SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તરીકે સ્વીકાર થયો છે. તેને જોગંધરાયણ(૨) સાથે ચર્ચા થઈ હતી. ૧. ઋષિ.૨૫, ઋષિ(સંગ્રહણી). ' અમ્મયા(અમૃતા) પાંચમા વાસુદેવ(૧) પુરિસસીહની માતા, ૧. સમ.૧૫૮, તીર્થો ૬૦૩, આવનિ.૪૦૯. અય (અજ) પુવ્વાભદવયા નક્ષત્રના અધિષ્ઠાતા દેવ.૧ ૧. જમ્મૂ ૧૫૭, ૧૭૧, સ્થા.૯૦. ૧. અયંપુલ (અયમ્પુલ) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના કુટુંબનો સભ્ય. ૧ ૧. ભગ. ૧૬૭. ૨. અયંપુલ ગોસાલનો ઉપાસક. તે સાવત્થીનો હતો. એક વાર હલ્લા(એક જાતનું જંતુ)ના આકાર અંગે પૂછવા તે કુતૂહલવશ ગોસાલ પાસે ગયો. તેણે ગોસાલને વિચિત્ર સ્થિતિમાં - નાચતા, ગાતા અને મદ્યપાન કરતા - જોયા. તેથી તે શરમિંદો બની પાછો ફરવા માગતો હતો. ગોસાલના શિષ્યોને આનો ખ્યાલ આવી જતાં તેમણે તેને નિર્વાણ(મોક્ષ) પામવાની પૂર્વ સંધ્યાએ આચરવામાં આવતી આઠ બાબતો (ચરમો) સમજાવી. આ સમજૂતીથી સંતુષ્ટ થયેલો તે ગોસાલ પાસે ગયો અને પોતાની શંકાનું સમાધાન પામ્યો. ૧. ભગ.૫૫૪. અયકર (અજક૨) આ અને અયકરઅ એક જ છે. ૧. સૂર્યમ.પૃ.૨૯૫. અયકરઅ (અજકરક) અઠ્યાસી ગહમાંનો એક ગહ.૧ ૧. જમ્મૂ.૧૭૦,સૂર્ય ૧૦૭,સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫. અયકરગ(અજકરક) આ અને અયકરઅ એક જ છે.૧ ૧. સ્થા.૯૦, અયલ (અયલ) આ અને અચલ' તથા અયલભાયા એક છે. ૧. દશચૂ.૧૦૫, જ્ઞાતા,૬૪,અન્ત.૧,૨,સાવચૂ.૧.પૃ.૧૭૭, વિશેષા.૧૭૬૬. ૨.આનિ.૬૪૫. ૬૭ અચલગ્ગામ (અચલગ્રામ) આ તે ગામ છે જે ગામના સુરઇય, સયદેવ, સમણય અને સુભદ્ર(૪) હતા. અહીં તેમણે એક તાપસ સાથે જસહ૨(૧) પાસે દીક્ષા લીધી હતી. આ ગામ મગહામાં આવેલું હતું. ર ૧. મર.૪૪૯-૪૫૧, ૨. ઉત્તરાક.પૃ.૩૨૮, ઉત્તરાનિ.પૃ.૨૪૩. અયલપુર (અચલપુર) આભીર(૧) દેશમાં કણ્વા(૬) અને બિણા(૨) નદીઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy