SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૬૪ :: ૭૩૯૫ મિ+ા ત્રણે લોકનો માપદંડ તે મેરુ પર્વત, જંબુદ્વીપની વચ્ચે રહેલો ગોળ પર્વત, વિદેહ ક્ષેત્રની બરાબર વચ્ચે આવેલ સુવર્ણવર્ણનો પર્વત, ૫ મેરુ પર્વતમાંથી ૧ જંબુદ્વીપમાં સુમેરુ નામે, ૨ ધાતકી ખંડમાં વિજય અને અચલ નામે, ૨ પુષ્કરાર્ધદ્વીપમાં પુષ્કરાર્ધ અને વિદ્યુમ્માલી નામે એમ અઢી દ્વીપમાં મનુષ્યક્ષેત્રમાં આવેલા છે, તીર્થંકર પ્રભુના જન્માભિષેકના આસનરૂપ દરેક મેર પર્વત પર ૧૬-૧૬ એમ ૮૦ ચેત્યાલય છે. મેરુ પર્વતનાં ૨૫-૩૦ નામ છે: મેરુ-સુમેરુસુદર્શન-મહામેરુ-મંદર-વસંત- શૈલરાજ-ગિરિરાજ-મનોરમ-સ્વયંપ્રભ લોકનાભિ-અવતંસ-અસ્ત વગેરે ૭૩૬ અંગ્રેજ બ્રિટનનો વતની; એક અટક-અવટંક ૭૩૯૭ પૃથ્યાદિ પૃથ્વી આદિ-વગેરે ૭૩૯૮ ગુપ્ત જેવું ગુન્ | છાનું, છૂપું, સંતાડેલા જેવું ૭૩૯૯ વાસ્તવ્યપણે હકીકતે, ખરેખર ૭૪) સમાધિપ્રત્યયી સમાધિવાળો, સમાધિસ્થ, સમાધિને યોગ્ય ૭૪૦૧ – પ્રણામ ખાલી જગ્યા (પૂરો)ના પ્રણામ (વાંચનારે વિચારવાનું !) પત્રાંક ૪૬૪ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૦-૮-૧૮૯૩ ૭૪૦૨ પ્રવર્તન પ્ર+વૃત્ પ્રવૃત્તિજનક વ્યાપાર-વિધિ, પ્રવૃત્તિ ૭૪૦૩ આ પક્ષમાં આ પખવાડિયામાં-૧૫ દિવસમાં, આ કૃષ્ણ-વદ પક્ષમાં (બાકી ૧૦ દિવસમાં) પૃ.૩૮૧ પત્રાંક ૪૫ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૩૧-૮-૧૮૯૩ ૭૪૦૪ માથું ધડ પર રહેવું કઠણ અતિ અતિ અઘરું-વિકટ, જીવવું મુશ્કેલ ૭૪૦૫ મળતી પાણ આવે નહીં ૪થા ભાગની બાજી-વ્યવહાર પણ મેળ ન પડે તેવી, પાણ=Oા, પા ૭૪૦૬ ત્રાસ ત્રમ્ | કંટાળો, કમકમાટી ૭૪૦૭ મધ્યમાં વાચા પરા-પäતી-મધ્યમા-પરાવાણીમાં ૩જી વાણી, હૃદયભાગમાંથી ઊઠતી વાણી, બહુ ઊંચી નહીં તેમ સાવ ધીમી નહીં એવી વાણી ૭૪૦૮ થયો, જૂની ગુજરાતીમાં અને મોટા પુરુષો આવું લખતા ૭૪૯ આકુળવ્યાકુળપણાને પામી ખૂબ ગભરાઈને ૭૪૧૦ આકર્ષ્યા કરે છે આ+É | ખેંચ્યા કરે છે ૭૪૧૧ ત્રિકાળ દંડવત્ ત્રણે સમયના દંડવત્ પ્રણામ, ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળના ૭૪૧૨ આત્મવ્યાખ્યાની આત્મન+વિ+આ+રા / આત્મઅનુભવી, તીર્થકર ૭૪૧૩ લોકપ્રવાહ લૌકિક વલણ, જનતાનું વલણ ૭૪૧૪ મૂર્છાવત્ બેભાનતા, બેશુદ્ધ જેવું પૃ.૩૮૨ પત્રાંક ૪૬૬ કોને ? તા.૧૬-૯-૧૮૯૩ ૭૪૧૫ પેટલાદ ગુજરાતમાં ચારુતર પ્રદેશમાં અગાસ-બાંધણીથી ૧૦ કિ.મી. દૂરનું ગામ ૭૪૧૬ પૂર્ણ ચોકસી પૂરેપૂરી ચોકસાઈ ૭૪૧૭ શિક્ષાબોધ શિખામણ, આજ્ઞા ૭૪૧૮ કદાગ્રહ +++Jા ખરાબ આગ્રહ, જીદ, મમત ૭૪૧૯ વિશ્વાસઘાત વિ+4+દના દગાબાજી, વિશ્વાસ તોડવો, વિશ્વાસમાં લઈને અવળું કરવું ૭૪૨૦ મતમતાંતર અન્ય મત, મતભેદ, બીજા પંથ-સંપ્રદાય For Private & Personal use only હવો Jain Education International www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy