SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ૧૧૫ આ પંપાસરાવર, આ શબરીને આશ્રમ, આ બધવધનું સ્થળ અને આ જટાયુવટ જુએ એવુ કહી, રામે સીતાને ત્યાં ત્યાં બનેલા બનાવ ઇતિહાસ કહી સંભળાવ્યા. તે પછી પંચવટી, ગેાદાવરી નદી, શરભંગ અને અત્રિ ઇત્યાદિના આશ્રમેા, વિરાધવધનું સ્થાન, ચિત્રકૂટ પર્વત, યમુના નદી, ભરદ્વાજના આશ્રમ, ભાગીરથી નદી, શૃંગવરપુર ઇત્યાદિ બતાવતાં બતાવતાં ખેલ્યા કે જુએ પણે દૂર અયેાધ્યા દેખાવા માંડયું ! આ સાંભળી સીતાએ અયેાધ્યાને નમસ્કાર કર્યા. / વા૦૨ાયુદ્ધ॰સ૦ ૧૨૫. પછી રામચંદ્ર ભરદ્વાજને આશ્રમે ઊતર્યા, અને ચૌદમુ. વ પૂરું થવામાં એકાદ દિવસ બાકી હતા એટલે પેાતે આવ્યા છે એ સમાચાર ભરતને સત્વર મળે તે માટે મારુતિને ભરત પાસે મેલ્યા, તે પ્રમાણે મારુતિ ત્યાં ગયા અને ભરતને રામ ભરદ્વાજના આશ્રમે પધાર્યા છે અને સવારે તમને મળશે એવા સમાચાર કહ્યા, એ સાંભળતાં ભરતના હતા પાર રહ્યો નહિ. તેમણે મારુતિને આધિગન દીધું અને શત્રુઘ્ન પાસે અયેાધ્યા શણગારાવડાવ્યુ. અહીયાં ભરદ્વાજના આતિથ્યને સ્વીકાર કરી, રામ . એક ક્ષણમાં નંદીગ્રામ આવ્યા. ત્યાં ભરતને અને તેમના મિલાપ થયે। અને પરસ્પરને જે આનંદની અવિધ થઈ તેનું વર્ણન કરી શકાતું નથી. ભરતે સુગ્રીવ, વિભીષણ ઇત્યાદિને આલિગન દીધાં. પછી રામે કૌસલ્યાદિ માતાઓને વંદન કરી, વસિષ્ઠાદિને વંદન કર્યું. પછી ભરતે પૂર્વે ચિત્રકૂટ પર્યંત પર રત્નમય પાદુકાને રામના પગને સ્પર્શી કરાવી સિંહાસન પર સ્થાપી હતી તે શત્રુઘ્ન પાસે મંગાવડાવી રામના પગમાં પહેરાવી અને ખેાલ્યા કે જે રાજ્યના આપે સારી ખાતર ત્યાગ કર્યા હતા તે, આપનું હું આપને અણુ કરુ છું. આટલું કહી કશું ખેલ્યા વગર ઊભા જ રહ્યા. / વા॰રાયુ સ રામ તેની પાસે ભરતની જટા છેડાવી અને મગળસ્નાન કરાવડાવ્યું. પછી ક્રમે ક્રમે લક્ષ્મણ, સુગ્રીવ, વિભીષણ આદિ સર્વેને મગળસ્નાન થયા પછી રામે પેાતે પણ મંગળસ્નાન કર્યું. (અહી. સુગ્રીવ, વિભીષણ વગેરેએ મનુષ્ય સરખું રૂપ ધારણ કર્યું... હતું.) રામના સ્નાન કરી રહ્યા પછી ભરતે રામ તેમ જ ખીને વજ્રભરણ આપ્યાં અને સર્વેને દિવ્ય ભેાજન સમણું કર્યું . પછી રામે અયેાધ્યામાં પ્રવેશ કર્યો. તે વેળાએ સહસ્રાવધિ સ્ત્રીઓએ પેાતપેાતાના મદિરની અગાસીમાંથી આયુષ્યવાયન કર્યું. રામચંદ્ર રથમાં બિરાજ્યા હતા અને સુગ્રીવ વગેરે ગારૂઢ થયા હતા. અયેાધ્યા માંહ્યલા મુખ્ય મંદિરમાં રામે પ્રવેશ કર્યા, પછી વસિષ્ઠે શુભ મુહૂર્ત જોઈ રામને રાજ્યાભિષેકની તૈયારી કરાવડાવી. ચાર સમુદ્રનાં અને પાંચસે નદીઓનાં જળ મંગાવી સર્વ ઋષિઓએ રામને સ્નાન કરાવ્યું અને અલંકાર ધારણ કરાવી, સિંહાસન પર બેસાડયા, અભિષેક થતાં જ રામે લક્ષ્યાવધિ અશ્વો, ગાયે, વચ્ચે, અલંકારો અને ત્રીસ કરોડ સુવણુ મહેારાનુ દાન કર્યું. આ પ્રમાણે ઉત્સવ થઈ રહ્યા પછી, છ માસ સુધી સુગ્રીવ આદિને ત્યાં રાખી, ઘણા ગૌરવથી વિદાય આપી, એટલે સુગ્રીવ કિષ્કિંધા અને વિભીષણુ લકા ગયા. ૧૨૭–૧૨૮. ભરતે રાજ્ય સ્વીકારવાની કરેલી વિનતી રામે માન્ય કરી. પછી હામને આવેલે જોઈ રામે ભરતને રામે યૌવરાજપદ પર સ્થાપ્યા. તેમણે દસ અશ્વમેધ અને પૌડિસ્કાદિ અનેક યજ્ઞ કરી એવુ. તા નીતિથી રાજ્ય ચલાવ્યું કે, અગિયાર હજાર વર્ષના ગાળામાં કેાઈનું અકાળ મૃત્યુ સરખુયે નહિ, તેમ કાઈ સ્ત્રીને વૈધવ્ય ધરાધરી આવ્યું નહિ. ચાર, અગ્નિ, સર્પ ઇત્યાદિના ભય કાઈને રહ્યો નહિ, અને વરસાદ પણ જે વેળાએ જેટલે જોઈએ તે વેળાએ તેટલા જ પડયા કર્યાં. / વારા યુદ્ધ સ૦ ૧૨૮. રામચંદ્ર અયેાધ્યા આવી કાસવદેશનું રાજ્ય કરવા લાગ્યા છે એવુ' સાંભળી અનેક ઋષિ સહિત અગસ્ત્ય ઋષિ ત્યાં આવ્યા.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy