધિષ્ઠિરને સમર્પણ કર્યું.... / ભાર૰ સભા અ૦ ૩૦. રાજસૂય યજ્ઞ થયા પછી દુર્યોધને ઘત મિષે આની સ` સંપત્તિ હરણ કરી લઈ તેને અરણ્યમાં માલ્યા, ત્યારે યુધિષ્ઠિરની મર્યાદાને લીધે નિરુપા ય થઇ, કાંઈ પણ ખાણ્યા વગર, તે અરણ્યમાં ગયા. પરંતુ જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે “ધૃતરાષ્ટ્રના સાએ પુત્રને હું મારી નાખીશ”, “દુઃશાસનનું વક્ષ:સ્થળ ચીરીને તેમાંથી એનું રક્ત કાઢીને તેનું પાન કરીશ.” એ તેનું પ્રતિજ્ઞાવચન અધિક ભીષણ હતું. યુધિષ્ઠિરની સાથે તે અરણ્યમાં હતા ત્યારે કિમિર અને જટાસુર ઇત્યાદિ રાક્ષસેાને તેણે વધ કર્યો હતા. તે પછી તેણે કદલીવનમાં પ્રવેશ કર્યો હતા/ભાર૦ વન॰ અ૦ ૧૪૬, ૭ સુગંધીવાન પુષ્પ લેવા ગયા હતા ત્યારે રસ્તામાં તેને મારુતિ સાથે સંવાદ થયા હતા. / ભાર૰ વ૦ અ૦ ૧૪૭-૧૫૧. ♦ એણે સૌગધિક પુષ્પાનું હરણ કર્યું હતું/ ભાર૦ વન૰ અ૦ ૧૫૨-૧૫૫૦ને તે પછી વનમાં ફરતા હતા ત્યારે અજગર રૂપ ધારણ કરેલા નહુષે એને ગળવા સારુ પકડયો હતા. યુધિષ્ઠિરે ત્યાં આવી અને અજગરની સાથે સંવાદ કરીને તેને છેડાવ્યા હતા. /ભાર૰૧૦ ૧૭૮. આ બાર વર્ષ વનવાસમાં વીત્યા પછી સ` પાંડવે અજ્ઞાતવાસાથે વિરાટને ત્યાં રહ્યા હતા. ત્યાં પશુ વાવ નામ ધારણ કરી રહ્યો હતા. / ભાર ૦ વિરાટ૦ અ૦ ૮. ♦ ત્યાં એણે જીમૂત ઇત્યાદિ મળે ને મારી, કારણવશ થઈ બધુ સહવર્તમાન કીચકાના પણુ વધ કર્યો. (કીચક શબ્દ જુએ.) ક્રીચકેના મરથી પાંડવા મત્સ્યદેશમાં હશે એવું અનુમાન કરી દુર્ગંધને સુશને દક્ષિણુ દિશા તરફ્ એટલે ૩૫ ભીમસેન વિરાટનગર મેક્લ્યા. તેથી વિરાટ રાજાએ તેના ઉપર ચડાઈ કરી, તે વેળા આને પણ સાથે લીધે હતા. સુશમ્સે વિરાટના પરાભવ કરી તેને બાંધ્યુંા હતા તે ભીમસેને છેડાવ્યા. (૩. વિરાટ શબ્દ જુઓ.) અજ્ઞાતવાસમાંથી નીકળી પાંડવા પ્રગટ થયા પછી, રાજ્યના અડધા ભાગ પેાતાને સામાપચારથી આપે, એ હેતુથી એમણે કૃષ્ણને કૌરવા પાસે સામ કરવા મેકલવાના વિચાર કર્યાં. કૃષ્ણ હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે સની અનુમતિ લેતા લેતા ભીમસેનની પાસે આવ્યા. તે વેળાનાં આનાં વચને એના ધ્યાળુ સ્વભાવનાં આમેનૂબ ઉદાહરણુ રૂપ છે. વસ્તુતઃ એના જેવા મહાબળવાન અને પરમ ક્રોધાવિષ્ટ પાસેથી આવાં વચનેની આશા રખાય નહિં. દુર્યોધન અમને અર્ધું રાજ્ય નહિ આપે તે ભયંકર યુદ્ધ થશે અને પરિણામે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પુત્રશાનુ કેટલું બધું દુઃખ થશે એના સંતાપ મનમાં લાવી, કૃષ્ણતે જોતાં જ તેણે કહ્યું કે હે કૃષ્ણ, જેવું કરીને દુર્યોધન ભરતકુલના નાશ કરવા પ્રવૃત્ત ન થાય એવું તું તેને કહેજે, દુર્યોધન કપટી, પાપાત્મા અને અદી દૃષ્ટિ છે એ ખરું પણ તેને યુદ્ધ કરવા પ્રવૃત્ત થવા દઈ જ્ઞાતિને નાશ કરવા દઈશ નહિ. હૈયાત્પન્ન ઉદાવરાજ, નીપકુલપન્ન જન્મેજય, તાલુજ ધના બહુલ, સુવીરતે અબિંદુ સુરાષ્ટ્રના રુકિ, ચીનને ઘૌતમૂલક, વિદેહને હયગ્રીવ, અને ચેદિમત્સ્યને સહજ ઇત્યાદિ અનેક રાજાએક ઉન્માવતી' થવાથી પુત્ર અને બાંધવા સહિત નાશ પામ્યા છે. એવી રીતે એ દુર્યોધન નાશ ન પામેા. તું જ્ઞાતા છે એટલે સુયુક્ત ખેાલીશ જ એવું હું જાણું છું, છતાં મતે જે લાગ્યું તે પ્રમાણે આ હું તને સૂચવું છું. આ પ્રમાણે ભીમસેનનાં વચને સાંભળી એની શાંતિ એઈ કૃષ્ણને અતિ આશ્ચયૅ થયું; અને કિચિત્ વિનેાદથી કહેવા લાગ્યા કે હે ભીમ, તું સહજ ખેાલે તાપણુ નવું ક્રોધનું જાળું, સહેજ ચાલે તા. ધરા ધમધમી ઊઠે, એકાદ અરણ્યમાં જાય તે સહજ દસ-વીસ વૃક્ષના ખાડા કાઢી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy