SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ .:: ૧૬૧ :: મુજબ શ્રાવણ માસના છેલ્લા ૪ અને ભાદરવા માસના પહેલા ૪ એમ ૮ દિવસનું અને દિ.આમ્નાય અનુસાર ભાદરવા સુદ ૫ થી ૧૦ દિવસનું પર્વ ૪પ૩૪ ગુફાને યોગ્ય એકાંત ઇચ્છતું, અસંગતા ચાહતું પત્રાંક ૧૨૬ શ્રી મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠીને તા.૧૮-૮-૧૮૯૦ ૪૫૩૫ પખવાડ્યુિં પમ્ ૧૫ (પંદર) દિવસ ૪૫૩૬ વિષમતા વિ+સમ્ અવળી, દારુણતા, ક્રૂરતા, અસમાનતા, અવ્યવસ્થિતતા, વક્રતા ૪પ૩૭ બળવત્તરપણું વધુ જોર, વધુ બળવાન ૪૫૩૮ પ્રત્યક્ષ છે પ્રતિ+34É દેખાય છે, આંખ સામે જ છે ૪૫૩૯ રાજસી વૃત્તિ રસ નિમિત: રજોગુણી વૃત્તિ, રજોગુણથી ઉત્પન્ન થયેલ કર્મેન્દ્રિયો (વાણી હાથ-પગ-ગુદા-ઉપસ્થ) વડે થતી પ્રવૃત્તિ. ખાવું, પીવું ને મઝા કરવી, પુદ્ગલાનંદી ભાવ ૪૫૪૦ વિવેકીઓ વિ+વિન્ા યથાર્થ રીતે વસ્તુનાં સ્વરૂપનો નિશ્ચય કરનારા, વિચારવાનો, સ્વ-પરનો ભેદ પાડનારા, દાર્શનિક ગુણ-દોષ વિવેચકો ૪૫૪૧ યથાયોગ્ય ઉપશમપાત્રની છાયા જોઇએ તેવા વેરાગી-શાંત પાત્રની છાંય, ઓથ, આશ્રય ૪૫૪૨ અવિશ્રાંતિ ૩+વિત્રમ્ | વિરામરહિતતા, આરામવિહીનતા, અશાંતિ ૪૫૪૩ સમવૃત્તિ સમાન વૃત્તિવાળો, એકસરખાં વલણવાળો ૪૫૪૪ પડખે પ્રતિક્ષા બાજુમાં, પક્ષે, મદદ ૪૫૪૫ ઉપાદાન ૩૫+મા+તા. કારણ, સ્વીકાર-અંગીકાર; વસ્તુની નિજ શક્તિ, જે પદાર્થ સ્વયં કાર્યરૂપે પરિણમે છે તે, લય જેમાં થાય તે ઉપાદાન; જેમાંથી વસ્તુ બનાવાઇ હોય તે દ્રવ્ય ૪૫૪૬ શિશુવય બાલ્યાવસ્થા ૫૪૭ પરભાષાભ્યાસ બીજી ભાષાનો અભ્યાસ, શ્રેષ્ઠ (સંસ્કૃત) ભાષાનો અભ્યાસ ૪૫૪૮ ઇહાપોહાભ્યાસ મંડપોદ્દા પ+મા તર્કવિતર્કનો-શંકા-સમાધાનનો-જોરશોરથી થતી ચર્ચાનો ચિંતન-મનનનો, સૂક્ષ્મ વિચારણાનો અભ્યાસ ૪૫૪૯ વિકલ્પી તર્કવિતર્ક કરનાર, વિકલ્પ કરનાર ૪પપ૦ - શ્રી રામ ત્રેતાયુગમાં-૨૦મા મુનિસુવ્રત તીર્થકરના સમયમાં થયેલા શ્રી રામચંદ્રજી, દશરથનંદન, સીતાપતિ, લક્ષ્મણ-ભરત-શત્રુનના ભાઈ, લવ-કુશના પિતા, આ કાળના ૮મા બળદેવ,ચરમશરીરી અને મોક્ષે પધાર્યા ૪૫૫૧ મહાનુભાવ મહાશય, મહામના, ઉદાર ૪૫પર વસિષ્ઠ ભગવાન વિશિષ્ટના બોધક, વશિષ્ઠ ઋષિ, સૂર્યવંશી રાજાઓના કુલગુરુ, સપ્તર્ષિ તારામાં એક, અરુંધતી પતિ, શક્તિ વગેરે ૧૦૦ પુત્રોના પિતા, શક્તિના પુત્ર પરાશર ઋષિ, તેના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન (વ્યાસજી) ને તેના પુત્ર શુકદેવજી પૃ. ૨૨૧ ૪૫૫૩ આનંદાવરણ આનંદ આડે આવતું આવરણ ૪૫૫૪ ભાગ્યોદયે નસીબયોગે ૪૫૫૫ રુચિકર રુચિ કરાવે તેવું, પસંદ, ગમે એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy