SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૩૯ :: ૧૨૦૩૬ નિર્બસનતા વ્યસન ન હોવાં તે ૧૨૦૩૭ મ. મહીપતરામ ૧૨૦૩૮ ઉ૦ ઉત્તર ૧૨૦૩૯ ઉન્નતિ ચડતી, પ્રગતિ, ઊર્ધ્વદશા, આબાદી ૧૨૦૪૦ કબૂલ કરવું માન્ય, મંજૂર, સ્વીકૃત કરવું ૧૨૦૪૧ પાદરીની શાળા ખ્રિસ્તી ધર્મોપદેશકની શાળા, Christian School, ૧૨૦૪૨ લખી માર્યું નિરÇ ગમે તે પ્રકારનું લખી નાખ્યું, લખી લીધું-દીધું ૧૧ તા.૧૧-૫-૧૮૯૯ ૧૨૦૪૩ આત્મારામજી શ્રી વિજયાનંદસૂરિજી મૂળ નામ, પંજાબમાં વિ.સં.૧૮૯૨ માં જન્મ, વિ.સં. ૧૫ર માં કાળધર્મ. ક્રાન્તિકારી સુધારકવાદી, પહેલાં સ્થાનકવાસી મુનિ પછી તપાગચ્છી શ્રી બુટેરાયજી પાસે દીક્ષા. ઈ.સ.૧૮૯૩માં શિકાગો-UsAવિશ્વધર્મપરિષદમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મોકલનાર આ ગંભીર વિદ્વાનની સાહિત્ય રચના-તત્ત્વનિર્ણય પ્રસાદ, અજ્ઞાનતિમિરભાસ્કર, શિકાગો પ્રશ્નોત્તર, સમ્યકત્વશલ્યોદ્ધાર, નવતત્ત્વસંગ્રહ, આત્મવિલાસ, આત્મબાવની. ૧૨૦૪૪ શિષ્ય સમુદાય શ્રી લક્ષ્મીવિજયજી, હર્ષવિજયજી, વિજયવલ્લભસૂરિજી (મહાવીર જૈન વિદ્યાલય સ્થાપક); શ્રી કાન્તિવિજયજી, ચતુરવિજયજી, પુણ્યવિજયજી, (“આગમપ્રભાકર'); ઉપાધ્યાય શ્રી વીરવિજયજી (અનેક પૂજા રચયિતા), શ્રી વિજયદાન સૂરિજી, શ્રી વિજયપ્રેમસૂરિજી, શ્રી વિજયરામસૂરિજી અને વિશાળ શિષ્યવૃંદ ૧૨૦૪૫ ધર્મદાઝ. ધર્મ પ્રત્યેની લાગણી ૧૨૦૪૬ ખંડનમંડન દલીલો-સિદ્ધાંતોનું ખંડન-તોડી પાડવી અને મંડન-સમર્થન કરવું ૧૨૦૪૭ ગોપવી દીધો TFT છુપાવી રાખ્યો, સંતાડી રાખ્યો, સંકેલી લીધો, ગૌણ કરી નાખ્યો ૧૨૦૪૮ શ્રી મલ્લિનાથનું સ્તવન ૧૯મા તીર્થંકરનું સ્તવન, “સેવક કિમ અવગણિયે હો મલ્લિજિન” ૧૨૦૪૯ સકારણ કારણ-હેતુ-મતલબ સહિત ૧૨૦૫૦ સંગત સ++1 સંબદ્ધ, બંધ બેસતો પૃ.૬o ૧૨૦૫૧ અનુ+ન્યૂ યોગ્ય સંબંધ, આગલી વાત સાથે સંબંધ ધરાવતો, અનુસંધાન ૧૨૦૫ર શ્રોતા સાંભળનારા, શ્રાવકો ૧૨૦૫૩ ગ્રાહ્ય પ્રદ્ ગ્રહણ થઈ શકે તેવો ૧૨૦૫૪ શ્રવણદોર શ્ર+તો+રા | સાંભળવાની ધારા-ક્રમ-સત્તા ૧૨૦૫૫ ત્રુટ પડે તૂટી જાય, ખોટ પડે ૧૨૦પ૬ તેમ તથા, અને, ને ૧૨૦૫૭ સ્વયં પોતાને, જાતે, ખુદને ૧૨૦૫૮ નિર્માનીપણે નમ્રતાથી, નમ્રપણે; માનરહિતતાથી, માન વિના ૧૨૦૫૯ સભ્યતાપૂર્વક સદ+મા+ય+તત શિષ્ટતાપૂર્વક, કુલીનતા-વિનમ્રતા, સુશિક્ષિતતા-સજ્જનતાથી ૧૨૦૬૦ ખામી ખોટ, ઊણપ, કચાશ ૧૨૦૬૧ પ્રશંસા-ગાણાં પ્ર+શંન્ ! સ્તુતિ ગાવાથી, વખાણ કર્યા કરવાથી ૧૨૦૬ ૨ માનપત્ર જે તે વ્યક્તિ-સંસ્થાને પ્રશંસા લખી જાહેરમાં અપાતું લેખિત લાંબું પત્ર-પાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy