SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૬૭ :: ૪૬૯૦ જીવનો મૂળ કર્મભાવ જીવનો મૂળભૂત-અસલ-પહેલાંનો કર્મભાવ ૪૬૯૧ પ્રસંગવશાત્ પ્રસંગોપાત્ત, પ્રસંગને લીધે ૪૬૯૨ ઊણા ઓછા, અપૂર્ણ, ખૂટતા ૪૬૯૩ લાભે 7 જાય, મેળવે ૪૬૯૪ જઘન્ય જ્ઞાન નું, નાના સામાન્યપણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, નિકૃષ્ટ-ઓછામાં ઓછું જ્ઞાન ૪૬૯૫ એક દેશે ઊણું મૂળ વસ્તુનાં જ્ઞાન સિવાયનું ૪૬૯૬ દેહ દેવળમાં રહેલો શાશ્વત પદાર્થ દેહ રૂપી મંદિરમાં રહેલો શાશ્વત આત્મા, આત્મતત્ત્વ ૪૬૯૭ લક્ષ વગરનું ફેકેલું તીર નિશાન લીધા-તાક્યા વગર છોડેલું બાણ ૪૬૯૮ લક્ષ્યાર્થનું કારણ બેયનું-લક્ષનું કારણ; મુખ્યર્થનો બાધ થયે તેનો સંબંધ એવો જ બીજો અર્થ લેવો પડે છે તે લક્ષ્યાર્થ, તેનું કારણ; આત્માર્થનું કારણ ૪૬૯૯ આત્મા ૪જી ચૌદ પૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતા ચૌદ પૂર્વના અભ્યાસના અંતે ૪૭૦૧ પરાભવ ૧૨/+પૂ પરાજય, હાર; તિરસ્કાર; નાશ; અંતર્ધાન, અદૃશ્ય ૪૦૦૨ દુર્લભ સુરતમ્ મુશ્કેલ ૪૭૩ ઊણાઈ ખામી, ઉણપ ૪૭૦૪ બોજો ભાર, વજન, બોજ ૪૭૦પ નિરુપયોગીપણું ઉપયોગ-ખપ-જરૂર વિનાનું, નકામું, ન કામનું ૪૭૦૬ લવણસમુદ્ર જંબુદ્વીપને ફરતો વીંટળાયેલો લવણ નામનો સમુદ્ર ૪૭૦૭ તૃષાતુર તૃષાર્ત તરસ્યા, અભિલાષી; ઉત્કંઠિત ૪૭૦૮ તૃષા તૃ૬ I તરસ; અભિલાષા; ઉત્કટતા ૪૭૦૯ સમર્થ સમ્+અર્થ 1 શક્તિમાન, યોગ્ય, સક્ષમ, નિષ્ણાત ૪૭૧૦ મીઠાં પાણીની વીરડી નદી કે તળાવના સૂકા ભાગમાં પાણી માટે ખોદેલ ખાડો તે વીરડો ૪૭૧૧ મટાડવા માં છીપાવવા, પૂરી કરવા, નાશ કરવા, નિર્બળ કરવા ૪૭૧૨ મૂળ વસ્તુ મૂત+વન્ ! આત્મતત્ત્વ, શુદ્ધ ઉપયોગ, પદાર્થ ૪૭૧૩ નિષેધ નિ+સિંધુ ! ના, મનાઈ, નકાર, બાધ, શાસ્ત્રવિહિત મનાઈ ૪૭૧૪ એકાંતવાદી કોઇપણ એક નયના આગ્રહી, કદાગ્રહી, હઠાગ્રહી, એકને જ લક્ષ્ય કહેનારા પૃ૨૨૮ ૪૭૧૫ વાસાએ વા વચન-વાણી વડે ૪૭૧૬ નિવૃત્ત નિવૃત્ ! સંસારની ઉપાધિમાંથી દૂર થઈ એકાંતવાસ સેવવો તે, વિરક્ત ૪૭૧૭ વાસ! ઠીક; સારું, સુંદર ૪૭૧૮ હસ્તગત હાથમાં આવેલું, પ્રાપ્ત ૪૭૧૯ પરીક્ષા, સોના-ચાંદીની કસોટી કરવાનો પથ્થર ૪૭૨૦ રાજી રાજૂ ખુશ, સંમત ૪૭૨૧ વાજબી ઘટિત, યોગ્ય, ન્યાયી, વ્યાજબી ૪૭૨૨ ગ્રામિક પ્રામ સામૂહિક વિષયાભિલાષી; અસભ્ય (ગ્રામીય=ગ્રામીણ, ગામઠી) ૪૭૨૩ ઉદેશ દિશ હેતુ, કારણ, ઈરાદો; વર્ણન, વિવરણ; ખોજ, અનુસંધાન ૪૭૨૪ રાયચંદ(અનામ) નામ-પ્રસિદ્ધિમાં નથી તેવા રાયચંદ (પોતે); અવર્ણનીય, સર્વોત્કૃષ્ટ કસોટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy