SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. કલ્પ(થરાવલી)૭, કલ્પવિ.પૃ.૨૬૬. ૨. સંદિએ મહેમાનો માટે પુષ્ટ કરાયેલો ઘેટો. ૧. ઉત્તરાનિ.પૃ.૨૭૩. ૧.સંદિઆવત્ત (નન્દાવર્ત) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે. તે દેવો સોળ પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને સોળ હજાર વર્ષે એક વાર જ તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૧૬. ૨. શંદિઆવત્ત થણિયકુમાર દેવોના બે ઇન્દ્રો ઘોસ(૧) અને મહાઘોસ(૪)માંથી દરેકનો એક એક જે લોગપાલ છે તે.' ૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૩. સંદિઆવા ગંભલોગના ઈન્દ્રનું સ્વર્ગીય વિમાન.' ૧. સ્થા.૬૪૪, જબૂ.૧૧૮. ૧. સંદિગ્ગામ (નન્ટિગ્રામ) મહાવીરના પિતાના મિત્ર સંદિ(૩)નું જન્મસ્થાન. મહાવીરે તેની મુલાકાત લીધી હતી. શંદિરોણ(૫) બ્રાહ્મણ આ ગામના હતા. ચક્રવટ્ટિ બંભદત્ત આ ગામમાં આવ્યા હતા. ઔધમાં ફેઝાબાદ પાસે આવેલા નન્દગાંવ સાથે તેની એકતા સ્થાપી શકાય. ૧. આવયૂ.૧.પૃ.૩૧૬, આવનિ. પ૨૦, વિશેષા.૧૯૭૫, કલ્પધ.પૃ.૧૦૯. ૨. જીતભા. ૮૨૬. ૩. ઉત્તરાનિ અને ઉત્તરાશા.પૃ.૩૭૯. ૪. શ્રભમ.પૃ.૩૭૪, જિઓડિ.પૃ.૧૩૮. ૨. સંદિગ્રામ ધાયઈખંડમાં આવેલો સન્નિવેશ.' ૧. આવચૂ.૧,પૃ.૧૭૨. ણંદિઘોસ (નન્દિઘોષ) સ્વર્ગીય વાસસ્થાન બંભલોઅ જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે, તેઓ દસ પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને દસ હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.' ૧. સમ.૧૦. સંદિઘોષા (નન્દિઘોષા) ચણિયકુમાર દેવોનો ઘંટ. ૧. જબૂ.૧૧૯. સંદિસૃષ્ણિ બંદિ ઉપર જિણદાસગણિએ રચેલી ચૂર્ણિ પ્રકારની ટીકા.' ૧. અનુચૂ.પૃ.૧, નન્દિ.પૃ.૧, ૮૩, પ્રજ્ઞામ.પૃ.૧૯, ૩૧૦, ૫૩૭. સંદિજ્જ (નન્દીય) ઉદ્દેહગણ(૨)ની છ શાખાઓમાંથી પાંચમી." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy