________________
૩૪૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ.પૂ. ૨૫૯. ૧. સંદિણી (નન્ટિની) અતિ કામભોગના કારણે અનેક રોગોનો શિકાર બનેલી એક ગણિકા.
૧. આચાર્.પૃ.૭૧. ૨. દિશી તિર્થીયર પાસ(૧)ની મુખ્ય ઉપાસિકા.' તેનું બીજું નામ સુણંદા(પ) પણ
હતું.
૧. આવચૂ.૧.પૃ.૧૫૯.
૨. કલ્પ.પૂ.૧૬૪. ૧. શંદિણીપિય (નદિનીપિ) સાવOી નગરનો એક શેઠ. તે મહાવીરના દસ મુખ્ય ઉપાસકોમાંનો એક હતો. અસિણી તેની પત્ની હતી.'
૧. ઉપા.૫૫. ૨. સંદિણીપિય ઉવાસગદાસાનું નવમું અધ્યયન.'
૧. ઉપા.૨, સ્થા.૭૫૫. સંદિપુર (નદિપુર) સંડિલ(પ)ના આર્ય પ્રદેશની રાજધાની. ત્યાં રાજા મિત્ત(૪) રાજ કરતા હતા. ૧. પ્રજ્ઞા. ૩૭, સૂત્રશી પૃ.૧૨૩.
૨. વિપા.૨૯, સ્થાઅ.પૃ.૫૦૮. સંદિફલ જુઓ ગંદીફલ.૧
૧. સમ.૧૯. સંદિમિત્ત (નન્દિમિત્રો જુઓ ગંદમિત્ત(૧)."
૧. તીર્થો. ૧૧૪૩. સંદિયાવત્ત (નન્દાવર્ત) જુઓ ણંદિઆવત્ત.
૧. આવમ.પૃ.૧૮૪. સંદિલ (નન્ટિલ) આચાર્ય સાગહર્થીિના વિદ્યાગુરુ અને આચાર્ય મંગુના શિષ્ય.
૧. નદિ. ગાથા ૩૦. ૨. ન૮િ.ગાથા ૨૯, નદિહ.પૃ.૧૨, નદિમ.પૃ.૫૦. ૧. Íદિવદ્ધણ (નન્દિવર્ધન) મહાવીરના મોટાભાઈ અને જેઢાના પતિ. તેમણે મહાવીરને સંસાર ત્યાગી શ્રમણ બનવાની રજા આપી હતી.
૧. કલ્પ. ૧૦૯, આવયૂ. ૧.પૃ. ૨૪૫. ૨. આચા.૨.૧૭૭, આવયૂ.૨,પૃ.૧૬૪.
૩. આવયૂ.૧.પૃ.૨૫૦, કલ્પ.પૃ.૯૩. ૨. બંદિવÁણ વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું છઠ્ઠું અધ્યયન. તે અને સંદિ(૫) એક છે.
૧. વિપા.૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org