SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૬૮:: <! ૪૭૨૫ ૪૭૨૬ ૪૭૨૭ ૪૭૨૮ ૪૭૨૯ ૪૭૩૦ ૪૭૩૧ પત્રાંક ૧૪૦ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૬-૧૦-૧૮૯૦ પાત્રતા પ+ન પ્રાપ્તિનો પ્રયાસ, યોગ્યતા; આજ્ઞા પત્રાંક ૧૪૧ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા. ૧૦-૧૦-૧૮૯૦ સૌભાગ્યમૂર્તિ સદ્ભાગ્યશાળી-સભાગ્યની મૂર્તિ એવા શ્રી સોભાગભાઈ વ્યાસ ભગવાન મહાભારત અને પુરાણોના કર્તા, પરાશરપુત્ર, શુકદેવજીના પિતા વદે વત્ બોલે સમાવ્યો સમાવેશ કર્યો, ભરી દીધો ખોટ જતી હશે નુકશાન થતું હશે, ગેરલાભ થતો હશે, ઓછું થઈ જતું હશે આજ્ઞાંકિત ૩મા+જ્ઞા+મહેન્ ! આજ્ઞા વડે અંકિત-ચિહ્નિત, આજ્ઞા પ્રમાણે વર્તનાર; લિખિતંગમાં ઉંમરમાં નાના હોય તે મોટાને લખે પત્રાંક ૧૪૨ શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદભાઈને તા.૧૧-૧૦-૧૮૯૦ આત્મલાભ ત્મિન+ન્નમ્ | આત્મિક લાભ, આત્માનું કલ્યાણ-લાભ આવરણ ની+વૃ અંતરાય ન્યૂનતા નિ+નું ઓછપ, ઓછાપણું, ખામી, ઊણપ પરિપક્વતા પરિ+પર્ા પુષ્કતા, પ્રૌઢતા, પૂરેપૂરું પાકટપણું ઇચ્છિત રૂમ્ ા ઇચ્છલી, ચાહેલી; ગયેલી, જાણેલી ૪૭૩૨ ૪૭૩૩ ४७३४ ૪૭૩૫ ૪૭૩૬ પૃ.૨૨૯ ૪૭૩૭ ૪૭૩૮ ૪૭૩૯ ४७४० ૪૭૪૧ ૪૭૪૨ ४७४३ ४७४४ ૪૭૪૫ ૪૭૪૬ ४७४७ ४७४८ ४७४८ નિવેદન નિ+વિદ્યા વિનંતિ, જાહેરાત, જણાવવું, વિજ્ઞાપન ખુલાસો સ્પષ્ટતા, સ્પષ્ટીકરણ, ચોખવટ, સાર, ભાવાર્થ, નિકાલ, મોકળાશ પત્રાંક ૧૪૩ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા. ૧૧-૧૦-૧૮૦ બી.ભાદરવા બીજો ભાદરવો (દર ૫ વર્ષે ર અધિક માસ આવે, તે વર્ષે ૨ ભાદરવા) અભ્યાસ મ+માન્ ભણવું, આદત, અધ્યયન, પુનરાવર્તન રાખ્યા જ રહો રહ્યા જ કરો, પાળ્યા જ કરો, કર્યા જ કરો, રક્ષણ કરતા જ રહો ઉદય આવેલા કર્મોનું ફળ દેવા તત્પરતૈયાર થયેલા, પ્રગટેલા, ઉદ્ભવેલા ઉદય આવવાના કર્મોનું ફળ દેવા ભવિષ્યમાં આવવાના શમાવો શમ્ શાંત કરો, ટાઢા પાડો, ઘટાડો, ઓછા કરો, નાશ કરો નિર્વાણ માર્ગ નિ+વા | પૃ મોક્ષનો માર્ગ સૂઝતો નથી દેખાતો નથી, લાગતો નથી, સમજણમાં આવતો નથી ઉતાવળ તેટલી કચાશ, કચાશ તેટલી ખટાશ ઉતાવળમાં મીઠાશ નથી,ઉતાવળે આંબા ન પાકે અપેક્ષિત કથન અપ+છું+થુ અપેક્ષાવાળું, ઇચ્છિત, સંબંધિત કથન પ્રારબ્ધથી પ્ર+૩+પૂર્વસંચિત કર્મના ઉદય અનુસાર, “વિચરે ઉદયપ્રયોગ પત્રાંક ૧૪૪ શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૧૩-૧૦-૧૮૯૦. પરમાનંદ ઉત્કૃષ્ટ આનંદ ચૈતન્યનો વિ આત્માનો; જ્ઞાન-દર્શન ઉપયોગ જેમાં રહેલ છે તે (જીવ)નો અવિચ્છિન્ન +વિછિદ્ ા અખંડિત, અસ્મલિત, અબાધિત તું િતુહિ' તું જ, તું જ પ્રવાહના y+વા વહેણ-ધારાનું સતત વહેતું રહેવું, પ્રસારણ ૪૭પ૦ ૪૭૫૧ ૪૭પર ૪૭૫૩ ૪૭પ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy