SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૬૩ :: પૃ.૩૦૯ ૭૩૭૧ મહાવ્યાધિ મહારોગ, મોટી બિમારી ૭૩૭ર અપારિણામિક મમતા પરિણામે મમતા નથી તેવી સમતા ૭૩૭૩ દેહની પ્રિયતાર્થે દેહ પરના પ્રેમને લીધે, શરીરને ગમે માટે ૭૩૭૪ નિઃખેદપણાને ખેદરહિતતાને, શોક રહિતતાને પત્રાંક ૪૬૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૫-૮-૧૮૯૩ ૭૩૭૫ દંગો દંગલ, તોફાન, હુલ્લડ ૭૩૭૬ કુશળક્ષેમ કુ+તન+fH+મના આબાદ અને તંદુરસ્ત, સુખી અને આરોગ્યવાન ૭૩૭૭ કાઠિયાવાડ ગુજરાત પાસેનો પ્રદેશ સૌરાષ્ટ્ર; બ્રિટીશ સલ્તનતના સમયે એટલે કે ભારતની આઝાદી પહેલાનું નામ, મધ્ય સૌરાષ્ટ્ર (દક્ષિણ સૌરાષ્ટ્ર તે સોરઠ-જૂનાગઢ) કાઠિયાવાડ : રાજકોટ, મોરબી, વાંકાનેર, વવાણિયા, ગોંડલ, વીરપુર ગોહિલવાડ : ભાવનગર, બોટાદ, ગઢડા, પાલિતાણા, સોનગઢ. ઝાલાવાડ : વઢવાણ, સુરેન્દ્રનગર, લીંબડી, સાયલા, ધ્રાંગધ્રા, હળવદ હાલાર : જામનગર, ધ્રોળ, જોડિયા, કાલાવડ, ઓખા, દ્વારકા સોરઠ : જૂનાગઢ, ચોરવાડ, માંગરોળ, સોમનાથ, વેરાવળ ૭૩૭૮ અવકાશ ફુરસદ-નિરાંત-નિવૃત્તિ ૭૩૭૯ નિવૃત્તિવાસ નિવૃત્વમ્ | નિવૃત્તિ લઈને રહેવાનો, નિવૃત્તિ ક્ષેત્રમાં જઈને રહેવાનો ૭૩૮૦ પ્રત્યયી પ્રતિ+ટ્ટ પ્રત્યે, સામે, હેતુ, તરફી-ફ; વિશ્વાસ, ભરોસો, પ્રતીતિ ૭૩૮૧ વીર્ય વિ+ બળ, ઉત્સાહ, શક્તિ ૭૩૮૨ અપ્રધાનપણું +પ્ર+ધા | ગૌણપણું પૃ.૩૮૦ ૭૩૮૩ વિદ્યા જાણનાર ૭૩૮૪ ઝાળ વીજું 1 જ્વાળા, તેની આંચ પત્રાંક ૪૬૨ શ્રી મનસુખભાઈ દેવશીભાઈને તા.૧૬-૮-૧૮૯૩ ૭૩૮૫ જવાહિરી ઝવેરી ૭૩૮૬ સોપારી જૂર | પાચનમાં ઉપયોગી, મુખવાસ માટે વપરાતું નાનું સૂકું ફળ, જેનું સૂડીથી ચૂર્ણ-કટકા થાય, મૈસોરની “શ્રીવર્ધન-સંવર્ધન ઉત્તમ ગણાય છે. ૭૩૮૭ પાણીનું પાણીદાર, તેજ-કાંતિ-ચમકવાળું ૭૩૮૮ ઘાટ આકાર, દેખાવ, શોભા ૭૩૮૯ માણેક મણિજ્ય રાતો મણિ, રુબી ૭૩૯૦ પ્રત્યક્ષ એબરહિત દેખતાં, દેખીતાં, સ્પષ્ટપણે દોષ-કલંક-ડાઘ વિનાનું ૭૩૯૧ આંખનું ઠરવું આંખને ઠંડક, શાંતિ કે તૃપ્તિ થવી ૭૩૯૨ ખૂબી ખાસ ગુણ, મજા- લિજ્જત, સૌંદર્ય-ચમત્કાર ૭૩૯૩ દુર્લભ પ્રાપ્તિ મુશ્કેલીથી મળે તે Xિ પત્રાંક ૪૬૩ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને ૭૩૯૪ મુક્ત મુદ્દા છૂટું, સ્વતંત્ર વેદક તા.૨૦-૮-૧૮૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy