________________
૨૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ છે. વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પડિસડુઓનાં નામ આ પ્રમાણે છે. – આસગ્નીવ, તારા, મેરા, મહુકઢવ, હિસું ભ, બલિ(૨), પહરાઅ(ર), રાવણ અને જરાસિંધુ. ભટહ(૨) ક્ષેત્રના ભાવી પડિસડુઓનાં નામ – તિલઅ, લોહજંઘ(૨) અથવા જંઘલોહ, વઈરજંઘ(૨), કેસરિ(૧), પહેરાઅ(૧), અપરાઇઅ(૯), ભીમ(૧), મહાભીમ(ર) અને સુગ્ગીવ(૧). ૧. ભગ.૨૦૩, સમ.૧૫૮-૫૯, તીર્થો. [ ૧૫૮, તીર્થો. ૬૧૦, વિશેષા. ૧૭૬૭. ૬૦૯.
| ૩. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૪૬. ૨. આવનિ.(દીપિકા)પૂ.૭૮, સમ. | પડિ સુઈ (પ્રતિશ્રુતિ) જુઓ પડિમ્સ.'
૧. સ. ૧૫૯. પડિસુત (પ્રતિશ્રુત) ભરત(૨) ક્ષેત્રના ભાવી કુલગર.' જુઓ કુલગર.
૧. સ્થા. ૭૬૭. ૧. પડિસ્કુઇ (પ્રતિકૃતિ) એરવ (૧) ક્ષેત્રના દસ ભાવી કુલગરોમાંનો એક. જુઓ કુલગર.
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૦૦૭. ૨.પડિસ્કુઇ ભરહ(૨) ક્ષેત્રમાં આ ઓસપિણી કાલચક્રમાં થયેલ પંદર કુલગરોમાંના બીજા.'
૧. જબૂ. ૨૮,૪૦. પડિલ્સય (પ્રતિશ્રુત) ભરત(૨) ક્ષેત્રના દસ ભાવી કુલગરોમાંના એક.'
૧. સ્થા.૭૬૭. પઢમ (પ્રથમ) વિયાહપણતિના અઢારમા શતકનો પ્રથમ ઉદેશક.૧
૧. ભગ. ૬૧૬. પઢમા (પ્રથમા) પઉમા(૨)નો ખોટો પાઠ.'
૧. સ.૧૫૭. પણપણ (પચ્ચપ્રજ્ઞાત) આ અને પણવણિય એક છે.'
૧. સ્થા. ૯૪. પણપણિય અથવા પણવર્ણિય (પચ્ચપ્રજ્ઞપ્તિક) વાણવંતર દેવોનો વર્ગ. ધાય અને વિહાય તે વર્ગના દેવોના બે ઈન્દ્રો છે. ૨
૧. પ્રજ્ઞા.૪૭, પ્રશ્ન.૧૫. ૨. એજન.૪૯, સ્થા.૯૪. પણિઅભૂમિ (પણિતભૂમિ) જ્યાં મહાવીરે એક વર્ષાવાસ કરેલો તે વજ્જભૂમિમાં આવેલું સ્થાન.'
૧. દશાચૂ.પૃ.૬૫, કલ્પ.૧૨૨, કલ્પચૂ.પૃ.૧૦૩, કલ્પવિ.પૃ.૧૮૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org