SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ભીમસેન પાંડવા ત્યાં જનાર છે એવું સાંભળી દુર્યોધને આગળથી જ લાક્ષાગૃહ નિર્માણુ કરાવી, તેમને સળગાવી મૂકવાના કરેલા સકેત વિદુરની સૂચનાથી સમજી જઈને યુધિષ્ઠિરે સાવધ રહી ભીમ પાસે યુક્તિથી ગૃહ સળગાવી દેવડાવ્યુ' અને પેતે માતા અને ભાઈઓ સહિત ખેંચી જઈ ગંગા પાર નીકળી ગયેા. ૩૪ યુધિષ્ઠિરાદિ ભાઈઓ અને માતા સહવર્તીમાન ગંગાપાર ઊતર્યા પછી, ભીમસેન બધાંની સાથે માઈક્રમણુ કરતા કરતા હિડિંબ રાક્ષસના વનમાં આવી પહેાંચ્યા. ત્યાં હિડિંબ અને તેની વચ્ચે યુદ્ધ થયું, જેમાં હિડિંબ મરાયા, તેની બહેન હિંડિબાને એ પરણ્યો, (ડિબ શબ્દ જુએ.) ત્યાંથી તે એકચક્ર નગરી ગયા . તે બકાસુરના વધ કર્યા. (૨. બકાસુર શબ્દ જુએ.) પછી દ્રૌપદીનુ પાણિગ્રહણ થયું. આ પછી ધૃતરાષ્ટ્રે આને બધું ઇત્યાદિક સહિત હસ્તિનાપુર ખેાલાવી એમને અરધું રાજ્ય આપી બધાંને ખાંડવપ્રસ્થમાં રાખ્યાં. એ ખાંડવપ્રસ્થ હતા ત્યારે યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. તે ઉપરથી ભીમસેને પ્રથમ કૃષ્ણની સાથે મગધદેશ જઈ જરાસ ંધ સાથે યુદ્ધ કરી તેને માર્યા. (૧. જરાસંધ શબ્દ જુએ.) દિગ્વિજય કરવા નીકળી દ્રવ્ય લાવે, એવી યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી તે પૂર્વી દિશા જીતવા નીકળ્યા. તેણે નીચે પ્રમાણે દિગ્વિજય કર્યો. યુધિષ્ઠિરની આજ્ઞા લઈ ભોમસેન પૂર્વ તરફ નીકળ્યા. તે પહેલાં પૂર્વી ગયે ને ત્યાંના રાજાનું અનેક ઉપાયે સાંત્વન કરી તેનો પાસેથી કારભાર લીધે. (આ ઉપરથી ત્યાં દ્રુપદ રાજા નહિ હેાય એવું જણાય છે.) પછી ગડક અને વિદેહ દેશ એણે જીત્યા. પૂર્વીદશા દેશના સુધર્મા નામે રાજ જે મહાન ભયંકર યાહ્વા હતા, તેણે પોતાના હાથમાં શસ્ત્ર લીધા વગર ભીમસેન સાથે એવું તા યુદ્ધ કર્યું કે તેથી ભીમ અતિશય સ ંતુષ્ટ થયા અને તેને પેાતાની સેનાનું આધિપત્ય આપી સાથે લીધેા. ત્યાંથી આગળ જઈ ઇંદ્રપ્રસ્થની પાંચાલ દેશ ભીમસેન અશ્વમેધપુરીના રાચમાન નામના રાજાને ત્યા, તે ત્યાંથી દક્ષિણ તરફ વળી પુલિંદ નગરના સકુમારસુમિત્ર (આ બે ભાઈએ હશે) ને છતી લાગલા જ ચેદિ દેશના શિશુપાળ તરફ ગયા. તેણે ભીમને આદરસત્કાર કરી તેને પાતાને ત્યાં રાત્રિ રાખી કરભાર આપી વિદાય કર્યાં. /ભાર॰ સ૦ અ૦ ૨૯. તેણે પછી કુમાર નામે દેશના શ્રેણિમંત રાજને અને આગ્નેય કાસલાધિપતિ બૃહદ્બલ તથા દીયજ્ઞને જીત્યા. પછી ગાપાલકક્ષ દેશ જીતી તે ઉત્તર તરફ વળ્યા તે ઉત્તર ક્રાસલ (જેને આ ગ્રંથમાં ઈશાન્ય કાસલ કહ્યો છે) તેના રાજાને અને મહાધિપતિને જીતી, તે જ પ્રમાણે હિમવાન પર્વતની બાજુમાં રહેનાર જલેાદ્ભવ રાજાને જીત્યા. (આ હિમાલય બગડાની સ’જ્ઞાવાળા હશે.) તે પછી ભદ્ઘાટ દેશ અને શક્તિમાન પર્યંત તરફના રાજાઓને પરાજય કર્યો. તેની પૂર્વ તરફના કાશીના રાજા સુબાહુના પરાજય કરી, સુપાર્શ્વ દેશના ગ્રંથ નામના રાજાને હરાવ્યા. મત્સ્યદેશ, મયર્દેશ ઇત્યાદિ દેશાને છતી મંદાર દેશના જ રાજાનેા પરાજય કર્યો. પછી સેામધેય, વત્સભૂમિ ઇત્યાદિ રાજાને જીતી, ભગદેશના નિષાદાધિપતિને ત્યા. ત્યાંથી નીકળી મણિમાન વગેરે કેટલાક રાજને છતી, દક્ષિણ તરફ વળી, ભાગવંત પર્યંત અને દક્ષિણમલ જીત્યા. શક અને વકને યુક્તિથી વશ કરી લઇ, અપરપૂર્વાં વિદેહ દેશના જનકરાજા (બહુલામ્વ)ને જીત્યા. ત્યાંથી પાછા ફરી શક અને બબર રાજને કપટથી જીતી, ઈંદ્ર પર્વત પાસેના ઈંદ્રદેશના વૈદેહસ્થ નામના કિરાતાધિપતિ સાતજણને પરાજય કર્યાં. ત્યાંથી સુહ્મ અને પ્રસહ્ય દેશના રાજાને સ્વાધીન કરી લઈ, દંડ અને દંડધાર જીતી માગધા સહિત તે ગિરિવ્રજ ગયા. મગધ દેશની રાજધાની ગિરિન્રજથી જરાસ ́ધના પુત્ર સહદેવ પાસેથી શાંતપણે કરભાર લઈ કના અંગદેશ તરફ ગયા. તેની સાથે યુદ્ધ કરી તેને હરાવી કરભાર લઈ પતવાસી મેાદિગિર ઉપરના રાજને જીત્યા. તે પછો પુ ંડદેશાધિપતિ (પૌંડક વાસુદેવ) વાસુદેવ રાજને હરાવી, કૌશિકી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy