SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સંગમ પાસે આવેલું નગર.' તે રાજા જિયસત્ત(૩૯)ની રાજધાની હતું. રેવણકુખત્ત નામના આચાર્યના શિષ્ય સીહ(૩)એ અહીં દીક્ષા લીધી હતી. તેની બેરાર(Berar)માં આવેલા એલ્લિચપુર(Ellichpur) સાથે સ્થાપવામાં આવેલી એકતા શંકાસ્પદ છે. જુઓ બેણા. ૧. કલ્પ.પૃ.૧૭૧, કલ્પવિ.પૃ.૨૬ ૩, | ઉત્તરાશા.પૃ.૧૦૦. પિડનિમ.પૃ.૫૪૪. ૩. ન૮િ. ગાથા ૩૨, નહિ .પૃ.૧૩. ૨. ઉત્તરાનિ.પૃ.૧૦૦,ઉત્તરાચૂપૃ.દર, 1 ૪. જુઓ લાઈ.પૃ.૨૬૩. અલભદ્દા (અચલભદ્રા) જુઓ વેસમણપભ.' ૧. ભગઅ.પૃ.૨૦૩-૪. અલભાયા (અચલબ્રા) તિવૈયર મહાવીરના નવમા ગણહર. કોસલાના વસુ(પ) અને નંદા(પ)ના પુત્ર. તે શુભ અને અશુભ કર્મમાં શ્રદ્ધા ધરાવતા ન હતા. મહાવીરે આ જાણ્યું અને તેમણે તેમની આ શંકા દૂર કરી. મહાવીરની દલીલો તેમના ગળે ઊતરી ગઈ અને તે તેમના ત્રણ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. બોતેર વર્ષની ઉંમરે તે મોક્ષ પામ્યા.' તે અયલ નામે પણ પ્રસિદ્ધ હતા. તે અને અંકપિય બન્ને એક જ ગણનો હવાલો સંભાળતા હતા. તે ગૃહસ્થ તરીકે ૪૬ વર્ષ, શ્રમણ સાધુ તરીકે ૧૨ વર્ષ અને કેવલી તરીકે ૧૪ વર્ષ જીવ્યા. ૧. નદિ. ગાથા ૨૧,આવનિ.૫૯૫, ૬૩૧, ૩. કલ્પવિ. પૃ. ૨૪૮. ૬૪૫,સમ,૭૨,વિશેષા.૧૩૮૪, ૨૦૧૩,૪. વિશેષા. ૨૫૧૧-૨૫૧૮, કલ્પવિ. પૃ.૧૭૯. આવનિ.૬૫૨-૬૫૬, સમઅ.પૃ.૮૩. ૨. આવનિ.૬૪૫. અયસી (અતસી) વિયાહપણત્તિના એકવીસમા શતકનો ત્રીજો ઉદ્દેશક.૧ ૧. ભગ.૬૮૮. અયાવાલગવાયગ (અજાપાલકવાચક) એક વૃદ્ધ શ્રમણ જે પોતે લીધેલાં વ્રતોમાંથી પતન પામ્યો. પછી તે બકરીઓનો પાલક બન્યો.' * ૧. ભા.૪પ૩૫-૩૮, “અતિવાલગવાયગ'પાઠ ખોટો લાગે છે. ટીકાકાર આ વાત સ્વીકાર છે અને તેનું સંસ્કૃત “અજાપાલકવાચક આપે છે. - જુઓ બૂલે. ૧૨૨૫. અયોજઝા (અયોધ્યા) જુઓ અઓજા(૨)." ૧. આવયૂ.૧.પૃ.૩૩૭, આવમ.પૃ.૨૨૭. અયોમુહ (અયોમુખ) એક અંતરદીવ.' ૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬,જીવા.૧૦૮, નદિમ.પૃ.૧૦૩. અર ભરહ(૨) ક્ષેત્રમાં વર્તમાન ઓસપ્પિણીમાં થયેલા અઢારમા તિર્થંકર.' તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy