SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તાન-ટા . જવું. ॰ મારવી, ॰ લેવી (રૂ, પ્ર.) ગાતાં ઝેર લગાવવી. ૦ લાગવી (રૂ. પ્ર.) ધૂન લાગવી, લગની થવી, આસક્તિ થવી] તાન-ટપે। પું. [ +જુએ 'પે,'], તાન-પટે। પું. [સં. + જુએ ‘પલટ.']તાનમાં લેવામાં આવતા વારંવારના ફેર-બદલેા. (સંગીત.) [પૂરનારું વાઘ, તંબૂર તાન-પૂરા પું. [સ. + જુએ ‘પૂરવું’+ ગુ. એ' કું. પ્ર.] તાન તાના-ખાજી સ્રી. [જુએ ‘તાના' + ફા.] મહેણાં મારવાં એ તાના-રીરી સ્રી. [રવા.] ગાવાની એક તરેહ. (સંગીત.) તાનાશાહી સ્રી, ['તાનાશાહ' અબુલ હસન નામના એક પાદશાહનું ઉપનામ + ગુ. ‘ઈ ’ત. પ્ર.] તાનાશાહના પ્રકારનું વર્તન —— સરમુખત્યારશાહીં, ‘ઢિકટેટર-શિપ’ તાના-વાના કું., મ. ૧., તાનાં-વાનાં ન., ખ, વ. [રવા.] મઝા, રંગરાગ, આનંદ, થનગનાટ તાનું ન. [જુઆ ‘તાના' પું.] જુએ ‘તાના.’ તાનુડી સ્ત્રી. કાને પહેરવાનું સ્ત્રીઓનું એક ધરેણું તાને પું. [અર, તઅનહ્ ] મહેણું, ટાણેા, ‘ટૉન્ટ’ (૨) ઢપા તાપ પું. [સં.] સૂર્યના તપાટ, તડકા (૨) અગ્નિના તપટ, (૩) (લા.) પ્રતાપ. (૪) કડપ, ધાક, (૫) રુઆબ. (૬) સંતાપ, દુઃખ. [ કાઢવા, ૦ નીકળવા (રૂ, પ્ર.) વાદળાંમાંથી નીકળ્યા પછી સૂર્યના તપાટ ખુલ્લેા થવા. ૭ ખાવા (રૂ. પ્ર.) તપાટ અનુભવવા (ભીનાશ કે ટાઢ કાઢવાને) ૦ થવા (રૂ.પ્ર.) મનમાં ઉકળાટ અનુભવાવા, ભારે દુઃખની લાગણી થવી. ૦ પરવા (રૂ. પ્ર.) સખત તડકા થવે!, ૦ માથે લેવા (રૂ. પ્ર.) અપેારના સખત તાપમાં ચાલવું] . તાપક વિ. [સં.], -કારી વિ. [સં., પું,] “જનક વિ. [સં.] તાપ કરનારું [મિજાજનું. (૨) જસ્સાવાળું તાપટ વિ. [સં, તાવ દ્વારા ગુ.] (લા.) આકરા સ્વભાવનું, ગરમ તાપા (ડ) જુએ ‘ત્રાપડ.’ તાપણું જ નાપડવું,’ તાપઢિયું જુએ ‘તાપેારિયું.’ તાપ§' ન. સં. સાવ દ્વારા + ગુ. ‘હું' ત. પ્ર.] તડકા ઝીલવા માટેના ગુણપાઢ (જાડા વણાટનું કાપડ] તાપણી સ્ત્રી. [જએ ‘તાપવું' + ગુ. ‘અણી' કું. પ્ર.] સાંઠા વગેરેને સળગાવૌ ટાઢ ઉઢાડવાની ક્રિયા, તાપવું એ તાપણું ન. [જુએ ‘તાપણું' + ગુ. ‘અણું' કૃ. પ્ર.] તાપણી કરવા માટે સળગાવેલા સાંઠા વગેરેના અગ્નિ તાપ-ત(-તિ)હલી સ્ત્રી. [હિ.] ખરેાળની ગાંઠ (શરીરમાંની), પ્લીન' [એ ત્રણ જાતની પીડા તાપન્ગય પું.. અ. વ. [સં., ન.] આધિ વ્યાધિ અને ઉપાધિ તાપન્નાયક વિ. [સં.] (લા.) તાપ કરાવનારું, ચિંતા વગેરે કરાવનારું, સંતાપકારી તાપદાયિની વિ., સ્ત્રી. [સ,, સ્ત્રી,] તાપદાયક ક્રિયા કે વસ્તુ તાપ-દાયી વિ. સં., પું.] જુએ ‘તાપ-દાયક.' તાપના . [સં. + નહી] ઉષ્ણતાનું માપ કરનારું યંત્ર, મીટર' તાપ-નિયંત્રિત (-નિયન્ત્રિત)વિ. [સં, અનિયમિત નવા સમાસ] મા-નિયંત્રિત, વાતાનુકૂલિત, ‘એરકન્ડિશન્ડ’ તાપનીય વિ. [સં.] જુએ ‘તાપ્ય,’ Jain Ecucation International_2010_04 ફા-૬૮ તાબ-તા. તાપ-પ્રકર્ષ પું, [સં.] ઉષ્ણતાના ઊંચા જતા પારા તાપ-માનયંત્ર, તાપ-માપક યંત્ર (-યન્ત્ર) ન. [સં.] જુએ ‘તાપ-નળી.’ [વાસણ તાપ-યંત્ર (-ચન્ત્ર) ન. [ર્સ.] પ્રયોગશાળામાંનું ગરમ રેતીનું તાપ-રસાયન ન. [સં.] ઉષ્ણતામૂલક રસાયનનું શાસ્ત્ર, થર્મોકેમિસ્ટ્રી' ૧૦૦૩ તાપરી સ્ત્રી. [સં. જ્ઞાન દ્વારા ગુ.] ઝંપડી તાપ-વિકિરણ યંત્ર (ચૈત્ર) ન. [સં.] ઉષ્ણતા ફેલાવનારું યંત્ર, ‘રેડિયેટર’ તાપ-વિશ્લેષણુ ન. [ર્સ ] ઉષ્ણતાનું પૃથક્કરણ, થાંલિસિ’ તાપવું અ. ક્રિ. [જએ ‘તપવું’ ઉપરથી ગુ. પ્રયાગ.] સૂર્ય કે અગ્નિની ગરમી મેળવવી (જેનાથી ટાઢ ઊડી જોય). તપાવું? ભાવે, ફ્રિ તપાઢવું, તપાવવુંર પ્રે., સ. ક્રિ. તાપ-શમન ન. [સં,] ઉષ્ણતા કે ગરમીનું શાંત થયું એ તાપ-શામક વિ. [સં.] ઉષ્ણતા શમાવનારું તાપસ પું. [સં,] તપ કરનાર, તપવી. (૨) ષિ, મુનિ તાપસી સ્ત્રી. [સં.] તાપસ સ્ત્રી, તપ કરનારી સ્ત્રી. (૨) ઋષિ-પત્ની, (૩) ઋષિ-કન્યા તાપ-હર, તાપ-હારક વિ. [સં.], તાપ-હારી વિ. [સં, હું ] ઉષ્ણતા કે ગરમીને શમાવનારું, તાપ-શામક તાપાભેદ્ય વિ. [સં, તાપ + અ-મેવ] ઉષ્ણતા જેને ભેદી ન શકે તેવું, ઉષ્ણતા જેમાંથી પસાર ન થઈ શકે તેવું, બૅડ કૅન્ડક્ટર ઑફ હીટ’ [શકે કે ન આપી શકે તેવું તાપાવરાથી વિ. [સં.તાર્ + મવ-રોધી છું.] ન તા ગરમી લઈ તાપાંક (તાપાÝ) પું. [સં. સાપ + અદ્ભૂ] ઉષ્ણતાને આંક, (શરીરની) ગરમીનું માપ, ‘લેરી’ તાપિત વિ. [સં ] તપાવેલું, ગરમ કરેલું. (ર) (લા.) ઉશ્કેરવામાં આવેલું, ગુસ્સે કરવામાં આવેલું. (૩) ત્રાસ પમાડેલું તાપિયું વિ. સં. સાપ + ગુ. Üયું' ત. પ્ર.] તફ્રકામાં ન ચાલી શકે તેવું તાપી શ્રી. સાતપુડાની પહાડીમાંથી વહી આવી સુરત પાસે થઈ અરબી સમુદ્રમાં પડતી દક્ષિણ ગુજરાતની એક મેટી નદી. (સંજ્ઞા.) [′વેશ કરવા (રૂ. પ્ર.) [સુ.] આપઘાત કરવા] તાપી-દાસ પું. [સં. તાવ દ્વારા + સં.] (લા.) ધીમેા તાવ કે હળવી માંદગી (ન. મા.) તાપી-સાત(-તે)મ (-મ્ય) શ્રી. [ + જએ ‘સાત(-તે)મ.’] આષાઢ સુદિ સાતમનું નાગર જ્ઞાતિનું એક વ્રત (પરિણીત વહુનું પહેલાં સાત વષઁ સુધીનું) તાપારિયું ન. [સંજ્ઞા દ્વારા ગુ.] જુએ ‘તાપેટ(ર),’ (ર) આંખમાં થતી કેાલી [જાત) તાપેાઢિયું ન, ખાસયુિં કેળું (મેટી ત્રણ-ધારવાળા કેળાંની તાપેટે ૧ પું, [સ. તાવ દ્વારા ગુ.] તપાટ, કઢારા, તડકાની પ્રબળ અસર. (૨) ઉનાળામાં ગરમીને લીધે થતી શરીર ઉપરની નાની નાની કેલીએમાંની દરેક ટામેટા તાપા(-એ)ટે પું. [રવા.] (હીજડાએ પાડે છે તેવી) તાળી, તાપ્ય વિ. [સં.] તપાવવા જેવું તાતા હું. [ફ, તાતહ] જુએ ‘ટામેટા,’ તાબ-તેમ ક્રિ. વિ. [રવા.] ઝટપટ, જલદી, એકદમ, જરા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy