SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૬૬ :: <! પત્રાંક ૪૦૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને. તા.૧૦-૧૦-૧૮૯૩ ૭૪૫૧ અન્ય વેદે જેનો દેહ હાલ વર્તે છે તે સ્ત્રી વેદે હાલ છે તે પત્ની, સ્ત્રી ૭૪૫ર પ્રસંગોપાત્ત પ્રસંગે, પ્રસંગ આવ્યેથી ૭૪૫૩ હેત વહાલ, પ્રેમ ૭૪૫૪ જાવંતર જાતિફેર, જાતીય કે કામાદિ કારણે હોય તે નહીં ૭૪૫૫ ભિન્નભાવ જુદાઈ ૭૪૫૬ શ્રીમદ્ ભાગવત ખાસ કરીને શ્રીકૃષ્ણના જીવનવૃત્તાંતનું નિરૂપણ આપતું ઈસુની ૭મી સદી આસપાસ વિકસેલું સંસ્કૃત ભાષામાં રચાયેલું વિશિષ્ટ પુરાણ. પૃ.૩૮૫ પત્રાંક ૪૦૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૪-૧૦-૧૮૯૩ ૭૪૫૭ સુધારસ મુખમાંથી વરસે તે રસ ૭૪૫૮ સ્વદ્રવ્ય આત્મદ્રવ્ય, પોતે ૭૪૫૯ યથાવસ્થિત યથા+વ+સ્થા / જેમ છે તેમ ૭૪૬૦ કૃતકૃત્ય થયે I કૃતાર્થ થયે, સફળ થયે ૭૪૬૧ કર્તવ્ય I કરવાપણું, ફરજ, કરવા યોગ્ય પત્રાંક ૪૦૨ શ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરસીભાઈને તા.૧૮-૧૦-૧૮૯૩ ૭૪૬૨ ચાહીને વાસ્ જાણીબુઝીને, ઈરાદાપૂર્વક, ઇચ્છા સાથે ૭૪૬૩ વિપરિણામ ઊલટું-ઊંધું પરિણામ, વિરુદ્ધ ફળ, ખરાબ નતીજા ૭૪૬૪ ચર્ચક જીવ વ ચર્ચા-વિચારણા કરનાર જીવ, વિચારવિનિમય કરનાર જીવ ૭૪૬૫ જ્ઞાતા જ્ઞા જાણનાર, જ્ઞાની, જાણકાર ૭૪૬૬ નિરાકરણ નિવેડો ૭૪૬૭ તે પ્રત્યેથી તેમની પાસેથી ૭૪૬૮ સંજ્ઞા સમ્+જ્ઞા , સમજણ, મતિજ્ઞાન વિશેષ ૭૪૬૯ વિક્ષેપ મૂંઝવણ ૭૪૭) લક્ષણે ઉપયોગ; અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ-અસંભવ એ ત્રણે દોષરહિત લક્ષણ ૭૪૭૧ ગુણે ધર્મે, સ્વભાવે; ક્ષમા-વિષય-જ્ઞાન-સરલતા વગેરે સગુણે; અંશે-વિભાગે ૭૪૭૨ પરમાર્થ- જ્ઞાનીપુરુષે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું જે પરિણામ પરમાર્થસ્વરૂપ આવે છે. અપૂર્વ લક્ષણ, ગુણ અને વેદનપણે આત્મા અનુભવીને ૭૪૭૩ વ્યવહાર-પરમાર્થસ્વરૂપ સુધારસને જ આત્મા જાણે છે તેવા પુરુષથી તે જ્ઞાનની પ્રાપ્તિ ७४७४ પરમાર્થ- પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ જ્ઞાનીએ ન આપ્યું હોય તો પણ તે જ્ઞાનીએ વ્યવહારરૂપ સન્માર્ગસન્મુખ આકર્ષે એવો ઉપદેશ કર્યો હોય, જીવને રુચ્યો હોય તે ૭૪૭૫ વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ શાસ્ત્રાદિ જાણનાર માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, શ્રદ્ધાય તો ૭૪૭૬ અનંતર દેશકાળના અંતર વિના, તરતના, પાછળના, પાસેના સંબંધ (અનંતર) પરંપર સંબંધે અનુક્રમ-અન્વય સંબંધે (પરંપર). ૭૪૭૮ આઘેનાં વૃક્ષ દૂરનાં ઝાડ ७४७८ અસુગંધરૂપ સુગંધ વિનાનાં ૭૪૮) વિભાવ પરિણામ પર વસ્તુના સંયોગથી થતા વિકાર, વિભાવભાવ ૭૪૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy