SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮૬ ૪૫૮૭ ૪૫૮૮ ૪૫૮૯ ૪૫૯૦ :: ૧૬૩: લોકસંજ્ઞા લોક વ્યવહારને અનુસરનારી બુદ્ધિ, લોકમાં જગતમાં સારું દેખાય તેમ કરવું શુદ્ધનું અન્વેષણ કરતાં તીર્થનો ઉચ્છેદ થાય તેમ છે, એમ કહીને લોકપ્રવૃત્તિમાં આદર-શ્રદ્ધા રાખી તે પ્રમાણે કર્યા કરવું તે લોકસંજ્ઞા લોકાગ્રે લોકના અગ્રભાગ, સિદ્ધશિલા, મુક્તિસ્થાન, સિદ્ધાલયમાં લોકલ્યાગ સંસારનો ત્યાગ; લોકસંજ્ઞા-લૌકિક દૃષ્ટિને છોડવી યોગવાઇએ જોગવાઈ થયે, વ્યવસ્થા થયે, સંભાળીને-સાચવીને પત્રાંક ૧૨૯ શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને તા.૨૨-૮-૧૮૯૦ ખળતાની અપ્રિયતા ઉત્ન ખાળી રહેવાની-અટકવાની-રોકવાની અનિચ્છા; ધૂળ-માટીનો અણગમો, દુર્જનતા-દુષ્ટતાનો અણગમો પત્રાંક ૧૩૦ શ્રી ખીમજીભાઈ દેવજીભાઈને તા.૨૬-૮-૧૮૯૦ અવશ્ય અવ+જ્જૈ જરૂર, નિઃસંદેહ, નિશ્ચય કરીને, સર્વથા મહાન પરિશ્રમ મહેતુ+પરિશ્રના ખૂબ મહેનત પ્રમત્તતા પ્ર+મદ્ ા પ્રમાદ, ઉન્મત્તતા, અસાવધાની પાર નહીં કરાય વળોટી નહીં જવાય; સફળ-સિદ્ધ નહીં થાય અવસર એવ+વૃ પ્રસંગ, સમય, અવકાશ, તક, મોકો, ફુરસદ, લાભપ્રદ અવસ્થા ઇચ્છાની છાયા ઇચ્છાનો પડછાયો, અણસાર, રૂપરેખા, આશ્રય, અસર ૪પ૯૧ ૪પ૯૨ ૪૫૯૩ ૪૫૯૪ ૪૫૯૫ ૪૫૯૬ ૫૨૨૩ ૪૫૯૭ ૪૫૯૮ ૪૫૯૯ ૪૬) ૪૬૦૧ ૪૬૦૨ ૪૬૦૩ ૪૬૦૪ ૪૬૦પ ૪૬૦૬ ૪૬૦૭ ૪૬૦૮ ૪૬૦૯ ૪૬૧૦ ૪૬૧૧ ૪૬૧૨ ૪૬૧૩ ૪૬૧૪ ૪૬૧૫ વિટંબનદશા વિડન્ દુ:ખ, મુશ્કેલી-પીડા, સંતાપ; ઉપહાસ, મજાક, નિંદા તથાપિ તથાપિ ા તો પણ, તો યે, તો ય ઊર્મિ જન્મ-મરણ, સુખ-દુઃખ, હર્ષ-શોક (અંતઃકરણની ૬ ઊર્મિ-લાગણી) અવધારવાની અવધક્ નિશ્ચય કરવાની, પુષ્ટિ કરવાની અધિક ધ+ા વધુ; વધારાનું, બાકીનું; સિવાયનું સાધી શકે છે સાધુ મોક્ષે જઈ શકે છે, મોક્ષના ઉપાય કરી શકે છે મહાપ્રવચનો મહત્++વન્ા અર્થ-રહસ્ય સમજાય તેવાં મહાન પ્રવચનો, વ્યાખ્યાનો સંશોધન સમ્+શુદ્ધ શુદ્ધ, શુદ્ધિ અનુગ્રહ નહીં કરતાં અનુ+ ૬ સ્વીકાર નહીં કરતાં; કૃપા, મહેરબાની ન કરતાં પોતાની અનુગ્રહતા પોતાની અનુકૂળતા હાડકામાં રહેલ ચરબી મજ્જા હાડકામાં રહેલ માવો, ગર આમિષ મા+fમન્ માંસ, લાલચ; ભોજન; અભિલાષા ચલન વન્ ા ચાલવાની ક્રિયા, હાલતું-કંપતું સર્વસ્વ કૃ+4+4 | બધું જ; સકલ ધન; સાર અસત્સંગ સત્સંગનો અભાવ આડે. વચમાં; વિરુદ્ધમાં, સામે; રાહતરૂપે વૃધુ વધારો, સમૃદ્ધિ, આબાદી, અભ્યદય યથોચિત યથી+વતા યથાયોગ્ય મિજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy