SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ :: ૫૦૬ :: ૨૧ તા.૧૯-૯-૧૯૦૦ ૧૩૮૦૩ દયાપ્રણીત દયા દ્વારા રચાયેલ ૧૩૮૦૪ “માર” હણ, પ્રાણ લે, ટીપી નાખ, ઢીમ ઢાળ, ધબેડી નાખ, લગાવ, ઠોક, પતાવ ૧૩૮૦૫ “મારી નાખવાની લાંચ આપી પોતાના કરી લેવાની ૧૩૮૦૬ સજ્જડ છાપ દૃઢ છાપ, પ્રબળ રીતે જડાઈ ગયેલી છાપ ૧૩૮૭ યજ્ઞાદિ હિંસક ક્રિયા અગ્નિકુંડમાં વૈદિક વિધિથી હરિનો હોમ, પશુબલિદાન, હિંસક કામ ૧૩૮૦૮ ધિક્કાર્યા છે ધિક્કાર કર્યો છે, તિરસ્કાર કર્યો છે ૧૩૮૦૯ વિચ્છેદ નાશ ૧૩૮૧૦ યુરોપિયન પ્રજા એશિયાની પશ્ચિમે અને આફ્રિકાની ઉત્તરે આવેલા યુરોપ દેશની પ્રજા પૃ.૭૮૧ તા.૧૯-૯-૧૯૦૦ ૧૩૮૧૧ બાર મુહૂર્ત ૧૨ ૪૪૮ મિનિટ = ૯ કલાક ને ૩૬ મિનિટ ૧૩૮૧૨ સર્પદંશ સાપનો ડંખ, સાપ કરડવા સાથે ચામડીમાં દાંત પેસાડે તે સાપનો કરડ ૨૩ તા. ૨૦-૯-૧૯૦૦ ૧૩૮૧૩ બંધચક્ર બંધઅધિકાર, બંધસ્વામિત્વ, બંધનું રાજ્ય, બંધનો સમુદાય-સેના ૨૪ તા.૨૧-૭-૧૯૦૦ ૧૩૮૧૪ વિશિષ્ટ વિ+શિન્ ા મુખ્યપણે-મુખ્યપણાવાચક શબ્દ પૃ.૦૮૨ ૧૩૮૧૫ અભિસંધિ વીર્ય આત્માની પ્રેરણાથી પ્રવર્તતું વીર્ય ૧૩૮૧૬ અનભિસંધિ વીર્ય કષાયથી પ્રવર્તતું વીર્ય ૧૩૮૧૭ ઔરનું તૌર એકનું બીજું, એકની બદલે બીજું ૧૩૮૧૮ ચળાચળ ચળ અને અચળ ૧૩૮૧૯ બોડા કાનો-માત્રા-અનુસ્વાર-મીંડું વગેરે ચિહ્ન વિનાના સાદા બોડિયા અક્ષર ૧૩૮ર૦ કથાનુયોગ ધર્મકથાનુયોગ, પ્રથમાનુયોગ, કથાનું વર્ણન હોય તેવાં શાસ્ત્ર ૨૫ તા.૨૨-૭-૧૯૦૦ ૧૩૮૨૧ દોરો પરોવેલ સોયના કાણામાં પરોવેલ દોરા જેવું. સોય જેવું જ્ઞાન जहा सूई ससुत्ता, पडियावि न विणस्सइ । તદ્દા ની રસસુરે, સંસારે વિસરૂં | શ્રી ઉત્તરા. સૂત્ર, અ. ૨૯ ગા. ૨૯ અર્થાતુ જેવી રીતે દોરો પરોવેલી સોય ક્યાંય પડી જાય તો પણ વિનષ્ટ-ગુમ થઈ જતી નથી તેમ શ્રુતસંપન્ન જીવ સંસારમાં ગુમ થઇ જતો નથી, ભટકતો નથી. ૨૬. તા.૨૩-૯-૧૯૦૦. ૧૩૮૨૨ પ્રતિહાર તીર્થકરનું ધર્મરાજ્યપણું બતાવનાર, દરવાન ૧૩૮૨૩ નગ્ન નન્ના આત્મમગ્ન, નિર્વસ્ત્ર; વિવસ્ત્ર; દિગંબર સાધુ-મુનિ શિવ ૧૩૮૨૪ ઉપહત ૩૫+હન્ ! હણાયેલા, આહત, ઘાયલ; હરાવેલા; અપવિત્ર કરેલા ૧૩૮૨૫ અનુપહત અન+૩+ઢના નહીં હણાયેલા ૧૩૮૨૬ ઉપષ્ટભજન્ય આધારભૂત ૧૩૮૨૭ અભિધેય બધા વસ્તુધર્મ કહી શકાય એવો, વર્ણનને યોગ; અભિપ્રાય, તાત્પર્ય ૧૩૮૨૮ પાઠાંતર એક પાઠની જગાએ બીજો પાઠ આવે તે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy