________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૫. સુહમ્મ વાણિયગામના દુઇપલાસ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ.૧
૧. વિપા.૮.
૪૯૨
૬. સુહમ્મ મિયગામના ચંદણપાયવ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ.
૧
૧. વિપા.૨.
૧. સુહમ્મા (સુધર્મા) સક્ક(૩)ની તેમજ બીજા સ્વર્ગીય ક્ષેત્રોના અન્ય ઇન્દ્રોની સભા. રાયપ્પસેણિય તેની વિગતો આપે છે.ર
૧. સમ.૩૫-૩૬,૫૧,૪‰.૮૮, ૧૧૫, ૧૧૯,૧૭૦, ભગ.૧૧૬, ૪૦૫, ૪૦૭, ૫૮૭, ૬૦૩, શાતા.૧૫૭-૫૮, સૂર્ય,૯૭, જીવા.૧૩૭, ૧૪૩, સૂત્ર.૧.૬.૨૪.
૨. રાજ.૧૨૩-૧૨૮.
૨. સુહમ્મા વાસુદેવ(૨) કણ્ડ(૧)ની સભા.
૧
૧. શાતા.૫૩.
સુવિવાગ (સુખવિપાક) વિવાગસુયનો બીજો શ્રુતસ્કન્ધ. રાયગિહ નગરના ગુણસિલઅ ચૈત્યમાં સુહમ્મ(૧)એ તેમના શિષ્ય જંબૂ(૧)ને તે કહ્યો હતો. તેમાં દસ અધ્યયન છે. આ અધ્યયનોમાં શ્રમણોને ભિક્ષા આપવાના કર્મનું ફળ વર્ણવવામાં આવ્યું છે.
૨
૧. વિપા.૩૩.
૨. વિપા.૩૪.
સુહાવહ (સુખાવહ) સીઓયા નદીની દક્ષિણે, મંદર પર્વતની પશ્ચિમે તથા ણલિણ(૬) અને ણલિણાવઈ(૨) પ્રદેશોની વચ્ચે આવેલો એક વક્ખાર પર્વત. તેને ચાર શિખરો છે.
૧. સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭, શાતા. ૬૪.
સુહુમ (સૂક્ષ્મ) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર.૧ તેમનાં સુણહર અને સુહ નામો પણ છે.
સૂતકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ.૧
૧. સૂત્રચૂ.પૃ.૬.
સૂતગડ (સુત્રકૃત) જુઓ સૂયગડ.૧ ૧. સૂત્રચૂ પૃ.૬.
૨.
જમ્મૂ.૧૦૨. ૩. જમ્મૂ.૧૦૨.
૧. સમ.૧૫૯, સ્થા.૫૫૬.
સુહુમાલિયા (સુકુમારિકા) જુઓ સૂમાલિયા.૧
૧. શાતા.૧૦૯.
Jain Education International
૨. તીર્થો.૧૦૦૪.
For Private & Personal Use Only
૩. સ્થા.૫૫૬ .
www.jainelibrary.org