________________
૨૪
પજ્જોયણ (પ્રદ્યોતન) આ અને પોય એક છે.૧
૧. આચૂ.૨.પૃ.૨૭૦.
પજ્જોસમણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આ અને પર્જોસણાકપ્પ એક છે.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. દશાચૂ.પૃ.૫૨, ૫૫, કલ્પચૂ.પૃ.૮૫,
પોસવણકપ્પ (પર્યપશમનકલ્પ) આ અને પર્જોસણાકપ્પ એક છે. ૧. કલ્પવિ.પૃ.૪. પોસવણાકપ્પ (પર્યુપશમનાકલ્પ) આ અને પજુસણાકલ્પ એક છે.
૧. સ્થા.૭૫૫, કલ્પચૂ.પૃ.૮૯, આવચૂ.૧.પૃ.૨૩૬.
પટૂક કાલિકેય સમાન દેશ.૧
૧. આવચૂ.૧.પૃ.૧૬૨.
પટ્ટાગ (પટ્ટકાર) વણકરોનું ઔદ્યોગિક યા ધંધાકીય આરિય (આર્ય) મંડળ.૧
૧. પ્રજ્ઞા.૩૭.
પડિક્કમણ (પ્રતિક્રમણ) આવસ્ટયનો ચોથો અધ્યાય.
૧. આવચૂ.૧.પૃ.૩, આવનિ.(દીપિકા) ૨.પૃ.૧૮૩, નન્ક્રિમ.પૃ.૨૦૪, અનુ.૫૯, પાક્ષિય. પૃ.૪૧.
પડિણીય (પ્રત્યનીક) વિયાહપણત્તિના આઠમા શતકનો આઠમો ઉદ્દેશક.૧
૧
૧. ભગ.૩૦૯.
પડિબુદ્ધ (પ્રતિબુદ્ધ) સાગેયનો રાજા અને પઉમાવઈ(૧)નો પતિ.
૧. શાતા.૬૮.
ડિબુદ્ધિ (પ્રતિબુદ્ધિ) ઇક્બાગ દેશ ઉપર રાજ કરનાર એક રાજા.૧
૧. શાતા.૬૫.
પડિરૂવ (પ્રતિરૂપ) ઉત્તરના ભૂય(૨) દેવોનો ઇન્દ્ર.' તેને ચાર મુખ્ય પત્નીઓ છે – રૂવવતી(૧), બહુરૂવા(૩), સુરૂવા(૫) અને સુભગા(૩).
૧. સ્થા.૯૪, ભગ.૧૬૯, પ્રજ્ઞા.૪૮.
૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬.
પડિરૂવા (પ્રતિરૂપા) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ચોથા કુલગર અભિચંદ(૧)ની પત્ની.
૧
Jain Education International
૧. સ્થા. ૫૫૬, સમ.૧૫૭, તીર્થો.૭૯, આવનિ.૧૫૯, વિશેષા.૧૫૭૨. પડિસત્તુ (પ્રતિશત્રુ) જન્મથી જ વાસુદેવ(૧)નો શત્રુ. તે તેના પોતાના જ ચક્રથી વાસુદેવના હાથે હણાય છે. જેટલા વાસુદેવો છે તેટલા જ ડિસત્તુઓ છે. તે બધા મૃત્યુ પછી નરકમાં જાય છે. આગમેતર સાહિત્યમાં પડિસત્તુ પડિવાસુદેવ તરીકે પણ પ્રસિદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org