SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦૧ ૬૯૦૨ ૬૯૦૩ ૬૯૦૪ ૬૯૦પ ૬૯૬ ૬૯૦૭ ૬૯૦૮ ૬૯૦૯ પૃ.૩૫૨ ૬૯૧૦ ૬૯૧૧ ૬૯૧૨ ૬૯૧૩ ૬૯૧૪ ૬૯૧૫ ૬૯૧૬ ૬૯૧૭ :: ૨૪૭ :: અસત્કાર ++++અનાદર ક્ષમાવું છું ક્ષમ્ ખમાવું છું અત્ર ક્ષણ અહીં–આ સ્થળ સુધીની આ ક્ષણ લધુત્વપણે લઘુતાભાવે, નમ્રતાપૂર્વક અત્યંતપણે હંમેશને માટે, આજીવન, અતિશય, અમાપ સંભાવના સમ્+À શક્યતા, સંભવ પત્રાંક ૪૦૫ શ્રી મનસુખભાઈ દેવશીભાઈને તા.૧-૯-૧૮૯૨ અનુપયોગભાવે વિના ઉપયોગ, અજ્ઞાતભાવે, અજાણતાં પત્રાંક ૪૦૬ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૪-૯-૧૮૯૨ પ્રકાશ પામે પ્ર+શું પ્રસિદ્ધ થાય, પ્રાકટ્ય પામે, પ્રગટ થાય અપૂર્વ વિચાર પહેલાં ન આવ્યા હોય તેવા અસાધારણ, અવનવા-અસામાન્ય વિચાર પત્રાંક ૪૦૦ શ્રી મણિલાલભાઈ રાયચંદભાઈ ગાંધીને તા.૯-૯-૧૮૯૨ નિવેદન નિ+વિત્ નમ્રપણે જણાવવું, અરજ, અહેવાલ ક્ષોભ ક્ષુ ખળભળાટ, સંકોચ પરિક્ષણ પરિ+fક્ષા ક્ષય, નાશ; પાતળા, નિર્બળ ગ્રસ્ત થઇ. પ્રમ્ | ગ્રાસ થઇને, પકડાઈને ચૂકે છે. તૂ I ભૂલે છે, ગફલત થાય છે અંતરાય અન્તર+સન્ ા વિદન, અડચણ, બાધા ઉપરવટ થવું પરિવા ઉલ્લંઘન કરવું, ઉપરાંત થવું-ચાલવું, સામું થવું, સ્પષ્ટ બોલવું તે પ્રદેશની લગભગથી બોટાદ આસપાસ, સૌરાષ્ટ્રમાં પત્રાંક ૪૦૮ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૪-૯-૧૮૯૨ સનાતન સની+અત્ સદા, સદૈવ, નિત્ય; અનાદિ હાનિ-વૃદ્ધિ રી+વૃધુ ઘટ-વધ; અલાભ-લાભ; ઓછું-વતું પરાનુકંપારૂપ બીજાની કરુણારૂપે, બીજાની દયાસ્વરૂપે ભાસીએ છીએ લાગીએ છીએ સાક્ષી આત્મા, સાક્ષી પૂરનાર, નજરોનજર જોનાર સાક્ષી રૂપે જ્ઞાતાદ્રષ્ટાભાવે કરનાર, રચનાર, બનાવનાર ભાસ્યમાન થવું ભાસવું-દખાવું બેધારી તરવાર બે ધારવાળી કે પાણીદાર તલવાર પર ચાલવા જેવું કઠિન, ખૂબ ચેતીને જોખમ ઉપર ચાલવા સમજીને કાળજીથી આત્મઉપયોગપૂર્વક રહેવા જેવું; બન્ને પક્ષને નુકસાન બરાબર (કે ઢોલકી) જેવું ૬૯૧૮ ૬૯૧૯ ૬૯૨) ૬૯૨૧ ૬૯૨૨ ૬૯૨૩ ૬૯૨૪ ૬૯૨૫ ૬૯૨૬ કિર્તા પૃ.૩૫૩ ૬૯૨૭ <! ૬૯૨૮ ઉપશમ થાય શાંત થાય, શમી જાય પત્રાંક ૪૦૯ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને કર્તુત્વ અકર્તૃત્વપણું કર્તા અકર્તાપણું, કરનાર-ન કરનારનો ભાવ તા.૨૧-૯-૧૮૯૨ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy