SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૯૧ ૧. કલ્પધ પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬ . ૧. સુહમ્મ (સુધર્મ) તિત્થર મહાવીરના પાંચમા ગણધર. તે કોલ્લાગ(૨). સંનિવેશના હતા. ધમ્મિલ(૧) તેમના પિતા હતા અને ભદિલા તેમની માતા હતી. તેમનું ગોત્ર અગ્નિવસાયણ હતું. મજઝિયાપાવામાં તિત્થર મહાવીર સાથે પુનર્જન્મ અંગે ચર્ચા કર્યા પછી પચાસ વર્ષની ઉંમરે તે તેમના પાંચસો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. સુહમ્મના આધિપત્ય નીચેનો ગણ આ પાંચ સો શિષ્યોથી બન્યો. તે મહાવીર સાથે ત્રીસ વર્ષ રહ્યા. તેમને બાણ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન થયું. અને સો વર્ષની ઉંમરે તે રાયગિહમાં મોક્ષ પામ્યા.“તે છેલ્લા જીવિત ગણધર હતા એટલે પટ્ટાવલિ, ગણધરવંશ કે સ્થવિરાવલી તેમનાથી શરૂ થાય છે.) જંબૂ(૧) તેમના અનુગામી હતા. કુણિએ સુહમ્મને વંદન કરવા ચંપા આવ્યા હતા.૧૨ ૧. નન્દિ.ગાથા ૨૦,૨૩,સમ. ૧૧, | ૭. કલ્પલ.પૃ.૧૫૬. કલ્પ(થરાવલી) ૩, આવનિ.પ૯૪, ૮. કલ્પલ.પૃ. ૧૫૬, કલ્પચૂપૃ.૧૦૪. ૬૧૫, આવહ પૃ.૨૭૭, તીર્થો. | ૯. સમ.૧૦૦, આવનિ. ૬પ૬, ૬પ૯. ૭૧ ૧થી, વિશેષા.૨૦૧૨, નિશીયૂ. ૧૦. કલ્પ(થરાવલી).૪, આવનિ.પ૯૬, ૨ પૃ.૩૬૦, કલ્પસ.પૃ.૨૧૭થી, આવયૂ. ૧,પૃ.૮૬, ૩૩૪, વિશેષા. કલ્પવિ.પૃ. ૨૪૯, નમિ પૃ.૪૮, ૨૦૧૪, નન્ટિયૂ.પૃ.૭. કલ્પ.પૂ.૧૬૨. ૧૧. દશચૂ..૬,૮૩, કલ્પ (થરાવલી). ૫, ૨. આવનિ.૬૪૪. આવયૂ.૧.પૃ.૯૧, સૂત્રનિ.૮૫, ૩. આવનિ.૬૪૮. કલ્પવિ.પૃ.૯૨. ૪. આવનિ.૬૪૯. ૧૨. આવચૂ. ૧.પૂ.૪પપ કહેવાય છે કે ૫. અવનિ.૬૫૦, કલ્પ(થરાવલી) ૩. | આગમોનો ઉપદેશ સુહમે જંબૂને આપ્યો. ૬. આવયૂ.૧.પૃ.૩૨૪,૩૭૦, આવનિ. . જુઓ જ્ઞાતા.૪, ૧૪૮, અનુત્ત. ૧. ઉપા.૨, ૬૧૮,૬પ૧, કલ્પ(થરાવલી).૩, વિપા.૨,૩૩, અત્ત.૧,દશચૂ.પૃ.૧૩૦. વિશેષા. ૨૨૪૯, ૨૨૬૯, ૨૨૭૨, | " ઉત્તરાયૂ.પૃ.૨૮૧, આચાશી: ૧૧. નિર.૧.૧, કલ્પવિ.પૃ.૧૭૯થી, કલ્પધ,પૃ.૧૧૫થી. ૨. સુહમ્મ તિર્થીયર વાસુપુજ્જના પ્રથમ શિષ્ય. આ અને સુભૂમ(૨) એક છે ૧. સમ. ૧૫૭. ૩. સુહમ્મ મઝમિયા નગરના રાજા મેહરહ(૨) પાસેથી ભિક્ષા ગ્રહણ કરનાર, શ્રમણ.' ૧. વિપા.૩૪. ૪. સુહમ્મ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy