SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૧૪ :: ૧૪૦૪૯ ક્યા કહું શું કહ્યું? કેટલી હદ સુધીની છે? તે કહેવાય તેમ નથી, અપાર છે ૧૪૦૫) ખોજ શોધ, ગોત, તપાસ કરી ૧૪૦૫૧ પિંડ દેહ (માં શાશ્વત દેહની) ૧૪૦૫૨ બ્રહ્માંડકા સમસ્ત સૃષ્ટિનું (જ્ઞાનનું) ૧૪૦૫૩ પત્તા જ્ઞાન, ઠેકાણું ૧૪૦૫૪ લગ જાય મળી જાય, પ્રાપ્ત થાય ૧૪૦૫૫ યેહિ આ ૧૦પ૬ બ્રહ્માંડી વાસના જગતની માયામાં પ્રીતિ, માયિક સુખની વાંચ્છા-વાસના ૧૪૦૫૭ જબ જાવે તબ જ્યારે જાય ત્યારે આપ આપકું ભૂલી ગયા આત્મા આત્માને, પોતે પોતાને-પોતાનાં સ્વરૂપને ભૂલી ગયો ૧૪૦૫૯ ઇનમેં ક્યાં અંધેર એના જેવું બીજું અંધેર-અંધારું-આશ્ચર્યજનક આપત્તિ કઈ? ૧૪૦૬૦ સમર સમર સ્મરી સ્મરીને, યાદ કરી કરીને, સ્મરણ કરતાં કરતાં ૧૪૦૬૧ અબ ૧૪૬૨ હસત હૈ (મૂર્ખાઈ-અજ્ઞાન પર) હસવું આવે છે ૧૪૨૬૩ નહિ ભૂલેંગે ફેર ફરીથી એ ભૂલ નહીં થાય ૧૪૨૬૪ જહાં-તહાં જ્યાં ત્યાં ૧૪0૬૫ કલપના મનના સંકલ્પવિકલ્પો ૧૪૦૬૬ જલપના મનમાં કાંઇ બોલવા રૂપ સૂક્ષ્મ પ્રકારોની પ્રવૃત્તિ ૧૪૦૬૭ દુઃખ છાંઇ દુઃખની છાંય, છાયા છવાઈને રહે છે ૧૪૦૬૮ મિટે ૧૪૦૬૯ તબ ૧૪૦૭૦ વસ્તુ તીન પાઈ આત્મવસ્તુની પ્રાપ્તિ, રત્નત્રય (સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની પ્રાપ્તિ ૧૪૦૭૧ ક્યા ઇચ્છતા હવે હવે શું જોઇએ છે? શાની ઈચ્છા કરે છે? ૧૪૦૭૨ હૈ ઇચ્છા દુઃખ મૂલ ઈચ્છા દુઃખનું મૂળ છે ૧૪૦૭૩ જ્યારે ૧૪૦૭૪ ઐસી આવી ૧૪૦૭૫ કહાંસે ક્યાંથી ૧૪૦૭૬ મતિ મતિ, માન્યતા ૧૪૦૭૭ ભઇ થઇ, બની ૧૪૦૭૮ આપ આપ હૈ નાહીં પોતે આત્મા છે છતાં જાણે પોતે આત્મા જ નથી! ૧૪૦૭૯ આપનર્ક જબ ભૂલ ગયે પોતે પોતાને આત્માને તો ભૂલી જ ગયો ૧૪૦૮૦ અવર કહાં સે લાઈ અવર એટલે બીજું. દેહાદિ અન્યને (પોતાના માનવાનું) ક્યાંથી લાવ્યો? ૧૪૦૮૧ આપ મિલન પોતાનાં સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ (આત્માનું આત્મા સાથે મિલન) ૧૪૦૮૨ નય બાપકો નયના બાપ=અંશના પિતા, પ્રમાણ, જ્ઞાન ૧૪૦૮૩ ઝંખાશ ઝાંખો-આછો પ્રકાશ ૧૪૦૮૪ મંત્રીએ પ્રધાને, અમાત્ય, સચિવે ૧૪૦૮૫ ઉપકત કરશો આભારી કરશો ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy