SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૪૮ :: ૬૯૨૯ પારો પારદ્રા એક ખનિજ પ્રવાહી ધાતુ ૬૯૩) રૂપાં ચાંદી-સોના ૬૯૩૧ યોગના આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ ૬૯૩૨ કાળક્ષેપરૂપ વ7+T[ સમય વ્યય-વીતાવવા રૂપ, વિલંબ કરવો, વખત ગુમાવવો ૬૯૩૩ કૌતુકભૂત તુગૂ કુતૂહલ-નવાઈ પમાડે તેવું, અભિલાષા, મજાક, તમાશારૂપ પત્રાંક ૪૧૦ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૨૦-૯-૧૮૯૨ ૬૯૩૪ અવિચ્છિન્નપણે ૩૫+વિ+fછમ્ | અખંડ, તૂટ્યા વિના, એકધારી ૬૯૩૫ વર વૃા વરદાન, આશીર્વાદ ૬૯૩૬ શાપ બદદુવા ૬૯૩૭ એકેન્દ્રિયનું એકાવતારીપણું એકેન્દ્રિય જીવ મરીને બીજે જ ભવે મનુષ્ય થઈ મોક્ષે જાય તે પત્રાંક ૪૧૧ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧-૧૦-૧૮૯૨ ૬૯૩૮ ભગવતી’ વિષે દ્વાદશાંગીમાં ૫મા અંગ શ્રી ભગવતીજી સૂત્રમાં કાર્તિક શેઠ શ.૧૮ . ૨; ગંગદત્તઃ શતક ૧૬, ઉ.પ., સુદર્શન શેઠ શતક ૧૧, ઉદ્દેશ ૧૧ (ભવાંતર) ૬૯૩૯ સિદ્ધાંતોને વિષે આગમો-સૂત્રો-શાસ્ત્રોમાં ૬૯૪) ભવાંતર આગલા ભવે, બીજા ભવે ૬૯૪૧ સંશયાત્મક શંકાશીલ ૬૯૪૨ નિશ્ચયાત્મક જ્ઞાન નિશ્ચયવાળું, ચોક્કસ, અનુભવ સહિતનું જ્ઞાન ૬૯૪૩ તારતમ્યક્ષયોપશમભેદે જ્ઞાનની માત્રાની વધઘટ કે ક્ષય-ઉપશમની ઓછીવત્તી તીવ્રતાથી ૬૯૪૪ તુનું બરોબર, સમાન, જેવું ૬૯૪૫ સુવર્ણવૃષ્ટિ ઈત્યાદિ સોનૈયા-સોનાના સિક્કાનો વરસાદ વગેરે; તીર્થકર દેવ દીક્ષા બાદ જ્યાં જાય ત્યાં ૫ આશ્ચર્ય થાયઃ ૧૨ કરોડ સોનૈયા વરસે. ૨. વસ્ત્ર ૩. સુગંધી પુષ્પ ૪. દુન્દુભિનાદ ૫. “અહો દાનમ્ની ઉદ્દઘોષણા ૬૯૪૬ રૂડા પુરુષ મોટા, મહાન, મહાત્મા, ઉત્કૃષ્ટ પુરુષ, પરમાત્મા, તીર્થકર પૃ.૩૫૪ ૬૯૪૭ અમૃતના મેહ વૂક્યા’ અમૃતના વરસાદ વરસ્યા ૬૯૪૮ પરભારા અર્થે સીધો અર્થ, પરબારા અર્થથી ૬૯૪૯ ભિક્ષા fપક્ષ ગૌચરી ૬૯૫૦ પ્રભાવજોગે પ્ર+ધૂ પ્રતાપને લીધે ૬૯૫૧ અંગીકારવા યોગ્ય કૂ+ા સ્વીકારવા યોગ્ય, અંગીકાર કરવા યોગ્ય, માનવા યોગ્ય ૬૯૫૨ વિકાસવાનો વિ+{ ખીલવવાનો, દેખાડવાનો, ઉત્તેજવાનો, પ્રગટ-પ્રસિદ્ધ કરવાનો ૬૯૫૩ કેવળજ્ઞાનાદિ શ્રી જંબુસ્વામીના નિર્વાણ પછી ૧૦વસ્તુવિચ્છેદ ગઈ-નાશ પામી. મન:પર્યવજ્ઞાન, દસ બોલ વિચ્છેદ પરમાવધિજ્ઞાન, પુલાકલબ્ધિ, આહારક શરીર, ક્ષપક શ્રેણી, ઉપશમ શ્રેણી, જિનકલ્પ, ત્રણ સંયમ – પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસાપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમન (પ્રવચનસારોદ્ધાર કાર ૮૮, ગાથા ૬૯૩) ૬૯૫૪ ચરમ શરીરી છેલ્લું શરીર-દેહધારી, તે જ ભવે મોક્ષગામી ૬૯૫૫ જિનકલ્પી વિહારવ્યવચ્છેદ જિનકલ્પી-ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુના વિહરણનો વિચ્છેદ ૬૯૫૬ જાણીએ કે ધારો કે, માનો કે તુલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy