SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૪૨ :: ૧૫ જ ૧૨૧૧૭ સજ્જ થઈ તૈયાર થઈ ઊભેલા ૧૨૧૧૮ મોડવા મૂકવા, મરડવા, દૂર કરવા ૧૨૧૧૯ પાંડવપુરાણ” ભટ્ટારક શ્રી શુભચંદ્રજી (વિ.સં.૧૫૩૫-૧૬૨૦) રચિત પુરાણ ૧૨૧૨૦ પ્રદ્યુમ્ન અધિકાર શ્રીકૃષ્ણ અને રુકિમણીના પુત્ર પ્રદ્યુમ્નકુમાર વિષેનું પ્રકરણ ૧૨૧૨૧ વાસુદેવે શ્રીકૃષ્ણ, વસુદેવના પુત્ર વાસુદેવે ૧૨૧૨૨ સૌન્દર્યવાન, રૂપાળો, દેખાવડો ૧૨૧૨૩ નિયાણાપૂર્વક “મને આ તપશ્ચર્યાથી ઋદ્ધિ મળો કે વૈભવ મળો કે અમુક ઇચ્છિત થાઓ એવી યાચના-માગણી સહિત ૧૩ તા.૨૬-૧૧-૧૮૯૯ ૧૨૧૨૪ પારિભાષિક શબ્દો પરિભાષાને લગતા શબ્દો, તે તે શાસ્ત્રમાં અમુક ચોક્કસ પદાર્થ, ક્રિયા કે ગુણ વગેરે માટે નક્કી કરેલા સાંકેતિક શબ્દો ૧૨૧૨૫ અવગાહના જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું” સિદ્ધ આત્માનું જેટલું ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણે તે તેની અવગાહના ૧૪ તા. ૨૬-૧૧-૧૮૯ ૧૨૧૨૬ ગીચ ઘાટું, નિબિડ, ગાઢ, ખીચોખીચ ૧૨૧૨૭ ઝાડી જ્ઞટલા | અનેક વનસ્પતિ એકબીજીમાં ગૂંચવાઈ હોય એવો વનપ્રદેશ ૧૨૧૨૮ વનોપકંઠે વન+ 38મ્ | વનની પાસે પૃ. ૯ તા.૨૮-૧૧-૧૮૯ ૧૨૧૨૯ સત્ પ્રાપ્ત કરાવે, સત્ની પાસે લઈ જાય તેવાં શાસ્ત્ર, આગમ, શ્રુત ૧૨૧૩) પાંડવપુરાણે શ્રી શુભચંદ્રજી ભટ્ટારક રચિત પાંડવપુરાણ, વિ.સં.૧૬૦૮= ઇ.સ.૧૫૫૧, પ્રદ્યુમ્નચરિત્ર ર૬ અધ્યાય, ૬૦૦૦ શ્લોક, ૧૭મા અધ્યાયમાં પ્રદ્યુમ્નચરિત્ર.જિનાગમ મુજબ ૨૧ મા કામદેવ તે પ્રદ્યુમ્નકુમાર. અનેક વિદ્વાનોએ પ્રદ્યુમ્નચરિત્ર લખ્યું છે. શ્રી મહાસેન આચાર્યે ૧૧ મી સદીમાં, ભટ્ટારક સકલકીર્તિએ ૧૫ મી સદીમાં, ભટ્ટારક સોમકીર્તિ કે સોમસેને વિ.સં. ૧૫૩૦માં, તપાગચ્છી રવિસાગરગણિએ વિ.સં.૧૬૪૫ માં, તપાગચ્છી રત્નચંદ્રજીએ વિ.સં.૧૬૭૧ માં, ભટ્ટારક મલ્લિભૂષણે ૧૭મી સદીમાં, ભટ્ટારકવાદિચંદ્ર ૧૭મી સદીમાં, વિ.સં.૧૯૩૦ માં ખરતરગચ્છી સમયસુંદરજીએ, ભટ્ટારક ભોગકીર્તિ, જિનેશ્વરસૂરિ, યશોધરજી ઉપરાંત દિપંડિત રાંધૂએ અપભ્રંશ ભાષામાં તથા કવિ સિદ્ધિ, કવિ રહૃણે પ્રાકૃત ભાષામાં પ્રદ્યુમ્નચરિત્ર રચ્યાં છે. ૧૨૧૩૧ રત્નકરંડા શ્રાવકાચાર શ્રી સમંતભદ્રાચાર્ય રચિત અતિ પ્રાચીન અને સુસંબદ્ધ શ્રાવકાચાર સંબંધી ૧૫૦ ગાથાનો “રત્નકરંડ ઉપાસકાધ્યયન' ગ્રંથ ૧૨૧૩૨ કાર્તિકેયાનુપ્રેક્ષા શ્રી કાર્તિકેયસ્વામી કૃત ૪૮૯ શ્લોકમાં વૈરાગ્યની ૧૨ ભાવનાનો ઉત્તમ ગ્રંથ ૧૨૧૩૩ ક્ષપણાસાર શ્રી માધવચંદ્ર આચાર્ય રચિત ક્ષાયિક ચારિત્ર સંબંધી શ્લોક ૩૯૨-૬૫૩ માં નિરૂપણ કરતો ગ્રંથ ૧૨૧૩૪ લબ્ધિસાર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી રચિત ૩૯૧ શ્લોકમાં કરણલબ્ધિનો ગ્રંથ ૧૨ ૧૩૫ ત્રિલોકસાર વિ.સં.૧૦૩૫ માં શ્રી નેમિચંદ્રજી રચિત ત્રણે લોકનું વર્ણન કરતો ગ્રંથ વિ.સં.૧૦૩૫ માં શ્રી નેમિચંદ્રજી રચિત ત્રણે લોકન ૧૨૧૩૬ તત્ત્વસાર શ્રી દેવસેનાચાર્ય કૃત પ્રાકૃત ભાષામાં ૭૪ શ્લોકનો શુદ્ધાત્મતત્ત્વપ્રાપ્તિનો ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy