SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૪૧ :: ૧૨૦૮૭ પંચાંગ પ્રણામ પ્ર+નમ્ બે હાથ, પગ અને મસ્તક એમ ૫ અંગથી પ્રણમન-નમન ૧૨૦૮૮ શ્રી પદ્મપ્રભુ આ અવસર્પિણી કાળના ૬ઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી ૧૨૦૮૯ શ્રી પદ્મપ્રભુનું આનંદઘનજી કૃત સ્તવન “શ્રી પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું રે, કિમ ભાંજે” ૧૨૦૯૦ સુમધુર ઘણા મીઠા, ઠીક ઠીક મધુર ૧૨૯૧ સુસ્પષ્ટ ધ્વનિ એકદમ ખુલ્લો અવાજ ચોખ્ખો અવાજ ૧૨૦૯૨ તળાસ્યાં તલાશ કરી; દાવ્યાં; સેવા કરી; તપાસ્યાં ૧૨૦૯૩ પંચધાતુ પાંચ ધાતુ: સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસું ૧૨૦૯૪ કોરી કાઢેલી કોતરી કાઢેલી, પથ્થરમાંથી કાંકરી છૂટી પાડી દે તેવી ૧૨૦૯૫ સિદ્ધની અવસ્થામાં થતો ઘન સિદ્ધ અવસ્થામાં છેલ્લા માનવદેહનો ૨/૩ ભાગનો બાકી રહેતો નક્કર પદાર્થ ૧૨૦૯૬ સૂચક સૂચવનારી, નિર્દેશક ૧૨૦૭ સિદ્ધ અવગાહના જે દેહે આત્મા સંપૂર્ણ સિદ્ધ થાય તે દેહપ્રમાણથી કિંચિત્ જૂન જે ક્ષેત્ર-પ્રમાણ ઘન થાય તે અવગાહના પૃ.૬૮ ૧૨૦૯૮ જ્ઞાયક સત્તા જાણવાની સત્તા ૧૨૯૯ લોકાલોક પ્રમાણ લોક અને અલોક સુધી ૧૨૧) ન્યાયે રીતે, દૃષ્ટાંતે ૧૨૧૦૧ મુક્તાગિરિ મહારાષ્ટ્રમાં મેંઢકગિરિથી ઓળખાતું સિદ્ધક્ષેત્ર-નિર્વાણક્ષેત્ર, જ્યાંથી ૩ કરોડ મુનિ મોશે, અચલપુર-એલિચપુરથી ઇશાન ખૂણામાં ૧૨ કિ.મી. દૂર ૧૨૧૦૨ ગોમટેશ્વર બાહુબલિજીનું બીજું નામ ૧૨૧૦૩ બાહુબલી સ્વામી શ્રી ઋષભદેવ સ્વામીના પુત્ર, ભરત ચક્રવર્તી જેવા ભાઈ સામે જીતી પંચમુષ્ટિ લોચ કરી, અડોલ કાયોત્સર્ગ કરી મોક્ષે ગયા ૧૨૧૦૪ છબી ચિત્રપટજી ૧૨૧૦૫ બેંગલોર પાસે દક્ષિણ ભારતમાં શ્રવણબેલગોલા, બેંગલોર ૧૪૨ કિ.મી., મૈસોર ૮૦ કિ.મી. ૧૨૧૦૬ ચામુંડરાય દક્ષિણ ભારતમાં ૮મા સૈકામાં થયેલા રાજા ૧૨૧૦૭ અનિમેષ નેત્રે પલક-પલકારો માર્યા વિના, અપલક આંખે ૧૨૧૦૮ વેલી જમીન કે ઝાડ પર પથરાતી વનસ્પતિ, નાનો વેલો, લતા ૧૨૧૦૯ વીંટાઇ ઘેરો ઘાલ્યો, ગોળાકાર પડ ચડતાં ગયાં, વીંટળાઈ ગઈ ૧૨૧૧૦ કૈવલ્ય કેવળજ્ઞાન ૧૨૧૧૧ અંકુરો ફણગો, બી, બીજ ૧૨૧૧૨ નડતરરૂપ થયો, આડે આવ્યો ૧૨૧૧૩ “વીરા મોરા ગજ થકી ઊતરો” હે ભાઈ! (માન કષાયરૂપી) હાથી પરથી નીચે ઊતરો. કવિ શ્રી સમયસુંદરજી રચિત સઝાય “ગજે ચડ્યા કેવળ ન હોય રે” ૧૨૧૧૪ ગજ હાથી; ર હાથ લાંબું; ૮ની સંખ્યા; બારણાંની ભૂંગળ; તંતુવાદ્ય વગાડવાનું સાધન; ધાતુનો નક્કર સળિયો ૧૨૧૧૫ બ્રાહ્મી-સુંદરી ઋષભદેવ પ્રભુની બે પુત્રીઓ-સાધ્વીઓ, ભરતજી-બાહુબલિજીની બહેનો ૧૨૧૧૬ કર્ણગોચર થતાં સંભળાતાં-સાંભળતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy