SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૦૧ :: પૃ.૭૦૧ ૧૩૬૭૩ વિમુખદશા આત્મવિમુખ, સ્વભાવવિમુખ દશા ૧૩૬૭૪ સન્મુખદશા આત્મસન્મુખ, સ્વભાવસમ્મુખતા, સંમુખદશા, સતુની સામે રહીને, (+59) સત્ સમક્ષ ૧૩૬૭૫ તત્ક્ષણે તે જ ક્ષણે ૧૩૬૭૬ +fમમ્ | દુકાળ, દુષ્કાળ ૧૩૬૭૭ સાંકડા સમયમાં સંદ| મુશ્કેલીના સમયમાં, સંકુલ સમયમાં ૧૩૬૭૮ સાંકડો માર્ગ મોકળાશ ન હોય તેવો; નિકટનો, લગોલગનો માર્ગ ૧૩૬૭૯ કામાદિ કામભોગના વિષય, પંચેન્દ્રિયના વિષય વગેરે ૧૩૬૮૦ થાપ મારી દે છે છેતરી જાય છે ૧૩૬૮૧ દૃષ્ટિરાગાનુસારી મિથ્યાદૃષ્ટિને અનુસરનારા, પોતાના દૃષ્ટિબિંદુ પ્રત્યે રાગ રાખનારા, વ્યક્તિ કે સંપ્રદાય પર રાગ રાખનારા ૧૩૬૮૨ વિધર્મ પરધર્મ, ભિન્ન ગુણ-લક્ષણ ૧૩૬૮૩ સામાયિક સંયમ, આવશ્યક ક્રિયા, એક વ્રત, સમતા ભાવ ૧૩૬૮૪ પ્રતિક્રમણ આત્માની ક્ષમાપના, આરાધના ૧૩૬૮૫ પૂજા પૂન | ભક્તિ ૧૩૬ ૮૬ કેમે કેમે ય, કેમે કરીને, કોઇપણ રીતે ૧૩૬૮૭ શિર ઓઢી લઈએ છીએ માથે લઇએ છીએ, જવાબદારી સ્વીકારીએ છીએ ૧૩૬૮૮ ભાજન વાસણ ૧૩૬૮૯ માર્ગે ચઢાવીએ રસ્તે ચઢાવીએ, મોક્ષમાર્ગે લઈ જઇએ તા.૧૧-૭-૧૯૦૦ ૧૩૬૯૦ આયુધ શસ્ત્ર, હથિયાર ૧૩૬૯૧ ચૂક્યા ભૂલ્યા, વિસ્મરણ કર્યું ૧૩૬૯૨ દોઢસો ગાથાનું ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત કુમતિ-મદગાલન શ્રી વીરસ્તુતિ રૂપ સ્તવન ૧૫૦ ગાથાનાં હૂંડીનાં સ્તવનની વાતની બદલે અહીં ૩૫૦ ગાથાનાં શ્રી સીમંધર જિનવિનતિરૂપ સ્તવનની વાત હોય તેમ સમજાય છે. મૂળમાં આ બોધ નોંધતા ઉતારતાં કે છાપતાં ૩૫૦ની જગાએ ૧૫૦ થઈ ગયાની શક્યતા લાગે છે. ૧૩૬૯૩ મધ્યે માં, અંદર; વચ્ચે, વચમાં ૧૩૬૯૪ સાતમા ઠાણાંગ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત શ્રી સીમંધર જિનવિનતિરૂપ૩૫૦ગાથાનું સ્તવન, સૂત્રની શાખ ૧૭ ઢાળમાં ૨જી ઢાળની ૧૨મી ગાથાનું ૪થું ચરણ છે, “સત્તમ ઠાણું સાખી રે’. એટલે કે, ઠાણાંગ સૂત્રનાં ૭મા ઠાણાંની સાક્ષી છે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી ૭ મા ગુણઠાણાંનો અર્થ ગણે છે, શ્રી પદ્મવિજયજી “ઠાણાં પ્રકરણ' નામના ગ્રંથમાં કહેલું ૭મું ઠાણું એમ અર્થ કરે છે પણ એ ગ્રંથ મળ્યો નથી. જો કેL.D.Institute અમદાવાદ તરફથી પ્રકાશિત થયો પણ હોય! ૧૩૬૯૫ ભગવતીજી સૂત્રના કૃપાળુદેવે કહ્યા મુજબ ઉપરોક્ત વાત ૫ મા અંગ શ્રી ભગવતીજી સૂત્રના ૫ મા શતક ૨૫ મા શતકના ઉદ્દેશમાં છે. કૃપાળુદેવ સિવાય આવું કોણ કહી શકે? અહીં પણ મૂળમાં નોંધતી વખતે ૨૫ ની બદલે ૫ થઇ ગયું લાગે છે ! પૃ.૭૭૨ ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy