SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૦૫ :: ૧૩૭૭૮ પરિણામપ્રતીતિ અંતવૃત્તિ થયાની એની મેળે થતી પ્રતીતિ ૧૩૭૭૯ ગાઢ-અવગાઢ સમ્યકત્વ ક્ષાયિક સખ્યત્વ ૧૩૭૮૦ પરમાવગાઢ સમ્યકત્વ પરમ+નવ+TIK ! કેવળજ્ઞાનીનું ક્ષાયિક સમ્યફદર્શન ૧૩૭૮૧ પ્રતીતિ વિશ્વાસ, ખાત્રી, શ્રદ્ધા ૧૩૭૮૨ કસ ૬. કસોટી કરવાના પથ્થરથી સોનાની શુદ્ધતાની તપાસ કરી કિંમત આંકવી. પ્રાણવધ વગેરે પાપસ્થાનોનો નિષેધ અને અધ્યયન-ધ્યાન જેવાં સત્કર્મોની આજ્ઞા. ૧૩૭૮૩ છેદ છા કાપો પાડીને, છિદ્ર કરીને જે બાહ્ય ક્રિયા વડે ધર્મના વિષયમાં બાધા ન પહોંચે, મલિનતા ન આવે પણ પવિત્રતા વધતી રહે છે. ૧૩૭૮૪ તાપ - તમ્ | ગરમી આપીને, તપાવીને, ગાળીને; જેના વડે પૂર્વના કર્મબંધ છૂટી જાય, નવીન કર્મબંધ ન થાય એ રીતે જીવાદિ પદાર્થોનું જેમાં કથન હોય તે. ૧૩૭૮૫ ધર્મબિંદુ ગ્રંથ સમભાવભાવી શ્રી હરિભદ્રસૂરિ (ઇ.સ.૪૮૦-પ૨૮) રચિત પ્રકરણ ગ્રંથના ૮ અધ્યાય, પ૪૮ સૂત્રમાં ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ વિષે છે. પૃ. ૭૭૯ ૧૩૭૮૬ નિષ્કલંક કલંક-દોષ રહિત તા.૧૯-૯-૧૯૦૦ ૧૩૭૮૭ પરમાવધિજ્ઞાન પરમ+ ૩ વધજ્ઞાન , મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જતું જ્ઞાન ૨૦ તા.૧૮-૯-૧૯૦૦ ૧૩૭૮૮ શ્રુતકેવળી ઋતથી કેવળ જાણે તે ૧૩૭૮૯ દશવૈકાલિક સૂત્ર શ્રુતકેવલી શ્રી શäભવસૂરિ રચિત ૧૦ અધ્યયનનું શાસ્ત્ર જેમાં સાધુ-સાધ્વીઓને શ્રમણ ધર્મની આરાધના માટે પ્રેરણા-પોષણ છે. પુત્ર-શિષ્ય બાળ મનકમુનિનું આયુષ્ય માત્ર ૬ માસ બાકી રહેલું જાણી તેનાં મહત્તમ હિતાર્થે પૂર્વોમાંથી ઉદ્ધરીને આ મૂળસૂત્રની રચના કરી. ૧૩૭૯૦ ધો. ધર્મ ૧૩૭૯૧ મંત્રમુદ્િ મંત્રમ્ | ૩ષ્ટમ્ | ઉત્કૃષ્ટ મંગળ ૧૩૭૯૨ હિંસા સંગમો તવો અહિંસા, સંયમ અને તપ (રૂપી ધર્મ) ૧૩૭૯૩ તેવા વિ તં નમંતિા દેવો પણ તેને નમસ્કાર કરે છે ૧૩૭૯૪ નસ ધરે સયા મળો | જેનું મન સદા ધર્મમાં રહે છે (તેને) ૧૩૭૯૫ વિધિ વિધાન, શાસ્ત્રાન્ના, ક્રિયા, કાર્ય કરવાની પદ્ધતિ ૧૩૭૯૬ સાત્ત્વિક ઝાડ સત્ત્વગુણી વૃક્ષ, શાંત સ્વભાવનું-ઠરેલું, શરીરને સુખ ઉપજાવે તેવું ઝાડ ૧૯ પૃ.૦૮૦ ૧૩૭૯૭ ક્ષોભકારી ૧૩૭૯૮ અધિકાર ૧૩૭૯૯ સ્થવિર ૧૩૮૭ શ્રાવક ૧૩૮૦૧ સ્થવિરકલ્પ ૧૩૮૦૨ જિનકલ્પ સુમ+ા ખળભળાટ કરનારી, ભુભિત-ક્ષુબ્ધ પરિણામ કરનારી પાત્રતા, યોગ્યતા, લાયકાત, પદવી, સત્તા સ્થ+રિત્ સ્થિર, જામેલ, દૃઢ, વૃદ્ધ સાધુ શ્રુ જ્ઞાનીના વચનના શ્રોતા, જ્ઞાનીનું વચન શ્રવણ કરનાર વૃદ્ધ સાધુ માટે શાસ્ત્રમર્યાદા મુજબ નિયમ, માર્ગ એકાકી વિચરતા સાધુઓ માટે કલ્પેલો બાંધેલો જિનમાર્ગ, નિયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy