________________
:: પ૧૩ ::
૧૪૦૧૬ મન સ્થિરતા મનની (ઉપયોગની) સ્થિરતા રાખવી ૧૪૦૧૭ સંયમિત દેહ કાબૂ-અંકુશ-નિયમનવાળી કાયા ૧૪૦૧૮ નિવૃત્તિક્ષેત્રે સ્થિતિ-વિહાર સંસારની ઉપાધિથી દૂર એકાંતવાસમાં રહેવાય તેવી નિવૃત્તિની
જગ્યા-આશ્રમ-ગુફામાં રહેવું, ફરવું, વિચરવું ૧૪૦૧૯ યથાસૂત્ર કાળ શાસ્ત્રોક્ત સમય-આગમમાં કહેલા સમય મુજબ ૧૪૦૨૦ યથાસૂત્ર નિવૃત્તિસાધનવિચાર શાસ્ત્રમાં કહ્યા મુજબ નિવૃત્તિના સાધનનો વિચાર ૧૪૦૨૧ વાટે
રસ્તે, રાહે ૧૪૦૨૨
મોક્ષમાર્ગ ૧૪૦૨૩ ચાતું મુદ્રા સ્વરૂપસ્થિત આત્મા, સ્વરૂપસ્થિત આત્માએ કહેલી શિક્ષા-શિખામણ ૧૪૦૨૪ લક્ષણા લક્ષ્યાર્થનો બોધ કરાવનાર શબ્દની શક્તિ, જ્યાં શબ્દનો વાચ્ય કે મુખ્ય અર્થ
લાગુ ન પડે ત્યાં શબ્દનો પરંપરા સંબંધ જોઈ અર્થ કરવો તે ૩ પ્રકારે - જહતી,
અજહતી અને જહતી-અજહતી લક્ષણા ૧૪૦૨૫ લક્ષ
નિશાન, લક્ષ્ય, ધ્યાન, ઉદ્દેશ ૧૪૦૨૬
જોયાનું ઝેર, લક્ષનું ઝેર, દૃષ્ટિબિંદુ-અભિપ્રાયનું ઝેર ૧૪૦૨૭ છીએ તે પામીએ અમારી હસ્તી-અસ્તિત્વ છે, અમે આત્મા છીએ તે પામીએ-અનુભવીએ.
૫.૭૯૬
૧૪૦૨૮ જેના સંગમાં રહ્યું છે તે સંગની જે પુરુષના સંગમાં રહ્યું છે તે સત્સમાગમની ૧૪૦૨૯ વિકરાળ કાળ વિ+રાત | ખૂબ ભયાનક, ઘણો ભીષણ, અતિ બિહામણો સમય ૧૪૦૩૦ વિકરાળ કર્મ ભયંકર કર્મ ૧૪૦૩૧ વિકરાળ આત્મા અતિ કરાળ (કષાયી) આત્મા ૧૪૦૩૨ ખચીત ચોક્કસ, જરૂર, અવશ્ય, નક્કી, અચૂક ૧૪૦૩૩ સહજ સહજ સ્વાભાવિક રીતે, સહેલાઇથી ૧૪૦૩૪ લખી વાળ્યું છે લખી નાખ્યું છે; લેણું જતું કર્યું છે ૧૪૩પ મારગ માર્ગ, રસ્તો ૧૪૦૩૬ સાચા
સાચો, સત્ય, સતુનો ૧૪૦૩૭ મિલ ગયા મળી ગયો ૧૪૩૮ છટ ગયે
છુટું છૂટી ગયા, વછૂટી ગયા, અલગ થયા, બંધનમુક્ત થયા ૧૪૦૩૯ સંદેહ
શંકા, ભ્રાંતિ ૧૪૦૪૦ હોતા
હતું ૧૪૦૪૧ સો તો
તે તો ૧૪૦૪૨ જલ ગયા જલી ગયું, બળી ગયું ૧૪૦૪૩ ભિન્ન કિયા જુદો કર્યો, જુદો અનુભવ્યો ૧૪૦૪૪ નિજ દેહ આત્માને દેહથી, આત્મા અને શરીર ૧૪૦૪૫ સમજી સમજી લે, સમજણ (સ્વરૂપની) કરી લે ૧૪૦૪૬ પિછે સબ સરલ હૈ (સમજણ) પછી બધું સરળ છે ૧૪૦૪૭ બિનૂ સમજ મુશકીલ સમજ વિના મુશ્કેલ (માર્ગની પ્રાપ્તિ) ૧૪૦૪૮ મુશકીલી મુશ્કેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org