SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫O૭ :: ૧૩૮૨૯ અર્થાતર કહેવાનો હેતુ બદલાઈ જાય છે, બીજો અર્થ ૧૩૮૩) વિષમ યથાયોગ્ય નહીં, ફેરફારવાળું, વત્તેઓછું ૧૩૮૩૧ દર્શન સામાન્ય ચેતન સત્તા ૧૩૮૩૨ જ્ઞાન જ્ઞા સવિશેષ ચેતન સત્તા ૧૩૮૩૩ સત્તા સમુદ્દભૂત સમ્યક પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે ૧૩૮૩૪ દર્શન I જગતના કોઈપણ પદાર્થનું ભેદરૂપ, રસ, ગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું, નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝબકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ દર્શન ૧૩૮૩૫ જ્ઞાન જ્ઞા ! (ઉપરની વાતમાં) વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” (ઉપયોગની વાત) પૃ.૦૮૩ ૧૩૮૩૬ અવગાઢપણે ખૂબ ગાઢ રીતે ૧૩૮૩૭ શૂન્યવાદ બૌદ્ધ ધર્મનો એક ફાંટો, કાંઈ નથી એમ માનનાર ૧૩૮૩૮ કટકા ટુકડા, કકડા, ખંડિત ભાગ ૧૩૮૩૯ રૂપિયાના બે અર્ધી ચલણી નાણું - રૂપિયો, તેના ૨ ભાગ= અરધા અરધા, ૮-૮ આની ૧૩૮૪૦ રોકાવું, રાહ જોવી, ક્ષમવું, થમવું, થોભવું ૧૩૮૪૧ આયતન કોઇપણ પદાર્થનું સ્થળ, પાત્ર ૧૩૮૪ર કૂિટસ્થ અચળ, નખસી શકે એવો, સ્થિર, નિર્વિકાર કૂટ=લુહારની એરણની જેમ ૧૩૮૪૩ તટસ્થ કાંઠે, કિનારે રહેલું, નિષ્પક્ષ, નિરપેક્ષ, પક્ષપાતરહિત ૧૩૮૪૪ મધ્યસ્થ વચમાં વચ્ચે આવેલું, તટસ્થ, બન્ને પક્ષનું સમાધાન કરનાર ૨૦. તા.૨૪-૯-૧૯૦૦ ૧૩૮૪૫ ચયાપચય વિા ૩૫+વા જવુંજવું પણ પ્રસંગવશાત્ આવવું જવું, ગમનાગમન. શ્વાસોચ્છવાસ વગેરે સૂથમ ક્રિયાને લાગુ પડે, મનુષ્યને નહીં ૧૩૮૪૬ ચયવિચય જવું આવવું ૧૩૮૪૭ “શસ્ત્રપરિજ્ઞા' શ્રી આચારાંગ સૂત્રના ૧લા શ્રુતસ્કંધનું ૧લું અધ્યયન, આત્માને પરમાત્મા અધ્યયન બનવામાં જે શસ્ત્ર-બાધારૂપ હોય તેને ચારેબાજુથી પૂર્ણતઃ જાણવું ૨૮ તા.૨૯-૯-૧૯૦૦ ૧૩૮૪૮ સાધુ સાધુ / સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળ ગુણના ધારક ૧૩૮૪૯ યમ્ | ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર ૧૩૮૫૦ મુના જેને અવધિ, મન:પર્યવ તથા કેવળજ્ઞાન હોય તે ૧૩૮૫૧ ઋષિ 8 ! બહુ ઋદ્ધિધારી હોય તે ૧૩૮૫ર રાજર્ષિ પહેલાં રાજા અને પછી ઋષિ થયેલા વિવિધ રૂપ-અક્ષણ મહાલય લબ્ધિવાળા ૧૩૮૫૩ બ્રહ્મર્ષિ અક્ષણ મહાનસ, ઋદ્ધિવાળા, બુદ્ધિ અને ઔષધિલબ્ધિવાળા ઋષિ ૧૩૮૫૪ દેવર્ષિ આકાશગામી ઋદ્ધિધારી મુનિદેવ ૧૩૮૫૫ પરમર્ષિ કેવળજ્ઞાની, પરમ ઋષિ, અરિહંત ભગવાન તા.૬-૮-૧૯૦૦ ૧૩૮૫૬ અભવ્ય જીવ જે જીવ ઉત્કટ રસે પરિણમે, તેથી કર્મો બાંધ્યા કરે, તેથી મોક્ષ ન પામે તે ૧૩૮પ૭ ઉત્કટ ટર્ વિષમ; મત્ત, મદમાતા; તીવ્ર, ઉગ્ર, પ્રબળ; ઉભડક શ્રેષ્ઠ ૨૯ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy