SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૪૬ :: ૬૮૭૧ અવર્ણવાદ +વ+વત્ અવજ્ઞા બોલવી, અ-વર્ણ એટલે અંત્યજ માનીને બોલવું ૬૮૭ર નિરુપાધિવાળા ઉપાધિ વિનાના ૬૮૭૩ વહન કરતાં જતાં વદ્દા ઉપાડવા-ઊંચકવા જતાં ૬૮૭૪ અભજ્ય + મન્ ન ભજવા યોગ્ય, આશ્રય ન કરવા યોગ્ય ૬૮૭૫ સંસર્ગ સમ્+સૃન્ા સંબંધ, સંગતિ, સંસ્પર્શ, સંગમ, સંપર્ક ૬૮૭૬ સેવ્યા આવીએ છીએ તેવું સેવતા આવ્યા છીએ, એમાં રહ્યા છીએ ૬૮૭૭ ધારી રાખવું પડ્યું છે ધૃરશ્ન નક્કી કરી રાખવું પડ્યું છે પૃ.૩૪૯ પત્રાંક ૪૦૦ શ્રી સોભાગ્યભાઈને તા.૯-૮-૧૮૯૨ થી તા.૨૨-૮-૧૮૯૨ દરમ્યાન ૬૮૭૮ લીમડી દરબાર લીંબડી-લીમડી ગામના દરબાર-રાજા ૬૮૭૯ સંકલ્પધારી સમ્+F+ધા નિશ્ચયવાન, વિચારવાન પત્રાંક ૪૦૧ શ્રી મણિલાલભાઈ રાયચંદભાઈ ગાંધીને તા.૨૩-૮-૧૮૯૨ ૬૮૮) શુભવૃત્તિ મણિલાલ કલ્યાણના વિચાર કરનાર શ્રી મણિલાલ (પ્રત્યે) ૬૮૮૧ એક્ટ એક પણ પૃ.૩૫૦ ૬૮૮૨ શ્રી સુભાગ્યભાઇ સાયલા સ્થિત પૂ.શ્રી સોભાગભાઈ ૬૮૮૩ યથાતથ્ય સત્ય, સત્ય પ્રમાણે ૬૮૮૪ અસપુરુષ અસદગુરુ, સપુરુષ નથી ૬૮૮૫ સમાવેશ કરવી સમ્+આ+વિમ્ | સમાવવી, અંદર રાખવી પત્રાંક ૪૦૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૯-૮-૧૮૯૨ ૬૮૮૬ “મોહમયી’ મુદ્દા મુંબઈ નગરી, મોહ પમાડે તેવી અને મોહ-મૂર્છાવાળી નગરી ૬૮૮૭ અભક્તિ ગ+મન્ ! અશ્રદ્ધા, અપૂજ્યભાવ, ભક્તિભાવમાં કચાશ-અલ્પતા ૬૮૮૮ અપરાધ અપ+રાધુ ગુનો, પાપ, દોષ ૬૮૮૯ અનુપયોગ +3+ગુજ્ઞા ઉપયોગરહિતતાથી ૬૮૯૦ ઉપયોગપૂર્વક ૩૫+યુન્ ! ઉપયોગ સહિત ૬૮૯૧ સ્મરણ યોગ્ય યાદ કરવા-રાખવા યોગ્ય પૃ.૩૫૧ ૬૮૯૨ લખવું બનાવી શકાય લખી શકાય, લખવાનું બની શકે ૬૮૯૩ સહજ સ્વરૂપ સર્વ વિભાવથી રહિત એવું આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રાપ્ત પોતે (લિ.) પત્રાંક ૪૦૩ કોને ? તા.૧-૯-૧૮૯૨ ૬૮૯૪ નિ[+થા | શ્રદ્ધા, ભક્તિ, એકાગ્રતા, આસ્થા, આશય ૬૮૯૫ અંગીકૃત + સ્વીકારેલી, અંગીકાર કરેલી ૬૮૯૬ શ્રેયજોગ શ્રિ કલ્યાણ-મોક્ષને યોગ્ય, કલ્યાણનો યોગ ૬૮૯૭ કિલ્પના પ્રાપ્ત કલ્પિત ૬૮૯૮ આરાધવા જોગ માં+રાધુપૂજવા યોગ્ય ૬૮૯૯ થાવત્ ર્ જ્યાં સુધી બધાં-બધું પત્રાંક ૪૦૪ શ્રી કૃષ્ણદાસભાઈ આદિને તા.૧-૯-૧૮૯૨ ૬૯OO શુભવૃત્તિ સંપન્ન કલ્યાણ ઈચ્છુક, શુભેચ્છાવાન નિષ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy