________________
:: પ00 :: ૧૩૬પ૬ શાલ્મલિ વૃક્ષ શીમળાનું ઝાડ. નરકમાં નિત્ય અશાતારૂપે રહેલું વૃક્ષ ૧૩૬૫૭ અધ્યવસાય મધ+વ+સો | મનોવૃત્તિ, મનોવલણ ૧૩૬૫૮ નંદનવન પૌરાણિક માન્યતા મુજબ, સ્વર્ગનું ઉપવન-ઉદ્યાન, ઈદ્રનું વન, સ્વર્ગ ૧૩૬૫૯ કાયોત્સર્ગ મુદ્રા બે પગ વચ્ચે ૪ આંગળનું અંતર રાખી હાથ લટકતા-લબડતા રાખી, સરખા
ઊભા રહીને ધ્યાન ધરવું તે, જિનમુદ્રા ૧૩૬૬૦ પદ્માસન મુદ્રા પગ ઉપર પગ ચડાવી, પલાંઠી વાળી સ્થિર બેસવાની એક મુદ્રા
'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपति यत्ते शस्त्रसंबंधवंध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥'
શ્રી ધનપાલ કવિ રચિત તિલકમંજરી “તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમ શાંતરસને ઝીલી રહ્યાં છે, તારું મુખકમળપ્રસન્ન છે, તારો ખોળો સ્ત્રીના સંગથી રહિત છે, તારા બેહાથ શસ્ત્રસંબંધ વિનાના છે-તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તું વીતરાગ જ જગતમાં દેવ છો.” વિક્રમના ૧૧મા સૈકામાં ભોજરાજાના સમયમાં થઈ ગયેલા, જન્મે બ્રાહ્મણ, પંડિત
શોભનમુનિના અને બહેન સુંદરીના મોટાભાઈ કવિ શ્રી ધનપાલની રચના છે. ૧૩૬૬૧ તીર્થ
7 I તરવાનો માર્ગ ૧૩૬૬૨ અરનાથ પ્રભુ આ અવસર્પિણી કાળના ૧૪મા તીર્થંકર ૧૩૬૬૩ લાભાનંદજી આનંદઘનજી મહારાજ, વિ.સં. ૧૬૬૦૧૭૩૦ તપાગચ્છી સાધુ, ગચ્છથી પર ૧૩૬૬૪ મતાચાર્યે પથ-સંપ્રદાયના આચાર્યો ૧૩૬૬૫ બાંય પસારીને હાથ (બાહુ) પહોળા કરીને ૧૩૬૬૬ ઉદધિ વિસ્તાર સમુદ્ર-દરિયાનો વિસ્તાર-માપ ૧૩૬૬૭ “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર.”
શ્રી જ્ઞાનવિમલસૂરિજી પછી થયેલા ૧૯મી સદીમાં શ્રી જ્ઞાનસારમુનિ રચિત બાલાવબોધમાં ૪થી કડી. શ્રી આનંદઘનજી ચોવીસી પર વિ.સં.૧૮૨૫ થી વિ.સં. ૧૮૬૬ સુધી ઊંડી વિચારણા કર્યા બાદ બાલાવબોધ લખતાં નમ્રતાપૂર્વક કહે છે કે, જેટલું સમજાયું તેટલું લખ્યું, બાળક પોતાની શક્તિ મુજબ બે હાથ પહોળા કરીને દરિયો બતાવે તેમ. બાકી યોગીરાજ શ્રી આનંદઘનજીનો કહેવાનો
આશય તો ઘણો ગંભીર છે ૧૩૬૬૮ ઇશ્વરપણું આધિપત્ય ૧૦
તા.૧-૭-૧૯૦૦ ૧૩૬૬૯ “ભગવતી આરાધના' ઇસુની ૧લી સદીમાં શ્રી શિવકોટિ કે શિવાર્ય આચાર્ય (શ્રી સમંતભદ્ર
સ્વામીના શિષ્ય) વિરચિત શાસ્ત્ર. ૪ આરાધનાનાં આ “મૂળ આરાધના મહાશાસ્ત્રમાં ૪૦ પ્રકરણ અને ૨૧૭૭ ગાથા છે. શ્રી અપરાજિતસૂરિ અને
પંડિત શ્રી આશાધરજી કૃત સંસ્કૃત ટીકા છે ૧૩૬) કૃતની +ન ા અપકારી, કરેલા ઉપકારની કદર ન કરતાં સામું નુકસાન કરનાર ૧૩૬૭૧ અગમ્ય ૩+મ્ | ન સમજાય તેવો ૧૩૬૭ર સરળ પૃ+ઝનૂ સીધો, સાચો, આસાન, અસલી, વાંકો, મુશ્કેલ નહીં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org