SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૮૯ પાંચ શાખાઓનો ઉલ્લેખ છે. તે પાંચ શાખાઓ આ પ્રમાણે છે-ણિગ્રંથ, સક્ક(૨), તાવસ(૪), ગેરુય અથવા પરિવાયગર અને આજીવિય. તેઓ તપ કરતા હતા એટલે તેઓ સમણ કહેવાયા. “સમણ' શબ્દને વિવિધ રીતે સમજાવવામાં આવ્યો છે. ૧. આચા.૧.૩૩,સૂત્ર.૧.૧.૧.૬,આચા. | પૃ.૮૬ , અનુe.. પૃ.૧૪૬. ૧.૯.૪.૧૧,આચા.૨.૧૨,સ્થા. [૩. આચાશી.૩૧૪. ૪૧૫,ભગ ૬૨, ૨૦૪,ઉત્તરા.૯. I૪. સ્થાઅ.પૃ.૩૧૨, આચાશી.પૃ.૩૦૭, ૩૮, વિપા.૨૮, અનુ.૩, આચાર્. | રાજ.૪૭, આવયૂ.૨.પૃ. ૧૯. પૃ.૧૧૬, પિંડનિ.૪૪૪. ૫.આચા.૧.૯૩, આચાશી.પૃ.૨પ૩,અનુ. ૨.પિંડનિ.૪૪૫, નિશીભા.૪૪૨૦, ૧૫૦, આવનિ.૮૬૭-૬૯, વિશેષા. જીતભા. ૧૩૬૬, આચાશી.પૃ.૩૨૫, | ૩૩૩૫-૩૭, ઉત્તરાયૂ.પૃ.૧૭૩, સ્થાઅ. સૂત્રશી.પૃ. ૩૧૪, સ્થાઅ.પૃ. ૨૪,૯૪, | પૃ.૨૮૨, પ્રશ્નઅ.પૃ.૧૫૪, અનુહે.પૃ. પ્રશ્નઅ.પૃ. ૧૫૪, ૩૨૫, દશહ. | ૧૨૦. : ૨. સમણતિવૈયર મહાવીરનાં ત્રણ સૂચક નામોમાંનું એક.' ૧. આચા.૨.૧૭૭. સમય (શ્રમણક) અયેલગામનો ગૃહસ્થ. તેનું જીવનવૃત્ત સયદેવના જીવનવૃત્ત જેવું જ છે. ૧. મર.૪૪૭-૫૭. સમણા (સમના) સક્ક(૩)ની રાણી પઉમા(પ)નું પાટનગર. તે દક્ષિણપૂર્વ રાંકરગ પર્વત ઉપર આવેલું છે.' ૧. સ્થા.૩૦૭. સમપ્પમ (સમપ્રભ) એક સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૭. ૧. સમય વિયાહપત્તિના બીજા શતકનો આઠમો ઉદ્દેશક. ૧. ભગ.૮૪. ૨. સમય સૂયગડના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન. તે વિવિધ ઘર્શનિક સિદ્ધાન્તોનું નિરૂપણ કરે છે.' ૧. સમ.૧૬,૨૩. સમયખિત્ત (સમયક્ષેત્ર, જુઓ સમયખેર.' ૧. સમ.૬૯. સમયખેર (સમયક્ષેત્ર) મણુસ્સખત્તનું બીજું નામ." ૧. જીવા.૧૭૭, સમ.૩૯,૪૫,૬૯,સ્થા.૪૩૪,૭૬૪, ભગ.૧૧૭, સૂર્ય. ૧૦૦, ઉત્તરા. ૩૬.૭. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy