SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવી છે. ૧. નિશીભા.૩૧૮૫, નિશીયૂ.૩.પૃ. | ૮. આવયૂ.૧.પૃ.૪૦૧, નિશીભા. ૪પ૩૬, ૧૪૭. નિશીયૂ.૩.પૃ.૪૪૧, ઉત્તરાક પૃ.૩૮. ૨. એજન. કલ્પશા.પૃ.૨૩૪. ૯. વ્યવભા.૮.૨૨૨. ૩. ઉત્તરાક.પૃ.૧૧૨, ૩૪૭. ૧૦. આવયૂ.૧.પૃ.૪૦૧. ૪. આવયૂ.૧.પૃ.૩૯૪,૪૦૧, ઉત્તરાર્. ૧૧. સ્થાએ.પૃ.૪૧૩. પૃ.૬૧, ઉત્તરાશા. પૃ. ૯૬-૯૭. | ૧૨. આવયૂ.૧.પૃ.૪૧૨, સ્થા. ૫૮૭. ૫.આવયૂ.૧.પૃ.૩૯૭, ૪૦૧, | ૧૩. આવભા.૧૪૧-૪૨, વિશેષા. ૨૮૦૯, ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, કલ્પધ. ૩૦૦૯-૧૧, આવનિ.૭૮૧, ઉત્તરાનિ. પૃ.૧૭૨. અને ઉત્તરાશા.પૃ.૧૭૨. ૬. આવયૂ.૧.પૃ.૪૦૧, કલ્પસં.પૃ. | ૧૪. આવનિ.૭૮૨. ૧૪૪થી, કલ્પધ.પૃ. ૧૭૨. ઉત્તરાક. | ૧૫. આવનિ.૭૬૮, વિશેષા. ર૭૭૯. પૃ.૩૭. ૧૬. જિઓડિ. પૃ. ૫૪. ૭. નિશીભા.પ૬૦૭. ૧. દસરહ (દશરથ) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના આઠમા બલદેવ(૨) પઉમ(૬) અને આઠમા વાસુદેવ(૧) ખારાયણ(૧)ના પિતા. તેમની પત્નીઓમાં અપરાઇયા(૧૩) અને કેકઈ(૧)નો ઉલ્લેખ છે. ૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૨-૬૦૩, પ્રશ્નઅપૃ.૮૭, સ્થા.૬૭ર. ૨. દસરહ ભરહ(૨) ક્ષેત્રના અતીત ઉસ્સપ્રિણી અને ઓસપ્પિણી કાલચક્રના દસ કુલગરોમાંના એક. સ્પષ્ટતા માટે જુઓ કુલગર. ૧. સ્થા. ૭૬૭. ૨. સમ.૧૫૭. ૩. દસરહ બારવઈના રાજા બલદેવ(૧) અને તેની રાણી રેવઈ (૩)નો પુત્ર. બાકીનું તેનું વર્ણન સિસઢ(૧)ના વર્ણન જેવું જ છે.' ૧. નિર.૫ ૭. ૪. દસરહ વહિદાસાનું સાતમું અધ્યયન.' ૧. નિર.૫.૧. દસ આલિય અથવા દસયાલિય (દશવૈકાલિક) અંગબાહિર ઉક્કાલિયા આગમગ્રંથ. તેનું મૂળ નામ દસકાલિય લાગે છે. તેની સ્કુિત્તિ અનુસાર શીર્ષક બે વિચારો અર્થાત્ સંખ્યા અને કાલ ઉપર આધારિત છે. “દસ” શબ્દ દર્શાવે છે કે તેમાં દસ અધ્યયનો છે અને કાલિય” શબ્દ સૂચવે છે કે દિવસના સમયમાં (ત્રીજી પૌરુષી પૂરી થાય તે પહેલાં) આ ગ્રંથને આગમોમાંથી તેમના સારરૂપે ખેંચી કાઢવામાં આવેલ છે અર્થાત્ રચવામાં આવેલ છે. “કાલિય'ના બદલે વપરાયેલ “વેયાલિય’ શબ્દ સૂચવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy