SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શમ તે છે અને મારા આટલા દી સહવાસ થયા છતાં તેટલાથી પણ જો તમે મારી પરીક્ષા કરી ન હૈય તા તમારા આટલા અવિશ્વાસને લીધે હુ` મૂએલી જ છું. જો એમ જ હતુ. તા જ્યારે હું લંકામાં હતી અને તમે હનુમાનને સદેશેા કહેવા મેાકલ્યા ત્યારે, હું તારા સ્વીકાર કરનાર નથી, એવું મને કેમ ન કહાવ્યું ? હું શૂર ! આપે મને પહેલેથી એમ જણાવ્યું હેત તા, હનુમાનના સ ંદેશા સાંભળી રહ્યા પછી, તમે જેને ત્યાગ કર્યાં છે એવી હું કપિ સમક્ષ જ મારા પ્રાણના ત્યાગ કરત, તમે મને પહેલેથી જ જણાવ્યુ` હૈાત, અને મેં મારા પ્રાણને ત્યાગ કર્યો હાત તા તમારા વિતને સંશયમાં નાખી યુદ્ધ કરવાના રૃથા પરિશ્રમમાં તમારે ઊતરવું પડત નહિ તથા તમારા આ સર્વ સહજતાને યુદ્ધના નિષ્ફળ કલેશ વેઠવા પડયે! તે પણ પડત નહિ, હું નરવ્યાઘ્ર ! તમે માત્ર ક્રોધને વશ થઈ, પ્રાકૃત મનુષ્ય પેઠે, સામાન્ય સ્ત્રીને માટે જે વિચાર બાંધા તેવા વિચાર મારે માટે બાંધ્યા છે. પણુ સાધારણ સ્ત્રીએના જેવી મને ગણવી એ આપને યેાગ્ય તા નથી જ કારણ કે મારુ ‘વૈદેહી” એવું નામ છે, તે કાંઈ જનકથી ઉત્પન્ન થવાને લીધે નહિ, પરંતુ તેની યજ્ઞભૂમિમાંથી ઉત્પન્ન થઈ છું, માટે જ પડયું છે. હું વ્રત ! તમે મારી આ પ્રમાણે ત્યાગ કરતાં, માન આપવા યોગ્ય મારા પાતિવ્રત્યને પણુ ગણ્યું નથી, એ બહુ વિસ્મયભર્યું છે. તમે બાલ્યાવસ્થામાં મારું પાણિગ્રહણ કર્યું તેને પણ તમે પ્રમાણુ કર્યું નથી, મારી આપના પ્રત્યેની ભક્તિ અને મારું શીલ એ સઘળાને માથે આજે પાણી ફેરવ્યું છે ! હા દેવ ! પછી રુદન કરતી સીતા રુદન કરતાં કરતાં ગદ્ગદ વાણીથી દીન થઈ વિચારમાં મગ્ન થઈ ગયેલા લક્ષ્મણુ સામું જોઈ ખાલી કે, હું સૌમિત્ર ! આજે કૃપા કરી, મારા આ દુઃખના ઔષધરૂપ ચિતા ખડકી આપા, કારણ કે મારે માથે જ્યારે આવે મિથ્યા અપવાદ આવ્યા છે, ત્યારે હવે મને જીવવાનીલગર પણ ઈચ્છા નથી. જ્યારે મારા ગુણેાથી અસંતુષ્ટ થઈ મારા સ્વામીએ મનુષ્યાની વચમાં શમ મારા ત્યાગ કર્યા છે, ત્યારે મારી છેલ્લી ગતિ જે વસુધાપ્રવેશ, તે પામવાને માટે હું અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છું છું.' સીતાને આમ કલ્પાંત કરતી જોઇ લક્ષમણુ, ક્રોધયુક્ત થઈ રામના સામું જોઈ રહ્યા. પરંતુ રામની આકૃતિ પરથી તેમના અંત`ત વિચાર જાણે જાણ્યા હાય તેમ, તરત જ લક્ષમણે તેમની આજ્ઞાથી ચિતા ખડકી. / વા૦ રા૦ યુ॰ સ૦ ૧૧૬, રામની આજ્ઞા પ્રમાણે લક્ષ્મણે વિભીષણુતા રાજ્યાભિષેક કર્યા અને સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યા. અગ્નિમાંથી સુરક્ષિત તેમને બહાર નોકળેલાં જોઇ ઇંદ્રાદિ દેવાએ રામની સ્તુતિ કરી / વા૦ રા યુદ્ધ સ૦ ૧૧૬-૧૨૧, ૭ રામે ઇંદ્રને અ'જ્ઞા કરી કે મારે કારણે કાટયાવિધ વાનરા યુદ્ધમાં મરણ પામ્યા છે તે બધાને તુ ં અમૃતવૃષ્ટિ કરી સજીવન કર. ઈ એ સઘળાને સજીવન કર્યા. એ જોઈ રામે વિભીષણને કહ્યું કે તું હવે લ'કામાં સ્વસ્થ રાજય કર અને સુગ્રીવ આદિ વાનરે પાતપેાતાને સ્થળે જાએ. પરંતુ તેમણે વિનતી કરી કે, અમને અયેાધ્યામાં આપના રાજ્યાભિષેક જોવાની અભિલાષા છે. માટે ' આપ અહીં મંગળસ્નાન કરી પછી અયેાધ્યા જાઓ. રામે પ્રત્યુત્તર વાળ્યે મૂકે ભરતને મૂકીને હું' મંગળસ્નાન કરનાર નથી. તમારી ઈચ્છા હૈાય તે અયેાધ્યા ચાલે. વિભીષણે પુષ્પક વિમાન આણ્યું. તેમાં સીતા, લક્ષમણુ, વિભીષણ અને સધળા વાનરા સહિત રામચંદ્ર ખેઠા, તે વિમાનદેવને અયે ધ્યા તરફ ચાલે, એવી આજ્ઞા કરી વારા યુદ્ધ સ૦ ૧૨૨–૧૨૪, વિમાન અંતરિક્ષમાં ચાલવા માંડયું એટલે રામ સીતાને આ સુવેલાચળ, આ યુદ્ધભૂમિ, આ સમુદ્ર પર બાંધેલા સેતુ, આ મેં સ્થાપિત કરેલા રામેશ્વર નામના મહાદેવ, આ મહેંદ્ર પત, અને આ કિષ્કિંધા નગરી એવુ કહેતા જાય ને સીતા તે જોતાં જાય. પછી સીતાની ઈચ્છા થવાથી સુગ્રોવ આદિની સ્ત્રીને રામે વિમાનમાં લીધી અને વિમાન પૂર્વવત્ ચાલવા માંડયુ., એટલે આ ઋષ્યમૂક પર્વત,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy