SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ મા(-માં)કડિયુંર ૧૭૦૨ મા(-માં)કઢિયુંર્ ન. [જએ ‘મા(-માં)કડ' + ગુ. ‘યું' ત.પ્ર.] જેમાં માંકડ ભરાઈ રહે તેનું કાણાંવાળું નાનું પાટિયું મા(-માં)કડી સ્ક્રી. [સં. મટિ≥ પ્રા, મહિમા, મંદf] રાતા મેાંની વાંદરી. (ર) એક જાતનું ઊડતું જીવડું, માકડી-ક કડી. (૩) ઘંટીના ઉપરના પડના ગાળામાં એસાડેલું માદા બરડવું. (૪) દેરડાના છેડે ખસી ન જાય એ માટે એમાં ભરાવવામાં આવતી લાકડાની ખીલી. (૫) જીંગા ઉપરની ખીલી. (૬) નાડાને છેડે ખેંચવું સહેલું પડે એ માટે વચમાં રખાતું નાના પૈડાવાળું લાકડાનું એજાર. (૭) પાંખી ગાઠવેલી લાઠ ફેરવવાનું સાધન. (૮) રવૈયામાંનું બ્રાસ કરવાની ગૅાળીનું માં ઢંકાય એવું લાકડાનું ઢાંકણું, (૯) રેંટિયાના હરસડાની અંદરના ભાગમાં રહેતા લાકડાના ટુકડા, (૧૦) સાલ એસે તેવા લાકડાના ટુકડા. (૧૧) ક, આંકડી, (૧૨) કાનમાં પહેરવાની એક જાતની કડી. (૧૩) થાંભલી ઉપરની કમાનવાળી રેલિંગ. (૧૪) દીવાલ ઉપર કરવામાં આવતી રાતા રંગની ગાર, (૧૫) ભૂરા રંગની ભેંસ [‘માકડી(૨).’ મા(-માં)કડી-ટૂકડી • સ્રી. [+જુએ ‘કૂકડી.'] જુએ મા(-માં)કહું ન. [સં નટ->પ્રા. માડમ, મંડમ] રાતા મેઢાનું વાંદર, ભેાજલું. (ર) વિ. આછા રાતા રંગનું મા(-માં)કા પું. [જુએ ‘મા(-માં)કડું,'] સૌરાષ્ટ્રના ઘેાડાની એક જાત. (૨) પીળાશ પડતા રંગના બળદ. (૩) ઘાણીમાં લાઠેની ઉપર ફરતું વાંકું લાકડું [‘માંક’ મા(-માં)કણુ હું. [સં. મળ>પ્રા, મળ, મળ] જએ મા(-માં)કણિયું† વિ. [+ ગુ. યું' ત.પ્ર.] જુએ માકડિયું. ૧ [ડિયું.રે, મા(-માં)કયુિં† વિ. [+ગુ, ઇયું' ત.પ્ર.] જએ ‘માર્કમાઢેલ (-) સી. ઇંદ્રાયણ નામની વેલ માકવા પું. લાકડાના ચારસ ટુકડામાં ખાનાં પાડી એમાં ખીલીઓ વગેરે નાખવાનું મનાવાતું એક સાધન માકંદ (માકન્હ) પું. [સં.] આંબાનું ઝાર મા-કાર, -રે પું. [સં. મા-૬, + ગુ, 'આ' સ્વાર્થે ત...] મનાઈ, ત કરવાની આજ્ઞા મસ્કૂલ વિ. [અર. મફૂલ ] ચાગ્ય, વાજબી. (૨) અનુકૂળ માઢુલી સ્ત્રી, જેના ખરડાનું ભીંગડું સમુદ્રકીણ કહેવાય છે તે મહાસાગરમાં થતી એક માછલી મા પું. ભાંગરા નામની વનસ્પતિ માર્કાલિયું ન. ઢારનું માથું એની ડોક વાળીને ઊંચું કરવું એ. (૨) ડૉકના ઝટકા મારી માથું હલાવતાં સવારને ઉથલાવવાની ઘેાડાની ક્રિયા. [યાં મારવાં (રૂ.પ્ર.) માથું મારી પજવવું] માક્ષિ(-ક્ષી)ક ન. [સં.] મધ. (૨) એ નામની એક ધાતુ (જેની ભસ્મ દવા તરીકે વપરાય છે.) મા-માં)ખ (-મ્ય) શ્રી. સં. મક્ષિક્ષા>પ્રા. મણિમા, મંવિત્રા > ‘માખી’નું લાધવ] નાનું ચેપ ફેલાવતું ધેાળી પાંખવાળું ઊડતું જંતુ. [૰ળવી (રૂ.પ્ર.) વાત જીરવાવી. Jain Education International_2010_04 માગ’ ," . ૦ છીંકવી (૩.પ્ર.) અપશુકન થવું. નિચાવી લે તેવું (રૂ.પ્ર.) અત્યંત કંજૂસ. એસણું (-બૅસણું) (રૂ.પ્ર.) ચાંદું'. (ર) કેંગાલિયત. (૩) લાંકન, કલંક, ॰ મારવી (રૂ.પ્ર.) નવરા બેસો રહેવું. તેલમાં મા(-માં)ખ ડૂબવી (-મા(માં)ખ્ય-) (રૂ.પ્ર.) સ્વાર્થે પાછળ પાછળ ફરવું. મેઢા ઉપર મા(-માં)ખા ઊઢવી (-મા⟨-માં `) (રૂ.પ્ર.) અતિ આળસુ અને ગંદા હાવું. (૨) શક્તિ ન હોવી] માખણુ ન. [ર્સ. વ્રુક્ષન>પ્રા, મવવળ] દહીંની છાસ કરતાં તારવવામાં આવતું ધીનું પૂર્વ સ્વરૂપ, દહીંના વલેાણાનું સત્ત્વ, નવનીત. [॰ ચાપઢવું (ચેંપવું), ૰ લગાવું, ॰ વાપરવું (રૂ.પ્ર.) ખુશામત કરવી. દાસ (રૂ.પ્ર.) ખુશામત-ખાર. નું ઘી કરવું (રૂ.પ્ર.) સહેલાઈથી થાય એવું કામ કરવું. ૦ લેવું (રૂ.પ્ર.) ખાટાં વખાણ કરવાં. (ર) ખુશામત કરવી] માખણિયું વિ. [+]. "યું' ત...] માખણ જેવું કામળ અને સુંવાળું, (ર) (લા.) ખુશામત-ખાર માખણી૧ સી. [+]. ' ત.પ્ર.] ઢાર રાખનાર ભરવાડ પાસે માખણ પેટ લેવામાં આવતી લેતરી માખણી સ્રી. એ નામની એક ભાજી, શંખાવલી માખવું` સ.ક્રિ. [સં. સ્>પ્રા. મણ ઓખામંડળ તરફ] ચાપડનું, લગાડવું માખવું .ક્રિ. અપ્રસન્ન થવું, નારાજ થવું [હિસ્સા માખળ ન. ખેતરાઉ પાકમાંથી આપવામાં આવતા રાજ્યના મા(માં)ખી સ્રી. [સં, મક્ષિક્ષા>પ્રા. મણિમા, મણિમા] જુએ ‘મા(-માં)ખ.’[જુએ ‘મા(-માં)ખી(પીએ)ના માળા (રૂ.પ્ર.) ધણું જ ગંદું માણસ. ॰ છી’કાવી (રૂ.પ્ર.) રાધે ભરાવું. ॰ છેડી હાથી ઓગાળવા (રૂ.પ્ર.) નાનાં પાપ ન કરતાં મોટાં પાપ કરવાં, ના ટાંગા જેવું (રૂ.પ્ર.) તદ્દન પાતળું.. જીવતી મા(-માં)ખી ગળવી (રૂ.પ્ર.) (૩.પ્ર.) પચી ન શકે તેવી વસ્તુ કે વાત આચરવી. તેલમાં મા(-માં)ખી ડૂબવી (રૂ.પ્ર.) ઢીલું થઈ જવું. મધ ઉપર મા(-માં)ખી મખણવી (કે અમણુવી) (-ઉપરચ) (રૂ.પ્ર.) સ્વાર્થ હોય ત્યાં ભેગા થવું] મા(-માં)ખી-ખાઉ વિ. [+જુએ ‘ખાવું’+ ગુ. આ’ કૃ.પ્ર.] માખીના નાશ કરનારું મા(-માં)ખી-ધાયું ન. [+ જ આ ‘બાયું’.] ભમરડાના દાવમાં ભમરડાની આરથી હારેલાના ભમરડા ઉપર ક્રેાંચેા મારવા એ પ્રકારની રમત માં(-માં)ખી-સાર વિ. [+જ‘મારવું.'] માખી મારી નાખનારું [એના જેવું જ એક જંતુ માં(-માં)ખી-લાલ પું. [+ જએ ‘વાંધ.’] માખીએ મારનારું મા(-માં)ખી-સાવજ યું. [+ જએ ‘સાવજ.'; જુએ ‘મા(-માં)ખો-વાઘ.' (૨) (લા.) ગજુ ચાડું છતાં ગરીખ ઉપર કાર ચલાવનાર ઉપ-મા(-માં)ખા પું. [સં. ત્રિ->પ્રા. મલ્લિમ-, મંસ્લિમદ્વારા] માખીના નર. (ર) મેટા આકારની એક ખાસ જાતની માખી માગ પું. [સં. માર્ચ>પ્રા. મળ] માર્ગ, રસ્તા, કેડા. (૨) વચ્ચેની ખાલી જગ્યા, મગન, ગાળા, આંતરા. (૩) કુટ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy