SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૬૦ :: ૧૨૫૮૪ ફેર તફાવત, ભેદ ૧૨૫૮૫ ઝુંમર ઝુમ્મર, ઘણા દીવા-બલ્બ રાખી શકાય તેવી કાચની સુશોભિત વસ્તુ ૧૨૫૮૬ આત્મપ્રતીતિ ૧૨૫૮૭ ઝવેરી હીરા-મોતી વગેરે કિંમતી રત્નો, ઝવેરાતના વેપારી, જવાહિરી ૧૨૫૮૮ દ્રવ્ય પૈસો, ધન, લક્ષ્મી ૧૨૫૮૯ ઉદરપોષણ ભરણપોષણ, ગુજરાન, આજીવિકા ૧૨પ૦૦ ઝવેરાતની પેટી ઝવેરાત-દાગીના રાખવાની પેટી ૧૨૫૯૧ દાબડી દાબલી, ડબ્બી, નાનો દાબડો ૧૨૫૯૨ ભાઈબંધ મિત્ર, દોસ્ત ૧૨૫૯૩ કાળધર્મ પામ્યો દેહ છૂટી ગયો, મૃત્યુ થયું, અવસાન પામ્યો, ગુજરી ગયો ૧૨૫૯૪ નાણા પૈસા, ધન ૧૨૫૯૫ ઉદર ત્રા પેટ ૧૨૫૯૬ હીરા દીવ ખાણમાંથી નીકળતા ખૂબ કઠણ-તેજદાર કિંમતી સફેદ પથ્થરના કાંકરા; મણિ, રત્ન, Diamond ૧૨૫૯૭ પાના પાનું, લીલા રંગનું રત્ન, મરકત મણિ, પડ્યું, Emerald ૧૨પ૯૮ માણેક મળવચા લાલ રંગના કિંમતી પથ્થરનું નંગ, Ruby ૧૨૫૯૯ નીલમ નીલ મણિ, નીલ રંગનો હીરો, Jade પૃ.૯૪ ૧૨૬0 વર્જીને વૃના છોડીને, જતા કરીને, તરછોડીને ૧૨૬૦૧ ગોઠવણ વ્યવસ્થા, બંદોબસ્ત ૧૨૬૦૨ નિવેડો નિકાલ, નિરાકરણ ૧૨૬૦૩ કડાકૂટો કડા=નિરર્થક, અર્થહીન કુટારો, માથાકૂટ, લમણાઝીંક ૧૨૬૦૪ સમુદ્ર સમ્+સન્ ! દરિયો, સાગર ૧૨૬૦૫ વહેળા વહેતાં પાણીનો નાનો પ્રવાહ, ઝરણું, એવો પ્રવાહ જતો હોય તે સાંકડો ભાગ ૧૨૬૦૬ ખાર ક્ષાર, મીઠું, લવણનો ગુણ-સ્વાદ હોય તેવો પદાર્થ, ખારી જમીનમાં ઉપસી આવતો સફેદ પદાર્થ ૧૨૬૦૭ શોષાવાના શુF I સૂકવવાના, સૂકાવાના ૧૨૬૦૮ નીક નીશાખાળ, ગટર, ધોરિયો ૧૨૬૦૯ દુર્બળ દેહને માસ ઉપવાસી, જો છે માયા રંગ રે; તો પણ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. ઉપાધ્યાય યશોવિજયજી કૃત ૩૫૦ ગાથાનું સ્તવન: ઢાળ ૮, કડી ૧૧ આખા મહિનાના ઉપવાસીને પણ હજી માયાનો રંગ હોય તો અનંતા જન્મ લેશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૯, ગાથા ૪૪ મુજબ– मासे मासे तु जो बालो, कुसग्गणं तु भुंजए । न सो सुयक्रवायधम्मस्स, कलं अग्धइ सोलसिं ॥ અર્થાત્ જે અજ્ઞાની-બાળજીવ માસક્ષમણનું તપ કરે છે અને કુશાગ્ર જેટલા જ-ઘાસની અણી પર રહે તેટલા જ આહારથી પારણું કરે છે તો પણ સુખ્યાત-કેવળીપ્રરૂપિત ધર્મની ૧૬મી કળાની બરાબર પણ નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy