SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ટેકરીઓના સૌરો (Sauras) અને ગ્વાલિયરના સવરીઓ (Savaris) પ્રાચીન શબરોનું પ્રતિનિધિત્વ કરે છે. ૧.પ્રશ્ન.૪, પ્રજ્ઞા.૩૭, સૂત્રશી.પૃ.૧૨૩.૩. ભગ.૧૪૩, ભગઅ.પૃ.૧૭૪, જ્ઞાતા. ૧૭, ૨. નિશીયૂ.૩.પૃ. ૮૭, વ્યવભા.૭, | જખૂ.૪૩. ૧૭૧, બુભા.૨૩૯૩. ૪. ટ્રાઇ.પૃ. ૧૭૨, લાઇ.પૃ.૩૬૫. ૧. સબલ(શબલ) જમ(૨)ના આધિપત્ય નીચેનો પરમાહમિયા દેવ.૧ ૧. ભગ.૧૬૬, સૂત્રચૂપૃ. ૧૫૪. ૨. સબલ એક બળદ જેણે ઉપવાસ કર્યા અને પ્રાણ છોડ્યા. પછી તેનો જન્મ રાગકુમાર દેવ તરીકે થયો જેણે તિત્થર મહાવીરને નદીમાં ડૂબતાં બચાવ્યા હતા.' જુઓ કંબલ. ૧. બૃભા.પ૬ ૨૭-૨૮, બૃ.૧૪૮૯. સભા વિયાહપણત્તિના દસમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ૧ ૧. ભગ.૩૯૪. ૧. સભિખ (સદુભિક્ષ) દસયાલિયનું દસમું અધ્યયન. ૧ ૧. દશ. ૧૦.૧, દશનિ-પૃ.૨૫૯, દશગૂ.પૃ.૩૩૦. ૨. સભિખુ ઉત્તરજઝયણનું પંદરમું અધ્યયન. ૧. સમ.૩૬. સભિખુગ (સભિક્ષુક) આ અને સભિખ્ખ(૨) એક છે." ૧. સમ.૩૬ . સમ સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમ વર્ષનું છે.' ૧. સમ.૭. સમક વિદ્યાધરોનો દેશ જે કાલિકેય દેશ જેવો જ છે. તે વેઢ(૨)ના ક્ષેત્રમાં આવેલો છે. આધ્રપ્રદેશના નિઝામાબાદ જિલ્લામાં મૂલકને અડીને આવેલા અશ્મક સાથે તેની એકતા સ્થાપી શકાય. ૧. આવચૂ. ૧.પૃ.૧૬૨, આવમ.પૃ.૨૧૬. ૨. સ્ટજિઓ પૃ.૩૦-૩૧. સમક્કસ (સમુત્કર્ષા) જુઓ વેસમણપભ. ૧. ભગઅ.પૃ. ૨૦૩-૨૦૪. ૧. સમણ (શ્રમણ) પ્રાચીન ભારતની બે મુખ્ય ધર્મપરંપરાઓ સમણ અને માહણમાંની એક શ્રમણ પરંપરા અવૈદિક છે અને બ્રાહ્મણ પરંપરા વૈદિક છે. શ્રમણ પરંપરાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy