SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૯૯ :: ૧૩૬૩૭ અનપવર્તન આયુષ્યનો પ્રકાર જેમાં સોપક્રમ અને નિરુપક્રમ બન્ને છે. ઉપક્રમ એટલે અકાળ મૃત્યુ ઉપજાવનાર નિમિત્તની પ્રાપ્તિ. આયુષ્ય વહેલું પૂરું થઈ જાય તેવું પ્રબળ નિમિત્ત હોય તો પણ અકાળે મૃત્યુ ન થાય તે અનાવર્તન ૧૩૬૩૮ અનુદીરણા કાળ પાક્યા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં ન આવે તે તા.૭-૯-૧૯૦૦ ૧૩૬ ૩૯ અસમંજસતા અસ્પષ્ટતા, અમળતાપણું, અસમજણભર્યું ૧૩૬૪) વિષમ જેમતેમ ૧૩૬૪૧ આર્ય ઉત્તમ. જિનેશ્વર, મુમુક્ષુ તથા આર્યદેશના વાસી ૧૩૬૪૨ હેમચંદ્રાચાર્ય વિ.સં. ૧૧૪૫-૧૨૨૯, ગુજરાતમાં ધંધુકામાં ઇ.સ. ૧૦૮૮માં કારતક સુદ ૧૫ એ જન્મ, નામ ચાંગદેવ, ધુરંધર આચાર્ય, રાજઅન્નનો કોળિયો પણ નહીં લેનારા છતાં સિદ્ધરાજ જયસિંહના અતિ આદરણીય અને રાજા કુમારપાળના ગુરુ, કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ, ગુરુ દેવચંદ્રસૂરિ, ત્રિષષ્ઠિ શલાકાપુરુષચરિત્ર, યોગશાસ્ત્ર, દયાશ્રય મહાકાવ્ય, મહાવીર ચરિત્ર, ધાતુપારાયણ, અભિધાનચિંતામણિ, અનેકાર્થસંગ્રહ, દેશીનામમાલા, નિઘંટુ કોશ, સિદ્ધહેમવ્યાકરણના કત્ત તા.૮--૧૯૦૦ ૧૩૬૪૩ સરસ્વતી સ++à જિનવાણીની ધારા ૧૩૬૪૪ જિનેન્ટે f=+ફેન્દ્ર તીર્થકરે તા.૯-૯-૧૯૦૦ ૧૩૬૪૫ કાંતાદૃષ્ટિ ૮ યોગદૃષ્ટિમાં ૬ઠ્ઠી દૃષ્ટિ. આ દૃષ્ટિવાળા ઘરનાં તમામ કાર્ય કરતાં થકાં પતિવ્રતા સ્ત્રીનું મન પોતાના પતિમાં તેમ તેમનું મન અધ્યાત્મમાં જ રત ૧૩૬૪૬ સ્થિરા દૃષ્ટિ ૮ યોગદૃષ્ટિમાં પમી દૃષ્ટિ, સમ્યક્દર્શનની પ્રાપ્તિવાળાની ૧૩૬૪૭ પરાષ્ટિ ૮ યોગદૃષ્ટિમાં ૮મી અંતિમ દૃષ્ટિ. સમાધિ પ્રાપ્ત દશા, અસંગ અનુષ્ઠાન, સંપૂર્ણતઃ આસક્તિરહિતતા ૧૩૬૪૮ “પાતંજલ યોગ'ના પતંજલિ ઋષિ, વ્યાકરણકાર પાણિનીના મોટાભાઇ, ઇ.સ.પૂર્વે ૧લા સૈકામાં, કર્તા આજના પઠાણકોટના રહેવાસી, યોગસૂત્રથી મનશુદ્ધિ માટે વ્યાકરણથી વાણી શુદ્ધિ માટે, આયુર્વેદથી શરીરશુદ્ધિ માટેનું વર્ણન છે. પાતંજલ યોગસૂત્રમાં સાંખ્યદર્શન અનુસાર યોગની પ્રક્રિયાનું સાંગોપાંગ વર્ણન છે. સમાધિ, સાધન, વિભૂતિ, કૈવલ્ય એ ૪ પાદ અને ૧૯૫ સૂત્રમાં વિભક્ત છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આના પર વૃત્તિ રચી છે. ૧૩૬૪૯ નિ:સત્ત્વ નિસ્+સત્ સત્ત્વ-બળ-તાકાત-રસ વિનાનું, રસ કાઢી લીધા પછી કૂચા જેવું ૧૩૬૫૦ આડંબર ડોળ, દંભ, દેખાવ, ભપકો, ઠઠારો પૃ.૭૦૦ ૧૩૬૫૧ છ ભાવ ઔદયિક-ઔપથમિક-ક્ષાયોપથમિક, ક્ષાયિક, પારિણામિક, સન્નિપાતિક ૧૩૬પર સ્વતન્તભૂત પોતાનું (જીવનું) સ્વરૂપ ૧૩૬પ૩ અનાચાર દોષ દુરાચારનો, વ્યવહારના ભંગનો દોષ ૧૩૬૫૪ આત્માનો સ્વધર્મ આત્માનું સ્વરૂપ ૧૩૬૫૫ ઠંડાતો ગયો ઠંડો પડતો ગયો, ઉષ્મા-ગરમી ઓછી થતી ગઇ, મંદ થતો ચાલ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy