SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ નિષ્પક્ષપાત નિષ્પક્ષપાત વિ. [સં] કોઈ પણ એક પક્ષ તરફ ન ઢળી પડનારું, સમષ્ટિવાળું ૧૩૧૨ નિષ્પક્ષપાત-તા સ્ત્રી. [સં.] પક્ષપાતના અભાવ, સમ-દ્રષ્ટિ નિષ્પક્ષપાતી વિ.સં., પું., સં. ર્ પ્ર. ની જરૂર નથી.] જુએ ‘નિષ્પક્ષપાત,’ [‘નિષ્પક્ષ-વૃ ત્ત.’ નિષ્પક્ષ-બુદ્ધિ શ્રી., નિષ્પક્ષ-ભાવ હું. [સં.] જુએ નિષ્પક્ષવાદી વિ. [સં., પું.] તદ્દન સ્વતંત્ર, ‘ઇન્ડિપેન્ડન્ટ' (ના.૬.) [વર્તનવાળું નિષ્પક્ષ-વૃત્તિ સ્ત્રી, [×.] તટસ્થ વર્તન. (૨) વિ. તટસ્થ નિષ્પત્તિ સી. [સં.] નીપજ, ઉત્પત્તિ. (૨) સિદ્ધિ. (૩) પ્રાપ્તિ, (૪) નિર્વાહ. (૫) નિશ્ચય. (૬) પરિણામ. (૭) સમાધાન. (૮) ગુણેાત્તર, ‘શિયા.' (ગ.) નિષ્પત્તિ-પત્ર હું., ન. [સં., ન.] સમાધાનને દસ્તાવેજ નિષ્પન્ન વિ. [સં] પાંદડાં વિનાનું. (૨) પાંખ વિનાનું. (૩) પીછાં વિનાનું નિષ્પન્ન વિ. [સં.] નીપજેલું, ઊપજેલું. (૨) સિદ્ધ થયેલું. (૩) પ્રાપ્ત' થયેલું. (૪) નિશ્ચિત થયેલું. (૫) પરિણામરૂપે મળેલું, નીવડેલું નિપરિહ વિ. [સં.], -હી વિ. [સં., કું., પરંતુ આ સં. મૈં પ્ર.વાળા રૂપની જરૂર નથી.] પત્ની ઘર ખાર વાડી વના તેમજ લૌકિક સગાં વહાલાં અને સંબંધીએને છેડી દીધાં હોય તેવું, તદ્દન વિરક્ત, વેરાગી નિપણું, નિષ્કલ વિ. [સં.] પાંદડા વિનાનું, બેઠું, બહુ નિષ્પક (નિષ્પÊ) વિ. [સં.] કાદવ નથી રહ્યો તેવું, કીચે વિનાનું, સૂકી જમીનવાળું. (૨) (લા.) નિષ્કલંક નિ-સ્પંદ (નિ-પુન્દ), -દન (-૬ન) વિ. [સં.] લેશ માત્ર પણ ન કરનારું, તદ્દન ગતિહીન, સાવ સ્થિર નિષ્પાદક વિ. [સં.] નિષ્પાદન કરનાર નિષ્પાદન ન. [સં.] જએ ‘નિષ્પત્તિ.’ નિષ્પાદનીય વિ, [સં.] નિષ્પાદન કરવા કરાવા--જેવું નિષ્પાદિત વિ. [સં.] જેનું નિષ્પાદન કરવામાં આવ્યું હોય તેનું નિષ્પä વિ. [સં.] જુએ ‘નિષ્પાદનીય.' [પવિત્ર હૃદયનું નિષ્પાપ વિ. સ.) પાપ વિનાનું, પવિત્ર, નિર્દોષ, (૨) નિષ્પાપ-તા શ્રી. [ä ] નિષ્પાપ હેવાપણું નિષ્પાપી વિ. [સં., પું., પરંતુ સં. મૈં પ્ર.વાળાં રૂપની જરૂર નથી.] જુએ ‘નિષ્પાપ,’ નિષ્ક્રીયન ન. [સં.] નિચેાવવું એ. (૨) દબાવવું એ, દાવ નિપુત્ર વિ. [સં.] પુત્ર વિનાનું, અ-પુત્ર નિષ્પ્રપંચ (નિપ્રપન્ચ) વિ. [સ.] પ્રપંચ વિનાનું, કાવાદાવા ન કરનારું, નિષ્કપટ, નિખાલસ નિષ્પ્રભ વિ. [સં.] પ્રભા વિનાનું, ઝાંખું. (ર) (લા.) શક્તિ વિનાનું, નબળું, (૩) નિયાણું નિષ્પ્રભાવ વિ. [સં] પ્રભાવ વિનાનું, પ્રતાપ વગરનું નિષ્પ્રમાણ વિ. [સં.] કોઈ માપ વિનાનું, ઢંગ-ધડા વિનાના બાટનું. (૨) પુરાવા વિનાનું, આધાર વિનાનું નિર ફ્રેશ નિષ્પ્રયાજન વિ. [સં.] પ્રયેાજન કે કારણ વિનાનું, નિર્હેતુક, નિષ્પ્રાણ વિ. [સં.] જેમાંથી પ્રાણ નીકળી ગયા છે તેવું, નિવ. (ર) (લા.) શક્તિ વિનાનું, નિર્બળ, નબળું, દૂબળું, Jain Education International_2010_04 નિસર્ગ સાય તાકાત વિનાનું, માયકાંગલું નિષ્પ્રાણુતા શ્રી. [સં] નિષ્પ્રાણ હેાવાપણું નિષ્ણ(-ળ) વિ [ર્સ,] જેનું કુળ નથી આવ્યું તેવું, પરિણામરહિત. (૨) નકામું, નિરર્થક નિષ્કુલ("ળ)તા . [સં] નિષ્ફળ હોવાપણું નિ-ચં(-સ્ત્ય)દ (નિ-બ્ય(-સ્ય)ન્દ) પું. [સં.] ઝરીને પડેલે રસ. (ર) (લા.) સાર, સાર-તત્ત્વ, તત્ત્તરૂપ પદાર્થ નિસ્ ઉપ. [સં., સ્વર અને દ્વેષ વ્યંજનથી શરૂ થતા શબ્દોની પૂર્વે ‘નિર્’ ઉપ પ્રયાય છે; જુએ ‘નિર્;’ અન્યત્ર ‘નિસ્’ ઉપ.છે. અદ્વેષ પૂર્વે ખાસ કરી વર્ગના ટવર્ગના અને પવર્ગના અધેષ વ્યંજનાથી શરૂ થતા શબ્દો પૂર્વે ‘નિષ’ થાય છે, ચવર્ગના અદ્વેષ અને તાલવ્ય 'શ' પૂર્વે ‘નિર્ રૂપ આવે છે; આમાં શ' પૂર્વે નિઃ એમ વિસર્ગવાળું વધુ રૂઢ છે. તવર્ગના અદ્વેષ અને દંત્ય સ' પૂર્વે ‘નિસ’ રહે છે, પરંતુ આમાં સ' પૂર્વે નિઃ’એમ વિસર્ગવાળુ રૂપ વધુ રૂઢ છે.] જુએ ‘નિર્’ નિસખત જુએ નિસ્બત.' નિસબતી જુએ નિસબતી.’ નિસયણી સ્ત્રી. [જએ ‘નિસરણી;’ પ્રવાહી ઉચ્ચારણ ] જુએ ‘નિસરણી’--‘નિસેણી’–‘નિસૈણી,' નિસરણવું સ. ક્રિ. [ જુએ નિસરા'.ના. ધા.] નિસરણા [પર ધાર કાઢવી. નિસરણાવવું કર્મણિ,ક્રિ. નિસરણાવવું પ્રે., સ. ક્ર. નિસરણાવવું, નિસરણાવું જુએ ‘નિસરણનું'માં. નિસરણી તી. [સ, નિોળી, અર્વાં. તદ્દ્ભવ] જ એ ‘નિશ્રેણી. (૨) મલખમનેા એક દાવ. (વ્યાયામ.)[॰ આપવી (રૂ.પ્ર.) તફાન કરવાની સગવડ કરી આપવી] નિસયણે પું. [ જએ ‘નિસરણે;’ પ્રવાહી ઉચ્ચારણ.] જુએ ‘નિસરણા.’ [ધાર કાઢવા માટેના પથ્થર નિસરા પું. [સં. નિશ્રાળ, અર્વા. તદ્દ્ભવ ] હથિયારાની નિસર્ગ પું. [સં.] સ્વભાવ, કુદરત. (૨) પરિણામ (૩) સૃષ્ટિ, સર્જન, જગત. (૪) દાન નિસર્ગ-ક્રિયા . [સં] નૈસર્ગિક ક્રિયા, કુદરતી રીતે થતું કાર્ય નિસર્ગ-દત્ત વિ. [સં] કુદરતે આપેલું સ્વાભાવિક નિસર્ગ-પ્રાપ્ત વિ. [સં.] કુદરતી રીતે આવી મળેલું નિસર્ગરૂપતા શ્રી. [સં.] કુદરતી સાંદર્યં, કુદરતી લાવણ્ય નિસર્ગ-વાદ પું. [સં.] બધું જ કુદરતી ક્રમ પ્રમાણે થયા કરે છે એ પ્રકારના મત-સિદ્ધાંત, ‘નેચરલાઝિમ' (ઉં. જો.) નિસર્ગ-વાદી વિ. [સં., પું.] નિસર્ગવાદમાં માનનારું, ‘ફિક્રિયાક્રેટ’ (વિ. āા.) નિસર્ગ-વિદ્યા સ્ત્રી. [સં.] કુદરતના ક્રમને લગતું શાસ્ત્ર નિસર્ગ-વૈરી વિ. [સં., પું.] કુદરતી રીતે પરસ્પરનું તે તે શત્રુરૂપ (ઉંદર–બિલાડી, સર્પ-નેાળિયા જેવાં) નિસર્ગશક્તિ સ્ત્રી. [સ.] કુદરતી શક્તિ, મૌલિક નિર્માણશક્તિ, પ્રતિભા ‘ઓરિજિનાલિટી' (ગા.મા.) (કાવ્ય.) નિસર્ગ-શાસ્ર ન. [સં.] જુએ ‘નિસર્ગ-વિદ્યા.’ નિસર્ગ-પંઢ (đ) પું. [સં.] કુદરતી રીતે જ નપુંસક નિસર્ગ-સાધ્ય વિ. [સં.] કુદરતી રીતે જ માત્ર મળી શકે તેવું www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.016073
Book TitleBruhad Gujarat kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorKeshav Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1981
Total Pages1294
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy