SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૫૫ ૪૭પ૬ ૪૭પ૭ ૪૭પ૮ ૪૭પ૯ ૪૭૬૦ ૪૭૬૧ ૪૭૬૨ ૪૭૬૩ ૪૭૬૪ પૃ૨૩૦ ૪૭૬૫ :: ૧૬૯ :: કથ્ય કથાય તેમ નથી કર્યું કહેવું બોલવું-ટીકા-વાત કરવી હોય છતાં કહી શકાતી નથી ગમ્ય કમ્ જાણી-અનુભવી-સમજી શકાય તેવું શ્રેણીઓ શ્રેણીએ દરજ્જા તબક્કાવાર, સમકક્ષને, કક્ષાવાર, દશા થતાં થતાં, હારબંધ અવ્યક્તતા +વિમા વ્યક્ત ન થઈ શકે તેવું, અપ્રગટતા; અસ્પષ્ટતા, અજ્ઞાતતા કલ્પિત વસ્તૃ૬ જ્યોતિષ, અસતુ, માની લીધેલું, સજાવેલું આગમન બા+IK આવવું; સંપ્રાપ્તિનું સામર્થ્ય બહારથી આવી દેશમાં વસવું પત્રાંક ૧૪૫ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા.૧૬-૧૦-૧૮૯૦ નિર્વિકલ્પી નિ+વિ+સ્કૂફૂ ા વિકલ્પ વિનાનું પ્રકૃતિના દોષે સ્વભાવના પૂર્વકૃત કર્મના ઉદયે; માયાને લીધે દૂભવવાનું દુઃખ લાગે તેવું, લાગણીને ઠેસ પહોંચે તેવું આત્મનિવૃત્તિ આત્માને નિરાંત, આત્માને નિવૃત્તિ, આત્મશાંતિ, આત્મનિવેદન પત્રાંક ૧૪૯ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૧૮-૧૦-૧૮૯૦ “ઊંચ નીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્ગતિ” ઈ.સ.૧૭૩૦ માં ગુજરાતમાં બાવળા ગામે બારોટ જ્ઞાતિમાં પ્રીતમ સ્વામીનો જન્મ, બાળપણમાં ચક્ષુહીન બન્યા, રામાનંદી સાધુ પાસેથી ગુરુમંત્ર, પછી અનેક ભક્તિપદો-કવિતાઓધોળ-છપ્પા-કક્કાની રચના, આ કક્કો વિ.સં.૧૮૩૨માં ચૈત્ર સુદ ૭ને સોમવારે અગાસ તીર્થથી ર કિ.મી. દૂર સંદેસર ગામે રચ્યો જેમાં “વ” થી શરૂ થાય છે, વલ્વા વેદવચન નિર્ધાર, જે પ્રીછે તે પામે પાર, ઊંચ નીચનો અંતર નથી, સમજ્યા તે પામ્યા સગતિ, સંશય સૌ તજવો અહંકાર, વવ્યા વેદવચન નિરધાર. લખનાર અવ્યક્તદશા લખનાર (પોતે)ની દશા જણાવી શકાય નહીં તેવી અપ્રગટ દશા પત્રાંક ૧૪૦ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને અનુગ્રહ મનુ+પ્રત્ ા ઉપકાર, કૃપાદૃષ્ટિ, સ્વીકાર સંતોષપ્રદ સ+Z+V+ા. સંતોષ આપનાર, સંતોષદાયી એકતાન એકાગ્ર, એકચિત્ત, એકાગ્રતા, ધ્યાન અસુલભ સહેલાઇથી મળે નહીં તેવી પરમાર્થના માર્ગ કલ્યાણના-મોક્ષના માર્ગ પત્રાંક ૧૪૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૩-૧૦-૧૮૯૦ લમ્માદિકની તક્ષ, મુ લક્ષ્મી, ધન, સમૃદ્ધિ વગેરેની પરિત્યાગી પરિ+ન્ ! બધી રીતે છોડી દેવા યોગ્ય, સંપૂર્ણતઃ ત્યજવા યોગ્ય પાલટી પાલટીને ઊલટાવીને, તપાસી તપાસીને, ફેરબદલી કરીને, પલટાવી પલટાવીને એકત્વ બુદ્ધિ એક પર આવી જઈ યથા+વા યથાયોગ્ય, ઠીક લાગે તેમ પત્રાંક ૧૪૯ કોને ? તા.૨૩-૧૦-૧૮૯૦ વિદ્યાભ્યાસ આત્મવિદ્યા-જ્ઞાનનો અભ્યાસ; શિક્ષણ-કેળવણી પત્રાંક ૧૫૦ કોને? તા.૧૪-૧૦-૧૮૯૦ થી તા.૧૨-૧૧-૧૮૯૦ દરમ્યાન મોતનું ઔષધ મરણની દવા, ઓસડ, ઔષધિ; જન્મમરણ છૂટી જાય એવું જ્ઞાનીનું વચન ૪૭૬૬ તા.૧૯-૧૦-૧૮૯૦ ૪૭૬૭ ૪૭૬૮ ૪૭૬૯ ૪૭૭૦ ૪૭૭૧ ૪૭૭૨ ૪૭૭૩ ૪૭૭૪ ૪૭૭૫ ४७७६ યથોચિત ४७७७ ૪૭૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy