SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પણઈ (પન્નગી) એક દેવીનું નામ.૧ ૧. આવ.પૃ.૧૯. ૧.પષ્ણત્તિ (પ્રજ્ઞપ્તિ) વિયાહપષ્ણત્તિ, ચંદપષ્ણત્તિ, સૂરિપત્તિ, જંબુદીવપષ્ણત્તિ અને દીવસાગરપષ્ણત્તિનું સામાન્ય સંક્ષિપ્ત નામ. ૧. સૂર્ય.૧૦૮ ગાથા.૧, વિશેષા.૪૨૮૫, ૬૨,૧૭૩, ૨૪૨. બૂ.૨૨૦,આવયૂ.૧.પૃ.૩૧૬, ૨. સ્થા.૧૫૨, ૨૭૭. ૪૧૬, ૪૧૮-૧૯, ૫૮૩, ૨. પૃ. | ૨. પણત્તિ એક દેવી. ૧. આવ.પૃ.૧૮. ૧.પષ્ણવણા (પ્રજ્ઞાપના) અંગબાહિર ઉક્કાલિઅ આગમગ્રન્થ.૧ સમવાય અંગ(૩) આધારિત ચોથું ઉવંગ તેને માનવામાં આવે છે. તેના કર્તા આર્ય સામને ગણવામાં આવે છે. તે તત્ત્વો વગેરેનું વ્યવસ્થિત જ્ઞાન આપતું હોઈ તેને પણવણા (પ્રજ્ઞાપના) કહેવામાં આવે છે, તેનું શીર્ષક પષ્ણવણા રાખવામાં આવ્યું છે. તે છત્રીસ પ્રકરણોમાં વિભક્ત છે, પ્રકરણોને પય-પદ નામ આપ્યું છે. પ્રત્યેક પ્રકરણ એક વિશિષ્ટ મુદ્દો યા વિષય લઈ તેનાં બધાં પાસાંનો વિચાર કરે છે. છત્રીસ પ્રકરણો યા પદોનાં શીર્ષકો નીચે પ્રમાણે છે. – (૧) પણણવણા(૨), (૨) ઠાણપદ, (૩) બહુવત્તવ્ય, (૪) ઠિઈ, (૫) વિસેસ, (૬) વર્ષાતિ, (૭) ઉસાસ, () સષ્ણા, (૯) જોણિ, (૧૦) ચરિમ, (૧૧) ભાસા, (૧૨) સરીર, (૧૩) પરિણામ, (૧૪) કસાય, (૧૫) ઈદિય, (૧૬) પઓગ, (૧૭) લેસ્સા, (૧૮) કાયટ્ટિઇ, (૧૯) સમ્મત્ત, (૨૦) અંતકિરિયા, (૨૧) ઓગાહણશંઠાણ, (૨૨) કિરિયા, (૨૩) કમ્મ, (૨૪) કમ્મબંધઅ, (૨૫) કમ્મદઅ, (૨૬) વેદબંધઅ, (૨૭) વેચવેયા, (૨૮) આહાર, (૨૯) ઉવઓગ(૨), (૩૦) પાસણયા, (૩૧) સર્ણિ, (૩૨) સંજમ, (૩૩) ઓહિ, (૩૪) પવિયારણા, (૩૫) વેદણ અને (૩૬) સમથ્થાય. વિયાહપણત્તિ અને જીવાજીવાભિગમમાં વારંવાર પણવણાનો ઉલ્લેખ થયો છે. આચાર્ય મલયગિરે અને હરિભદ્રસૂરિએ પણવણા ઉપર સંસ્કૃત ટીકાઓ લખી છે. ૧. નન્દિ.૪૪, પાક્ષિ, પૃ.૪૩, નન્દિમ. J૭. ભગ.૯, ૧૫, ૨૨, ૨૪, ૩૮, ૧૭૪-૭૫, પૃ.૨૦૪. ૨૩૨,૨૫૨,૨૭૩,૩૧૨,૩૨૪,૩૨૬૨.પ્રજ્ઞામ.પૃ.૧ ૨૭,૩૩૮,૩૯૭-૯૮,૪૨૭,૪૬૨, ૩. પ્રજ્ઞામ.પૃ.૫, નદિમ.પૃ.૧૦૫. ૪૭૪,૪૮૮,૪૯૭,૪૯૯,૫૧૪,૫૫૪, ૪. પ્રજ્ઞામ.પૃ.૧, અનુયે.પૃ.૩૮, ૫૫૯,૫૭૦,૫૮૨,૫૮૮,૬૦૩, ૬૨૪, અનુ.૨૨. ૬૪૮-૬૫૦,૬૫૭,૬૬૭,૬૯૧,૭૩૪, ૫. પ્રજ્ઞામ.પૃ.૬. ૭૩૮, ૭૪૬. ૬. પ્રજ્ઞા ગાથા ૪-૭. ૮ જીવા.૪-૫, ૧૫, ૫૩, ૧૧૩, ૧૧૬-૧૭, ૧૧૯, ૨૦૫-૨૦૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy