SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૬૧ :: ૧૨૬૧૦ વેદના પ્રશ્નો જ્ઞાનના પ્રશ્નો, ઋગ્વદ-યજુર્વેદ-સામવેદ-અથર્વવેદના પ્રશ્નો ૧૨૬૧૧ દાખલા દઈ દૃષ્ટાંત બતાવી, ઉદાહરણ આપી ૧૨૬૧૨ ફળીભૂત સફળ થયેલું, ફળરૂપે પરિણામ પામેલું ૧૨૬૧૩ ભેદભેદ ભેદ, અભેદ ૧૨૬૧૪ અનંતાનુબંધીનો ઉદય અનંતકાળ સુધી સંસારનો બંધ થાય તેવો મિથ્યાત્વનો ઉદય ૧૨૬૧૫ ચક્રવર્તી સમાન ચક્રવર્તી રાજાના રાજા, મોટા રાજા, સમ્રાટ જેવા અતિ બળવાન ૧૨૬૧૬ રખવાળ રમ્ રખેવાળ, રખા, રક્ષક, રક્ષપાળ ૧૨૬૧૭ ઐશ્વર્યપદ અધિકારીપદ ૧૨૬૧૮ રઝળવાના રખડવાના ૧૨૬૧૯ મોહગર્ભિત વૈરાગ્ય મોહથી જન્મતો વૈરાગ્ય ૧૨૬૨૦ દુઃખગર્ભિત વૈરાગ્ય દુઃખથી જન્મતો વૈરાગ્ય ૧૨૬૨૧ પૂનમ દર મહિનાનો સુદનો ૧૫મો દિવસ ૧૨૬૨૨ ડાકોર ગુજરાતમાં નડિયાદથી ૨૮ કિ.મી. દૂરનું ગામ, તીર્થ ૧૨૬૨૩ રણછોડજી. રણ+છોડ+જી. ભાગવતપુરાણ પ્રમાણે, કાલયવનના ઉપદ્રવથી શ્રીકૃષ્ણ મથુરામાંથી હિજરત કરી દ્વારકા વસાવી માટે દ્વારકાધીશ રણછોડજી ૧૨૬૨૪ પ્રમાણ સાબિતી ૧૨૬૨૫ પર્વતની ફાટની માફક પર્વતની તિરાડ (કદી ન પૂરાય) જેવી ૧૨૬૨૬ સ્તંભરૂપ થાંભલા રૂપે ૫ તા.૧૨-૯-૧૮૬ ૧૨૬૨૭ બાલજીવો બાળજીવો, અજ્ઞાનીજનો ૧૨૬૨૮ સારુ માટે, વાસ્તે, અર્થે ૧૨૬૨૯ સિદ્ધાંતો શાસ્ત્રો, સૂત્રો, આગમો ૧૨૬૩) રોષ ડ રીસ, ગુસ્સો, ક્રોધ ૧૨૬૩૧ બે ઘડી ૪૮ મિનિટ ૧૨૬૩૨ એક શિષ્યને , મા તુષ' યાદ ન રહેતાં “માષતુષ' જપતા-વિચારતા શિવભૂતિ મુનિને ૧૨૬૩૩ સોળ રોગ શ્રી આચારાંગ સૂત્ર, શ્રુતસ્કંધ ૧, ઉદ્દેશ ૧, અધ્યયન ૬-૩૩૮ મુજબ, ગંડમાળ, કોઢ, ક્ષય, અપસ્માર-વાઇ, ફેફરું, આંખના, શરીરની જડતા, હીનાંગતા, કૂબડાપણું, પેટના, મૂંગાપણું, સોજા, ભસ્મક, કંપવા, વળેલી પીઠ, શ્લીપદ-હાથીપગું, મધુપ્રમેહ-ડાયાબીટીસ. જ્ઞાતાધર્મકથાસૂત્ર-વિપાક સૂત્રમાં, કર્ણવેદના, શ્વાસ, ખાંસી, જ્વર, ભગંદર, હરસ, કંડૂ (ખુજલી). ૧૬ કષાય એ ૧૬ રોગ જ છે ને? પૃ.૯૬. ૧૨૬૩૪ તપશ્ચર્યા બાર પ્રકારે ૬ આત્યંતર તપ-પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન. ૬ બાહ્ય તપ-અનશન,ઉણોદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયક્લેશ (પ્રતિસંલીનતા), વિવિક્ત શય્યાસન ૧૨૬૩પ લઘુશંકા પેશાબની હાજત ૧૨૬૩૬ સંકલ્પના સંકલ્પ કરવાની ક્રિયા ૧૨૬૩૭ માઠી ખરાબ, નામોશી ભરેલી, લાગણી દુભાય તેવી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy