SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૬૯ સાતમા ચક્રવટ્ટિ પણ હતા. તે ગયપુરના રાજા સુદંસણ(૧) અને તેમની રાણી દેવી(ર)ના પુત્ર હતા. સુરસિરી તેમની પટરાણી હતી. તેમની ઊંચાઈ ત્રીસ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો.' ૪૨OO૦ વર્ષની ઉંમરે તે ચક્રવટ્ટિ બન્યા અને ૬૩૦૦૦ વર્ષની ઉંમરે તેમણે એક હજાર પુરષો સાથે સંસારનો ત્યાગ કર્યો. આ પ્રસંગે તેમણે ફિલ્વઈકરા પાલખી ઉપયોગમાં લીધી. અપરાય(૩) તેમને સૌ પ્રથમ ભિક્ષા આપનાર હતા. ત્રણ વર્ષ પછી તે કેવળજ્ઞાન પામ્યા. તેમનું પવિત્ર વૃક્ષ આમ્રવૃક્ષ હતું. તેમની આજ્ઞામાં સાધુઓના તેત્રીસ ગણો હતા અને તેત્રીસ ગણનેતાઓ(ગણધર) હતા. તેમના શિષ્યો પચાસ હજાર હતા અને શિષ્યાઓ સાઠ હજાર હતી.૧૨ ૮૪,૦૦૦ વર્ષની ઉમરે૧: સમ્મય પર્વત ઉપર તે મોક્ષ પામ્યા. તેમનો સૌપ્રથમ શિષ્ય કુંભ(૩) હતો અને સૌપ્રથમ શિષ્યા રખિયા હતી.૧૫ એરવય(૧)માં તેમના સમકાલીન તિર્થીયર અUપાસ હતા. પોતાના પૂર્વભવમાં અર સુદંસણ(૬) હતા.19 ૧. સ.૧૫૭,સ્થા.૪૧૧,આવ.પૃ.૪, I ૬, આવનિ. ૩૭૭, તીર્થો ૩૪૧. નન્દિ.ગાથા ૧૯,વિશેષા. ૧૭૫૯,. | ૭. સમ.૧૫૭, આવનિ. ૨૨૫, આવનિ ૩૭૧,૪૧૮,૪૨૧, ૧૦૯૫, ૨૭૨-૩૦૫, તીર્થો.૩૯૩. તીર્થો ૩૩૦. ૮. આવનિ.૩૨૮, સમ.૧૫૭. ૨. આવનિ.૨૨:૩,૩૭૫,૪૧૮,સમ. ૯. આવનિ.૨૨૪, ૨૩૮. ૧૫૮, વિશેષા ૧૭૭૦, તીર્થો. ૧૦. સમ. ૧૫૭, તીર્થો. ૪0૬. ૫૫૯, સ્થા. ૭૧૮,ઉત્તરા.૧૮.૪૦. ૧૧. આવનિ. ૨૬૮, તીર્થો.૪૫ર. ૩. આવનિ.૩૮૩,૩૯૮-૯૯, સમ. ૧૨. આવનિ.૨૫૮થી આગળ. ૧૫૭, ૧૫૮, તીર્થો.૪૮૧,જુઓ ૧૩. આવનિ.૨૫૮-૩૦૫, કલ્પ. ૧૮૭. આવમ. પૃ.૨૩૭-૨૪૩. ૧૪. આવનિ. ૩૦૭. ૪. સમ. ૧૫૮. | ૧૫.સ. ૧૫૭, તીર્થો. ૪પર, ૪૬૧. ૫. સમ.૩૦, આવનિ.૩૮૦,૩૯૩, ૧૬. તીર્થો.૩૩૧. તીર્થો ૩૬૩. ૧૭. સમ.૧૫૭. ૧. અરઅ (અરજસ) અયાસી ગહમાંનો એક ગહ.' ૧. જબૂ. ૧૭૦, સૂર્ય. ૧૦૭, સ્થા.૯૦,જબૂશા.પૃ.૫૩૪-૫૩૫, સૂર્યમ.પૃ. ૨૯૫ ૨૯૬, સ્થાએ. પૃ.૭૯-૮૦. ૨. અરઅ બંભલોગના છ થરોમાંનું એક થર.' ૧. સ્થા.૫૧૬, સ્થાઅ.પૃ. ૩૬૭, અરફખુરિતા (અરયુરિકા) જુઓ અરફખરી.' ૧. આવયૂ.૨. પૃ. ૧૯૮. અરફખુરી (અરશુરી) ચંડઝય રાજાની રાજધાની. સૂર(૧)ની મુખ્ય પત્ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy