SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૬૫ :: ૭૪૨૧ ૭૪૨૨ ૭૪૨૩ ૭૪૨૪ ૭૪૨૫ ૭૪૨૬ ૭૪૨૭ ૭૪૨૮ પૃ.૩૮૩ ૭૪૨૯ ૭૪૩૦ તિરસ્કાર તિર+ા તુચ્છકાર, ધિક્કાર, અનાદર આદેશ વાત આમ કરવું, આમ ન કરવું પ્રકારની વાત ક્ષીરસમુદ્ર ધ+++૩+રા જેનું પાણી દૂધ જેવું સફેદ હોય તે સમુદ્ર, તીર્થકર પ્રભુના જન્માભિષેક સમયે દેવો જે સમુદ્રનું પાણી લાવે છે તે કળશો લોટો, કળશ યોગાનુયોગ જોગાનુજોગ, સંયોગ પ્રમાણે વાંછા વાંછના, ઇચ્છા કાળે કરીને સમય જતાં, કાળક્રમે, ઉત્તરોત્તર કેવળી સ્વરૂપભાવ કેવળ (માત્ર) આત્મભાવ, આત્મસ્વભાવ ૭૪૩૧ ૭૪૩૨ ૭૪૩૩ ૭૪૩૪ ૭૪૩૫ ૭૪૩૬ ૭૪૩૭ ૭૪૩૮ ૭૪૩૯ ૭૪૪૦ પરમ ઉપશમરૂપ પરમ શાંતિરૂપ, પરમ સાંત્વનરૂપ વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ પ્રતિકૂળ સમયમાં એકલો-નિરાધાર-નિરાલંબ હોવાથી તટસ્થ-વૈરાગી-ગમગીન પત્રાંક ૪૬૭ શ્રી ત્રિભોવનભાઈને (?) તા.૧૧-૯-૧૮૯૩ થી ૯-૧૦-૧૮૯૩ દરમ્યાન વિપર્યય બુદ્ધિ વિપરીત બુદ્ધિ, મિથ્યા જ્ઞાન વિભ્રમ બુદ્ધિ ભ્રમિત બુદ્ધિ, માનસિક અસ્થિરતા, મોહબુદ્ધિ પ્રત્યક્ષ દીઠામાં આવે નજરે જોવામાં આવે ઉન્મત્તાદિ ભાવવાળી ગાંડપણ, ઘેલછા, સંનિપાતના રોગની દશા અવિકલ્પપણાને ભજે છે વિકલ્પ રહેતો નથી અગમ્યપણું ગૂઢતા, જ્યાં ન જઇ શકાય એવું અધૂરી અવસ્થા અર્ધપૂર I અપૂર્ણ, ઊણી, બાકી દશા અધૂરો નિશ્ચય કર્ધપૂરઝા અપૂર્ણ, ઊણો, બાકી નિશ્ચય વિલક્ષણ કારણો અદ્ભુત, અસાધારણ કારણો નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે વિકલ્પ રહેતો નથી પત્રાંક ૪૬૮ કોને ? તા.૧૮-૯-૧૮૯૩ થી તા.૯-૧૦-૧૮૯૩ દરમ્યાન ચીવટ કાળજી પત્રાંક ૪૬૯ કોને? તા.૯-૧૦-૧૮૯૩ સહજાનંદ સ્થિતિ સ્વાભાવિક આનંદની સ્થિતિ સ્વપણે પોતાના, પોતાના વિષે, સ્વકીય ઉદય પ્રતિબદ્ધ ઉદય વડે બંધાયેલા, ઉદયથી બંધાયેલા, ઉદયવાળા એકધારાનું એકધારું, એક સરખું, ફેરફાર વિનાનું, એક સરખા પ્રવાહનું ઘણા કાળ થયાં ઘણા સમયથી પૂર્વપ્રબંધી પૂર્વ ભવોના ગોઠવાયેલા, યોજાયેલા, ઋણાનુબંધી અભિન્નભાવના જુદા-જુદારો નથી તેવી ભાવના અવિકલ્પરૂપ ગમે તે એક લેવાની છૂટના અભાવરૂપ, નિશ્ચયરૂપ ૦ ૦ ૦ ૦ રાજચંદ્ર ૭૪૪૧ પૃ.૩૮૪ ૭૪૪૨ ૭૪૪૩ ૭૪૪૪ ૭૪૪૫ ૭૪૪૬ ૭૪૪૭ ૭૪૪૮ ૭૪૪૯ ૭૪૫૦ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy