SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૬૨ :: ૪૫૫૬ ૪૫૫૭ ૪૫૫૮ ૪પપ૯ ૪૫૬૦ ૫૬૧ ૪૫૬૨ ૪પ૬૩ પત્રાંક ૧૨૭ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા.૧૯-૮-૧૮૯૦, મંગળ આત્મશ્રેણી આત્મઉન્નતિ, આત્માની ચઢતી ચઢતી દશા સમુદાય સમ્+૩+કમ્ સમૂહ, સંઘ, ઝુંડ પત્રાંક ૧૨૮ શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને તા.૨૧-૮-૧૮૯૦, ગુરુ યોગાધ્યવસાય યોગના પ્રયત્ન અંતર્ગાન આત્માનું જ્ઞાન, પરમાર્થ દષ્ટિ-શુદ્ધ દૃષ્ટિ-નિશ્ચયદૃષ્ટિયુક્ત જ્ઞાન, તત્ત્વજ્ઞાન, આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, પ્રયોજનભૂત જ્ઞાન, અંત ફુરણા, સ્વાભાવિક જ્ઞાન, પ્રતિભ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, દિવ્યચક્ષુ, અંતર્દષ્ટિ, પૂર્વદર્શનબોધ જણાતો નથી લાગતો નથી, જાણવામાં આવતો નથી સાંભરતો નથી યાદ આવતો નથી પરિભ્રમણ પરિ+પ્રમ્ | જન્મ-મરણના ફેરા, સંસારની ચારે ગતિમાં રખડપટ્ટી સ્વચ્છેદ વન+ ઇન્દ્રમ્ | પોતાની મરજી મુજબ નિજમતિ-કલ્પનાએ, અહંકારે ચાલવું, મનમાન્યું કરવું, ગુરુની આજ્ઞા વિના “પરમાર્થનો રસ્તો બાદ કરીને વાણી કહે આ જ પોતાનું ડહાપણ અને તેને જ સ્વચ્છંદ કહેલ છે”ઉપદેશ છાયા પૃ.૬૯૬ અન્યથા એ સિવાય, બીજી રીતે, ઊલટું દૃઢત્વ દૃઢતા, પ્રબળ નિશ્ચય પૂર્ણ પડવી પહોંચી વળવું, પાર ઊતરવું રટણ રાં રઢ,રટ્યા કરવું, વારંવાર યાદ કરવું, ગર્જના, પ્રસન્ન ઘોષણા આડું આવે છે વચ્ચે આવે છે, વિક્ષેપ-દખલ-અંતરાય આવે છે કોરે કરવું પડે મુલતવી રાખવું, બાજુએ હડસેલવું, કરાતું બંધ કરવું પડે છે કદાપિ +પ કદાચ, કોઈપણ રીતે ૪૫૬૪ ૪૫૬૫ ૫૬૬ ૪પ૬૭ ૪પ૬૮ ૪૫૬૯ ૪૫૭૦ પૃ.૨૨૨ સંત વેઠો ૪૫૭૧ ૪૫૭૨ ૪૫૭૩ ૪૫૭૪ ૪૫૭૫ ૪૫૭૬ ૪૫૭૮ ૪૫૯ ૪૫૮) ૪૫૮૧ ૪૫૮૨ ૪૫૮૩ ૪૫૮૪ ૪૫૮૫ સત્ શાંતિ પમાડે તે, સતુને પ્રાપ્ત છે તે, પામેલા, સાધુપુરુષ વેડ્ડા વેદો, સહન કરો, ભોગવો, ખમો, નિભાવો; ઘેરાઓ, લપેટાઓ ઉપસર્ગ ૩૫+નૃના ઉપદ્રવ, બાધા, કષ્ટ; દેવકૃત ઉત્પાત; રોગવિકાર જીવનકાળ આયુષ્ય એક સમય માત્ર માત્ર એક સમયનું આયુષ્ય (બાકી હોય) દુનિર્મિત્ત ટુ+નિમિત્ ખરાબ-અશુભ-દુષ્ટ-પરિણામ દૂષિત થાય તેવું કારણ-ચિહ્ન નેપથ્ય ની+પથ્થા પડદા પાછળથી, રંગભૂમિના પડદા પાછળથી પલટાતી બદલાતી જતી, પરિવર્તન પામતી શૂન્ય જૂના ખાલી, નિર્જનતા, એકાંત, અભાવ, અસ્તિત્વ, આકાશ, અનાસક્તિ ગમ મ્ સૂઝ, સમજ અનર્થકારક અર્થ વિનાના, નકામા, હાનિકારક, અયોગ્ય તરંગ તુ પાણીની લહેર, મોજું; કલ્પના; વસ્ત્ર; ગ્રંથનો અધ્યાય ધ્યાન Ø કોઈ એક વિષયમાં ચિત્તની એકાગ્રતા અંતની વાતમાં અંતિમ-છેવટના નિર્ણય, નિશ્ચય, સંસારસમાપ્તિ-મોક્ષ બાબત, પરિણામમાં અંત પમાતો નથી મંડ્યા રહેવાતું નથી, પરિપૂર્ણ થવાતું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy