SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૧૨ :: ૧૩૯૮૧ “૧૧' અંકવાળા ૧૧મે ગુણસ્થાનકે રહેલા-આવેલા ૧૩૯૮૨ પતિત પડી જાય છે, પદભ્રષ્ટ થાય છે ૧૩૯૮૩ બારમે જ હું-હમણાં હું ૧૨મે ક્ષીણમોહ ગુણસ્થાનકે હમણાં જ હું ૧૩૯૮૪ “૧૩-૧૪' ૧૩-૧૪મું ગુણસ્થાનક ૧૩૯૮૫ “૧૩' ૧૩મું સયોગી કેવળી ગુણસ્થાનક ૧૩૯૮૬ યત્કિંચિત્ર જરાક, જેટલું કાંઈક ૧૩૯૮૭ પૂ૦૦ પૂર્વકર્મ ૧૩૯૮૮ કારણ નથી અર્થ-મતલબ-હેતુ નથી, કાર્યની ઉત્પત્તિનું મૂળ, કાર્યની ઉત્પાદક સામગ્રી ૧૩૯૮૯ ચઢતી લહરીઓ લહેરો ૧૩૯૯૦ મનોગત મનમાં રહેલા ભાવ ૧૩૯૯૧ ઊઠીને ભળી ગયો તે સમુદાયમાં જોડાઈ ગયો ૧૩૯૯૨ સ્વવિચારભુવન પોતાના આત્માના વિચારની દુનિયા-લોક-સૃષ્ટિ ૧૩૯૯૩ દ્વાર પ્રથમ દરવાજો ૧લો-મુખ્ય ૧૩૯૯૪ કાયાનું નિયમિતપણે આહાર, વિહાર ને નિહારની નિયમિતતા ૧૩૯૯૫ વચનનું સ્યાદ્વાદપણું અપેક્ષાપૂર્વક વચન ઉચ્ચારણ ૧૩૯૯૬ મનનું ઔદાસીન્યપણું મનની ઉદાસીનતા ૧૩૯૯૭ આત્માનું મુક્તપણે આત્માની મુક્તતા, મુક્તિ, મોક્ષ, સિદ્ધિ, આઝાદી, સ્વાતંત્ર્ય આત્મસાધન ૧૩૯૯૮ આત્મસાધન આત્માના ઉદ્ધાર માટેની કાર્યપ્રક્રિયા ૧૩૯૯૯ દ્રવ્ય ભૌતિક-મૂર્ત કે અમૂર્ત પદાર્થ ૧૪) ક્ષેત્ર દેહથી, કાર્યપ્રદેશ ૧૪૦૧ કાળ સમયનાં માપ ૧૪૦૨ ભાવ સ્વત્વ સ્વપર્યાયપરિણામી પોતાના પર્યાયમાં પરિણમતો ૧૪૦૪ સમયાત્મક સમયે સમયે ૧૪૫ નિર્વિકલ્પ કોઇપણ જાતના વિકલ્પ વિનાનું, જ્ઞાતા-જોય વગેરેના ભેદ વિનાનું, નિરપેક્ષ ૧૪O° દ્રષ્ટા જોનાર, આત્મદર્શન કરનાર પૃ.૭૯૫ ઈદ્રિયસંક્ષેપતા ઈદ્રિયના વિષયોમાં વૃત્તિ સંક્ષેપવી-ટૂંકાવવી ૧૪૦૮ ઈદ્રિયસ્થિરતા ઈદ્રિયોને સ્થિર રાખવી, ચળવિચળતા ન કરવી-હોવી ૧૪CO૯ આસનસ્થિરતા આસનની સ્થિરતા કરવી-હોવી ૧૪૦૧૦ સઉપયોગ યથાસૂત્ર પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રવૃત્તિ હોવી-કરવી ૧૪૦૧૧ મૌનતા ગુના ન બોલવું, ચૂપ રહેવું, બાહ્ય અને અંતર્વાચાનો ત્યાગ ૧૪૦૧૨ વચનસંક્ષેપ વચનમાં ટૂંકાણ, લાઘવ, સારરૂપ બોલવું ૧૪૦૧૩ વચનગુણાતિશયતા વચનમાં ગુણાતિશયતા, ચમત્કારિક ગુણવાળી વાણી ૧૪૦૧૪ મનઃસંક્ષેપતા મન (સંકલ્પ-વિકલ્પ)ને સંક્ષેપવા, ઓછામાં ઓછા કરવા ૧૪૦૧૫ આત્મચિંતનતા આત્માનું ચિંતન કરવું Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy