SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કૌશિક, યવક્રીત, ગાગ્યું, ગાલવ, કવ, રૈભ્ય અને ચ્યવન એએ પૂર્વ દિશા તરફથી; અત્રિ, સ્વસ્ત્યાત્રેય, નમ્રુચિ, પ્રમુચિ, સુમુખ, વિમુખ અને રિક્રુચ એ દક્ષિણુ દિશા તરફથી; નૃષડ•ગુ, વષી, કૌષય, ધૌમ્ય, ઉપશુ, કામઠ અને ધૂમ્ર એ પશ્ચિમ તરફથી; અને વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ એ ઉત્તર તરફથી, આ પ્રમાણે આવેલા ઋષિઓનું રામે સન્માન કર્યું. અને પૂજા ઇત્યાદિ કર્યા પછી તે સ્વસ્થ થયા એટલે અગસ્ત્ય રામની સ્તુતિ કરતાં કહ્યું કે તમે રાવણના વધ કર્યાં એ મહત્યા કર્યું છે. / વા॰ રા॰ ઉ॰ સ૦ ૧. ♦ તે ઉપરથી રામે પૂછ્યું એટલે અગસ્ત્ય ઋષિએ પુલસ્ત્ય અને વિશ્રવા ઋષિનું ચરિત્ર કહી સંભળાવ્યું. / ૨૦ ૨૩૦ અને સુકેશ રાક્ષસનેા ઇતિહાસ પણ કહ્યો. / સ૦ ૪–૮. રાવણુ કું ભકણુ અને વિભીષણ એ ત્રણેની ઉત્પત્તિ, તેમણે કરેલું તપ, તેમને મળેલા વરદાન, મેઘનાદની ઉત્પત્તિ, તેનું પરાક્રમ તેમ જ તેનું ઇંદ્રજિત નામ પડવાનું કારણ, ઈત્યાદિ વૃત્તાંત સવિસ્તર હી સ*ભળાવ્યા. / સ૦ ૯-૩૦, ૦ આ સાંભળી રામે પ્રશ્ન કર્યાં કે રાવણુ કરતાં આ પૃથ્વી પર કાઈ ખળવાન હતુ` કે નહિ, તે ઉપરથો અગસ્ત્ય સહસ્રાર્જુન અને વાલિના ઇતિહાસ કહી સંભળાવ્યા./ સ૦ ૩૧-૩૪, ૭ રામે ફરી પ્રશ્ન કર્યા કે જે મારુતિ બળવાન હતા તા તેમણે વાલિ અને સુગ્રીવ વચ્ચેના લહુ કેમ પતાવ્યા નહિ? અથવા ક્રેઈને શિક્ષા પણ કેમ કરી નહિ ? મારુતિને પોતાના સામર્થ્ય ની વિસ્મૃતિ થવાના શાપને ઇતિહાસ ઋષિએ કહ્યો, / સ૦ ૩૫-૩૬ ૦ અને તે જ પ્રસંગે વાલિ અને સુમીવની ઉત્પત્તિ રામને સમજાવવાના હેતુથી ઋક્ષરજાખ્યાન અને શ્વેતદ્વીપમાં રાવણુને થયેલા ઉપહાસ એ પણુ અગસ્ત્ય ઋષિએ કહી સંભળાવ્યાં. / પ્રક્ષિપ્ત સ૦ ૧-૫. રામના વનને નિત્યક્રમ નીચે પ્રમાણે હતાઃ પ્રતિ દિવસ અરુણાદય પહેલાં બંદીજના આવી મ‘ગળગાન કરી તેમને જાગૃત કરતાં. નગૃત થતાં રામ રામ જ લાગલા ઊઠી ......હાથ, પગ, મુખ ધેાઇ, સ્નાન કરી સજ્ય!–ઉપાસના કરતા. પછી અગ્નિહેાત્ર ક કર્યા પછી વસિષ્ઠ, પુરોહિત અને બ્રાહ્મણેાનું પૂજન કરી મધ્યાહ્ન કાલે પુનઃ સબ્યા, બ્રહ્મયનુ અને તણું કરી અતિથિપૂજન કર્યા પછી ભેાજન કરી સભામાં આવવાને વખતે ભ્રમાણુ, ભરત, શત્રુઘ્ન અને કેટલાકમાંડલિક રાજા (ચાર દેશનુ એક મંડળ એવા એક મંડળના અધિપતિ) પાતપેાતાનાં નિત્યક્રમ આટેપી, આગળથી જ આવી બે ભાગમાં ઊભા રહેતા, અને રામ આવતા એટલે રામની સાથે ચાલતા સભામાં આવતા, અને રામ સિ'હાસન પર બિરાજતા, એટલે પાતપેાતાને યાગ્ય સ્થળે આ લેકે ખેસતા. રાજ્યકારભાર સંબંધી અને લેાકેા સંબધી કાર્ય સમાપ્ત થયા પછી, કેટલાક ઈતિહાસ શ્રવણુ કરી, સાયંકાળ થતાં જ સયા ઉપાસનાદિ કર્મ કરી રામ અંતઃપુરમાં જતા. / વા૦ ૨૫૦ ઉત્તર૦ કા૦ ૩૭, રામના રાજ્યાભિષેકના સમાર’ભ સમયે સીરધ્વજ વગેરે આપ્તજન અને પ્રતન (ઇંદ્ર પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરનારા કાશીપુરીને રાજા) વગેરે મિત્ર એ રાજાઓ ઉપરાંત ત્રણસે। માંડિશ આવ્યા હતા. તે ઉપરથી જોકે રામની સત્તા સમસ્ત ભરતવષઁ પર નહિ હૈાય, તાપણુ ભરતખંડની બહાર ઘણે દૂર સુધી હશે એવું જણાય છે. કારણુ કે સા યેાજન લાંબાપહેાળા ભરતખંડમાં સાતસેા જ દેશ છે. આમ આવેલા નરેશાનુ રામે સન્માન કર્યું અને રાજ્યાભિષેકને સમારંભ પત્યા પછી વિદાય કર્યા. | વા૦ ૨૫૦ ૬૦ સ૦ ૩૮,૦ વિભીષણે રામને આપેલું પુષ્પક વિમાન, જ્યાં સુધી તે પૃથ્વી પર રહ્યું ત્યાં સુધી રામ પાસે રહ્યું અને પછી કુખેર પાસે ગયું / સ૦૪૧. સીતા રામથી સગર્ભા થયાં. તેમણે ઋષિના આશ્રમે વાસ કરવા એમ નક્કી થયુ.. એ ઉપરથી રામે તેમને વાલ્મીકિ ઋષિના આશ્રમે મેાકલ્યાં. (કુશ-લવ શબ્દ જુએ.) | સ૦ ૪૨-૪૮. ૭ ભૃગુ ઋષિની સ્ત્રીને વિષ્ણુએ મારી હતી તેથી ઋષિએ
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy