SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪પ૯ :: ગોશાલક નામ. ભગવાન મહાવીર પાસેથી તેજોવેશ્યા લબ્ધિ શીખ્યો, ૬ વર્ષ દીક્ષા લઇને સાથે રહ્યો, છૂટા પડી જુદો મત પ્રવર્તાવી, બે સાધુને તેજોલેશ્યાથી બાળી છેવટે ગુરુભગવંત મહાવીર ઉપર પણ છોડી પણ પોતે જ ૭ દિવસમાં મરાયો ! છતાં ગુરુકૃપાએ ઘણા લાંબા કાળે મોક્ષે જશે. ૧રપપ૭ દાતાર રા દેનાર, દાન દેનાર, બક્ષિસ કરનાર ૧૨૫૫૮ ચરમશરીરી મોક્ષે જતાં પહેલાંનો છેલ્લો ભવ-દેહ-શરીરધારી ૧૨૫૫૯ એકાવતારી એક ભવ-જન્મ-અવતાર પછી મોક્ષ પૃ. ૨ ૧૨પ૬૦ ખા જમ, આહાર લે, વાપર, ખાવું-જમવું તેમ કહેવું ૧૨૫૬૧ કેશી સ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યના શિષ્ય, સંતાનિયા શિષ્ય ૧૨૫૬૨ પાર્શ્વનાથ સ્વામી આ અવસર્પિણી કાળના ૨૩ મા તીર્થંકરદેવ ૧૨પ૬૩ ગૌતમ સ્વામી મહાવીર સ્વામીના ગણધર, મુખ્ય શિષ્ય, નામ ઈદ્રભૂતિ, ગૌત્ર ગૌતમ ૧૨પ૬૪ એક ખૂણે એક ખૂણામાં, એક બાજુએ, બે દિશાની વચ્ચે વિદિશામાં ૧૨પ૬૫ છેવાડે છેલ્લે ૧૨પ૬૬ પહાડ પર્વત, ડુંગર ૧૨૫૬૭ લાખ વાર એક લાખ વખત, સો હજાર વખત ૧૨૫૬૮ ધર્તા ધૃ ધારણ કરનારા, ધારક ૧૨પ૬૯ આનંદશ્રાવક મહાવીર સ્વામીના સમયમાં મુખ્ય ૧૦ શ્રાવકમાં ૧ લા, વાણિજ્યગ્રામના સમૃદ્ધ અને સમર્થ શ્રાવક, શિવાનંદા શ્રાવિકા, અવધિજ્ઞાનની પ્રાપ્તિ, ૧૨ વ્રત અને સંલેખના સહિત સમાધિમરણ, સૌધર્મ કલ્પમાં દેવ, ત્યાંથી મહાવિદેહવાસ, મોક્ષ ૧૨૫૭૦ સભૂત વચન સત્ય, ઉચિત વચન ૧૨૫૭૧ અસભૂત વચન અસત્ય, અનુચિત વચન ૧૨પ૭ર છતે ગુરુએ ગુરુ જીવતા, ગુરુની હયાતીમાં, ગુરુની વિદ્યમાનતાએ, ગુરુ હોવા છતાં ૧૨૫૭૩ તાત્ તદ+તિ તથા+ત્તિ . તેમ જ, બરાબર; આપ જેમ ફરમાવો છો તેમ, જેવી આપની આજ્ઞા. ઉત્ત=સ્વીકારદર્શક અવ્યય ૧૨૫૭૪ મહા સુભટ મોટો લડવૈયો, યોદ્ધો, સૈનિક ૧૨૫૭૫ પરાભવ પામ્યો હાર પામ્યો ૧૨૫૭૬ કદાપિ કદાચ ૧૨પ૭૭ ચાકરી સેવા, ખિદમત ૧૨૫૭૮ કબૂલ સંમત, માન્ય, સ્વીકાર ૧૨૫૭૯ સાસ્વાદન સમકિત વમી ગયેલું સમકિત, કરેલી આત્મપરીક્ષાને આવી જતું આવરણ ૧૨૫૮૦ વલોવી વન્દ્ર મંથન કરી પૃ. ૯૩ ૧૨૫૮૧ એકમેક +ા એકાત્મક, એકની અંદર બીજું સમાઈ-ભળી ગયું હોય તેવું, સેળભેળ, સંમિશ્રિત ૧૨૫૮૨ હીરામણિ સાચો હીરો ૧૨૫૮૩ કાચની મણિ કાચનો હીરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy